Tags

new video Watch Video
બોલિવૂડની ‘ડ્રગ્સ’ લીલા

બોલિવૂડનાં ડ્રગ્સ કનેક્શનની તપાસમાં ત્રણ જાણીતિ અભિનેત્રીઓની પૂછપરછ શનિવારે એનસીબી દ્વારા કરાઇ. શ્રદ્ધા, સારા અને દિપિકા પાદૂકોણની તપાસ થઇ તો બીજી તરફ ધર્મા પ્રોડક્શનનાં ડિરેક્ટર ક્ષિતિજની ધરપકડ પણ કરવામાં આવી.

watch video
new video Watch Video
સંદેશ વિશેષ – લપેટામાં કોણ કોણ? – 25.09.20

બોલિવૂડ ઇન્ડસ્ટ્રીઝમાં એક ઓપન સિક્રેટ હતું. એ છે ડ્રગ્સનું. તમામ લોકો જાણતા હતા કે, બોલિવૂડમાં નશાની એક ખતરનાક માયાજાળ ફેલાયેલી છે. બહારની દુનિયામાં ચકાચોંધ રહેનારી આ ઇન્ડસ્ટ્રીઝ અંદરથી કેટલી ગંદી છે એ એક બાદ એક ખુલાસાથી ખબર પડી રહી છે. રોજ નવા નવા ચહેરોઓની પૂછપરછ. રોજ નવા નવા ખુલાસા. લાગે છેકે, આ ગંદકીમાં બોલિવૂડ જાણે […]

watch video
new video Watch Video
બોલીવુડમાં ડ્રગ્સ કનેક્શનની તપાસ

સુશાંત સિહ રાજપુર કેસમાં બોલીવુડના ડ્રગ કનેક્શન પરથી પડદો ઉંચકાયો છે. એનસીબીની પુછપરછમાં અનેક નવા ખુલાસાઓ થઇ રહ્યા છે. આજે રકુલ પ્રીતની પુછપરછ કરાઇ અને આવતીકાલે દિપીકા પાદુકોણની પુછપરછ થશે. એટલે કે હવે અભિનેત્રીઓ બોલશે. કેટલાય નવા રાઝ ખોલશે.

watch video
new video Watch Video
બોલિવૂડની 4 અભિનેત્રીઓની NCBનું સમન્સ

ડ્રગ્સ કેસમાં બોલિવૂડની 4 અભિનેત્રીઓને NCBએ સમન્સ મોકલ્યું છે. અભિનેત્રી દીપિકા પાદુકોણ, શ્રદ્ધા કપૂર અને સારા અલી ખાન સહિત અનેક બોલિવુડ અભિનેત્રીઓને NCBએ સમન્સ મોકલ્યું છે. NCBએ અભિનેત્રી દીપિકા પાદુકોણની મેનેજર કરિશ્મા પ્રકાશને પણ સમન્સ મોકલ્યું છે. ત્યારે આવનારા 3 દિવસમાં તમામ લોકોની પૂછપરછ થશે.

watch video
new video Watch Video
બોલિવૂડનું ડ્રગ્સ કનેક્શન-અનેક મોટા નામ

બોલિવૂડનાં ડ્રગ્સ કનેક્શનનાં કેસમાં એક પછી એક પડળો ખુલતા જાય છે અને સામે આવતા જાય છે એક પછી એક મોટા નામ. અત્યાર સુધી આ આ ડ્રગ કનેક્શનમાં 5 અભિનેત્રીઓનાં નામ સામે આવી ચૂક્યા છે.

watch video
new video Watch Video
એક્ટ્રેસ કંગના રાણાવતે દીપિકા પાદુકોણ અને સૈફ અલી ખાન પર નિશાન સાધ્યું

એક્ટ્રેસ કંગના રાણાવતે હવે દીપિકા પાદુકોણ અને સૈફ અલી ખાન પર નિશાન સાધ્યું છે. જેમાં કંગનાએ આ બંને સ્ટાર્સના વિવાદો પર પોતાની પ્રતિક્રિયા આપી છે.

watch video
new video Watch Video
દીપિકા પાદુકોણ માટે તેની આવનારી ફિલ્મ છપાક ખુબ જ મહત્વની

એક્ટ્રેસ દીપિકા પાદુકોણ માટે તેની આવનારી ફિલ્મ છપાક ખુબ જ મહત્વની છે. આ ફિલ્મના ટાઈટલ ટ્રૅક લૉંચ સમયે દીપિકા ખુબ જ ભાવુક થયેલી જોવા મળી. તો સાથે જ દીપિકાએ ફિલ્મ વિષે પણ વાત કરી.    

watch video
new video Watch Video
એક્ટ્રેસ દીપિકા પાદુકોણના 34મા બર્થડે પર તેની સક્સેસ સફર

એક્ટ્રેસ દીપિકા પાદુકોણ પોતાનો 34મો બર્થડે સેલિબ્રેટ કરી રહી છે. દીપિકા પાદુકોણે પોતાની અદાકારી અને ટેલેન્ટના દમ પર બૉલિવૂડમાં પોતાનું નામ બનાવ્યું છે. ત્યારે જોઈએ કેવી રહી દીપિકાની સક્સેસ સફર.    

watch video
new video Watch Video
આજે રણવીર-દીપિકાનું મુંબઈમાં શાનદાર રિસેપ્શન યોજાશે

રણવીર અને દીપિકા પાદુકોણના શાહી લગ્ન બાદ તેઓના બેંગલુરુ અને મુંબઈમાં શાનદાર રિસેપ્શન યોજાયા ત્યારે હવે 1 ડિસેમ્બરે મુંબઈમાં દીપવીરનું ફાઈનલ રિસેપ્શન ઓર્ગેનાઈઝ થઈ રહ્યું છે. આ રિસેપ્શનમાં બૉલિવૂડના તમામ બિગ સેલેબ્સ હાજરી આપશે. શાહરુખ, કૅટરિના, સલમાન, આમિર, અક્ષય, ઉપરાંત ઘણા બધા સેલેબ્સને ઈન્વિટેશન અપાયા છે.    

watch video
new video Watch Video
આજે દીપવીરનું બેંગલુરુમાં રિસેપ્શન, આવી છે તૈયારીઓ

રણવીર સિંહ-દીપિકા પાદુકોણના લગ્ન શાહી અંદાજમાં ઈટાલી લેક કોમોમાં 14-15 નવેમ્બરે થયા. આજે બેંગલુરુમાં રિસેપ્શન થશે. તેની તૈયારી શરૂ થઈ. બેંગલુરૂમાં દીપિકાના ઘરને દુલ્હનની જેમ સજાવવામાં આવ્યું. દીપવીરનું રિસેપ્શન લીલા પેલેસ હોટલમાં થશેે. ફિલ્મફેરની રિપોર્ટ મુજબ કપલ રિસેપ્શનમાં સબ્યાસાચીની ડિઝાઈનર ક્રિએશન પહેરશે. બંનેએ લગ્નના બધા ફંક્શનમાં સબ્યાસાચીની ડિઝાઈન કરેલી ડ્રેસ પહેરી હતી. તો રિસેપ્શનનું મેન્યુ […]

watch video