Tags

new video Watch Video
ખેડા: ડાકોર મંદિરના પૂર્વ મેનેજરને જેલ થઇ

ખેડામાં ડાકોર મંદિરના પૂર્વ મેનેજરને જેલ થઇ છે. જેમાં પૂર્વ મેનેજર રૂપેશ શાસ્ત્રી જેલમાં ધકેલાયો છે. મંદિરમાંથી રૂ.5 લાખનો ખોટો પગાર લેવાનો આરોપ છે. ડાકોર કોર્ટે રેગ્યુલર જામીન નામંજૂર કર્યા છે.

watch video
new video Watch Video
ખેડાનું ડાકોર મંદિર આજથી ભક્તો માટે ખુલ્યું

ખેડા: ડાકોર મંદિર આજથી ભક્તો માટે ખુલ્યું છે. ભક્તો રણછોડરાયના દર્શન કરી શકશે. મંદિરમાં સરકારી ગાઈડલાઈનનું પાલન થશે. મંદિર ટ્રસ્ટ દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે.  

watch video
new video Watch Video
કોરોનાના ભય વચ્ચે ડાકોર મંદિરમાં દર્શનાથે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું

કોરોનાના ભય વચ્ચે ડાકોર મંદિરમાં દર્શનાથે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે. જેમાં હજારોની સંખ્યામાં મંદિરમાં ભક્તો  આવ્યા છે. તેમાં રણછોડજીના દર્શને ભક્તો ઉમટી પડ્યા છે.    

watch video
new video Watch Video
કોરોના વાયરસના ભય વચ્ચે ડાકોર મંદિરમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું

દેશભરમાં કોરોનાના વાયરસનો ભય ફેલાયેલો છે. અને સરકાર અને તંત્ર દ્રારા સાવચેતીના ભાગરૂપે પગલાં લેવામાં આવી રહ્યા છે. ત્યારે ફાગણી પૂનમે યાત્રાધામ ડાકોરમાં ભકતોનું ઘોડાપુર ઉમટયું છે. રણછોડરાય પર અતૂટ શ્રધ્ધા રાખનાર ભાવિકો કોરોનાની પરવા કર્યા વિના ડાકોરના ઠાકોરના દર્શન કરવા ડાકોર પહોંચી ગયા છે. જેમાં હજારોની સંખ્યામાં માનવમહેરામણ ડાકોરના માર્ગો પર ઉમટ્યો છે.   […]

watch video
new video Watch Video
ખેડામાં ડાકોર મંદિરમાં ભગવાનના શસ્ત્રોની પૂજા કરવામાં આવી

આજનો દિવસ ખાસ મહત્વનો છે. કારણ કે આજના દિવસે અસત્ય પર સત્યનો વિજય થયો હતો. તો આજના દિવસે જ શસ્ત્ર પુજન પણ કરવામાં આવે છે. ખેડામાં ડાકોર મંદિરમાં ભગવાનના શસ્ત્રોની પૂજા કરવામાં આવી. ડાકોરમાં ભગવાન પાલખીમાં બિરાજમાન થાય છે…અને ઢોલ નગારા સાથે મંદિરની પરંપરા અનુસાર પાલખી સાથે શસ્ત્રોની હાથી ખાના સુધી શોભાયાત્રા કાઢવામાં આવી. અને […]

watch video
new video Watch Video
ચંદ્રગ્રહણને લઈ ડાકોર મંદિરના સમયમાં ફેરફાર કરાયો

ડાકોરના રણછોડરાયના મંદિરમાં ચંદ્રગ્રહણને લઈ દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો. 16 જુલાઈએ પૂનમના દિવસે ચંદ્રગહણ છે જેને લઈ દર્શનમાં મંદિરના દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે. પૂનમના દિવસે મંદિરમાં મંગળા આરતી વહેલી સવારે 3.15એ થશે. જ્યારે સાંજે 4.35 કલાકના અરસામાં મંદિર બંધ થશે. મહત્વનું છે કે, પૂનમના દિવસે આવનાર ભક્તોમાં મંગળા આરતીના દર્શનનો ભારે મહિમા હોય […]

watch video
new video Watch Video
યાત્રાધામ ડાકોર મંદિરમાં સેવક ટ્રસ્ટીની નિમણૂંકને લઈ હોબાળો

સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોર મંદિરમાં સેવક ટ્રસ્ટીની નિમણૂંકને લઈ હોબાળો થયો હતો. બાજખેડાવાળ જ્ઞાતિના સેવકની નિમણુંક બાબતે વિરોધ કરાયો હતો. શ્રીગોળ સેવકો દ્રારા પ્રસ્તાવ મુકાતા તપોધન સેવકોએ વિરોધ કર્યો હતો. ભરતભાઇ ખંભોળજાનું નામ સેવક ટ્રસ્ટી તરીકે મૂકાતા વિરોધ કરાયો હતો. વર્ષોથી સેવક ટ્રસ્ટીની જગ્યા માટે બિન વિવાદીત નિમણૂંક થાય છે.

watch video