Tags

new video Watch Video
અમદાવાદમાં રોગચાળાને દૂર કરવા માટે AMC દ્વારા મહાઅભિયાન

અમદાવાદ શહેરમાં રોગચાળાને નાથવા માટે અમદવાદ મનપાના હેલ્થ વિભાગ દ્ગારા મહાઅભિયાન શરૂ કરવામાં આવ્યુ છે. જેમા શહેરના તમામ ઝોનમાં અલગ અલગ એકમો પર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. તો ઈસપુુર વિસ્તારમાં પણ આજે હેલ્થ વિભાગ દ્ગારા પાર્ટી પ્લોટ અને બેંકવેટમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ. માં શક્તિ પાર્ટી પ્લોટમાં ભારે માત્રામાં મચ્છરોનુ બ્રિડિંગ મળી આવ્યુ. જેને […]

watch video