Tags

new video Watch Video
રિયા ચક્રવર્તીને 28 દિવસ બાદ જામીન મળ્યા

સુશાંતસિંહ રાજપૂત અપમૃત્યુ કેસના ડ્રગ્સ કનેક્શન મામલે 28 દિવસથી જેલમાં બંધ રિયા ચક્રવર્તીને બોમ્બે હાઈકોર્ટે જામીન આપ્યા છે. જો કે રિયાના ભાઈ શૌવિક ચક્રવર્તીને હાલ જેલમાં જ રહેવું પડશે.

watch video
new video Watch Video
ગુજરાતનાં મોટા શહેરો સુધી ફેલાઇ રહ્યું છે ડ્રગ્સ કનેક્શન

બોલિવૂડનાં ડ્રગ્સ કનેક્શનની તો એનસીબી તપાસ કરી રહી છે.. પણ ગુજરાતમાં પણ ડ્રગ્સનો પગપેસારો વધી રહ્યો છે.. કચ્છની બોર્ડરથી ગુજરાતમાં પ્રવેશતું ડ્રગ ધીમે ધીમે ગુજરાતનાં મોટા શહેરો સુધી ફેલાઇ રહ્યું છે.. અને આ જ ડ્રગ્સ ગુજરાતનાં યુવાધનની રગોમાં વહેવા માંડ્યું છે..  

watch video
new video Watch Video
બોલીવુડનું કથિત ડ્રગ્સ નેક્સસ

જયા બચ્ચને રાજ્યસભામાં રવિ કિશન અને કંગના રનૌતના નામ લીધા વગર બોલીવુડને બદનામ થવાની સાજિશ થઈ રહી હોવાનું જણાવીને જે થાળીમાં ખાય છે, તેમા છેદ કરે છે.. તેવી ટીપ્પણી કરી હતી. આ ટીપ્પણી બાદ રવિ કિશને હેરાની વ્યક્ત કરી છે અને કંગના રનૌતે જયા બચ્ચને પર વળતો પ્રહાર કર્યો છે.

watch video
new video Watch Video
સંસદમાં પહોંચ્યો બોલિવૂડનો વિવાદ

સુશાંતસિંહ રાજપૂતનાં કેસમાં ડ્રગ્સ કનેક્શનની થઇ રહેલી તપાસથી શરૂ થયેલો બોલિવૂડમાં ડ્રગ્સનો વિવાદ હવે સંસદ સુધી પહોંચી ગયો છે.. રવિ કિશનનાં વાર પર જયા બચ્ચનનાં પલટવાર અને ત્યારબાદ રવિ કિશાનનો ફરી જવાબ.. તથા આ મુદ્દે કંગનાની ટ્વીટે સમગ્ર મુદ્દે રાજકારણ ગરમાવી દીધું છે.

watch video
new video Watch Video
સુશાંત કેસમાં ડ્રગ કનેક્શનની તપાસ

સુશાંતસિંહ રાજપૂત કેસમાં ખુલેલા ડ્રગ્સ કનેક્શન મુદ્દે હવે એનસીબી હરકતમાં આવી છે. અને વહેલી સવારથી રિયા ચક્રવર્તિ અને મેનેજર સેમ્યુઅલ મિરાન્ડાનાં ઘરે એનસીબીએ રેડ પાડી છે. તો શોવિક અને સેમ્યુઅલની ધરપકડ માટેની ઔપચારીક પ્રક્રિયા એનસીબીએ શરૂ કરી છે.

watch video
new video Watch Video
રિયાનું ડ્રગ્સ કનેકશન ખુલવાની તૈયારીમાં જ

સીબીઆઈ દ્રારા ચાલી રહેલી 7 મા દિવસની તપાસમાં હવે રિયાનુ ડ્રગ્સ કનેકશન ખુલવાની તૈયારીમાં છે જેમાં રિયાની ડી ગેંગ એટલે કે ડ્રગ્સ ગેગના સાગરિતોની પુછપરછ શરુ થવાની છે.

watch video