Tags

new video Watch Video
રાજ્યમાં કરફ્યૂ વચ્ચે નવા વર્ષની ઉજવણી ફીક્કી રહી

રાજ્યમાં કરફ્યૂ વચ્ચે નવા વર્ષની ઉજવણી ફીક્કી રહી છે. જેમાં રાજ્યભરમાં રાત્રિ કરફ્યૂમાં સઘન ચેકિંગ થયુ છે. તથા ગુજરાતના રસ્તાઓ પર પોલીસનો બંદોબસ્ત રહ્યો છે. તેમજ રસ્તા પર વાહન ચેકિંગ અને પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. તેથી ચાર મહાનગરોમાં કરફ્યૂના કારણે પાર્ટી યોજાઇ નથી.

watch video
new video Watch Video
અમદાવાદ સહિત 4 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂ યથાવત

અમદાવાદ સહિત 4 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂ યથાવત છે. અને માટે આ વખતે 31 ડિસેમ્બરની ઉજવણી નહી થઇ શકે. તેમ છતાં પોલીસ 31મી ડિસેમ્બર માટે બંદોબસ્ત ગોઠવી રહી છે. કારણ કે પોલીસને ખબર છે કે જાહેરમાં નહીં પણ છૂપી રીતે પાર્ટીનુ આયોજન થઇ શકે છે. અને યુવતીઓની સુરક્ષા માટે પણ તખ્તો ઘડાઇ ગયો છે.

watch video
new video Watch Video
સુરતમાં ઇવેન્ટ મેનેજરોનો અનોખો વિરોધ સામે આવ્યો

સુરતમાં ઇવેન્ટ મેનેજરોએ અનોખો વિરોધ કર્યો છે. જેમાં રાત્રિ કર્ફ્યુને લઈ ઇવેન્ટ મેનેજરોએ વિરોધ કર્યો છે. તેમાં કલેકટર કચેરી બહાર ગાડીઓનો કાફલો ખડક્યો છે. કચેરી બહાર લાઈનમાં ગાડી પસાર કરી વિરોધ કર્યો છે.

watch video
new video Watch Video
રાજકોટ પોલીસ કમિશનરે ઉભી કરી અનોખી પોસ્ટ

રાજકોટ પોલીસ કમિશનરે ઉભી કરી અનોખી પોસ્ટ. કર્ફ્યૂમાં જરૂરિયાતમંદોને ઘર સુધી પહોંચાડાય છે. સારી કામગીરી બદલ ગાંધીગ્રામ PI વાળાનું સન્માન કરાયું. પોલીસ કમિશનરે PIની સન્માન કર્યુ.

watch video
new video Watch Video
સાબરકાંઠાના તલોદમાં સ્વંયભૂ બંધની અપીલ

સાબરકાંઠાના તલોદમાં સ્વંયભૂ બંધની અપીલ કરવામાં આવી છે. તલોદ પાલિકાએ વેપારી મંડળને અપીલ કરી છે. આગામી 26થી 29 નવેમ્બર સુધી બંધની અપીલ કરવામાં આવી છે. કોરોના સંક્રમણ અટકાવવા પાલિકાની અપીલ કરી.

watch video
new video Watch Video
અમદાવાદ શહેર પોલીસની કરફ્યૂમાં કડક કાર્યવાહી

અમદાવાદ શહેર પોલીસે કડક કાર્યવાહી કરી છે. જેમાં કર્ફ્યૂ ભંગના 637 ગુનામાં 683ની અટકાયત કરી છે. તથા અયકાયત કરાયેલ આરોપીમાંથી એક કોરોના સંક્રમિત હતો. તેમજ 92 વાહન કબજે લઈ 2.44 લાખનો દંડ વસુલાયો છે. તથા માસ્ક ન પહેરનારા 279 લોકો પાસેથી દંડ વસુલાયો છે.  

watch video
new video Watch Video
આણંદમાં અમદાવાદના 78 જેટલા દર્દી દાખલ

આણંદમાં અમદાવાદના 78 જેટલા દર્દી દાખલ છે. જેમાં કોરોનાના દર્દીને કરમસદ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. તથા આરોગ્ય અધિકારીએ જણાવ્યું છે કે હજુ વધુ દર્દીને આણંદ લવાશે.

watch video
new video Watch Video
કરફ્યૂ વચ્ચે અમદાવાદમાં વાગ્યા ઢોલ-શરણાઈ, નીકળ્યો વરઘોડો

કરફ્યૂ વચ્ચે અમદાવાદમાં ઢોલ-શરણાઈ વાગ્યા છે. જેમાં પોલીસ પરવાનગી વચ્ચે વરઘોડો નીકળ્યો છે. તેમાં કુબેરનગરમાં સિંધી પરિવારને ત્યાં લગ્ન છે.  

watch video
new video Watch Video
અમદાવાદમાં દિવસે કર્ફ્યૂ લંબાવવાની વિચારણા નથી: Dy.CM નીતિન પટેલ

ગુજરાતના 4 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ અમલી કરાયો છે. અમદાવાદમાં દિવસનો કર્ફ્યૂ આવતીકાલ સવાર સુધી છે. મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂ નવા આદેશ સુધી ચાલુ રખાશે. અમદાવાદમાં દિવસે કર્ફ્યૂ લંબાવવાની વિચારણા નથી. કોરોનાની રસી માટે આખી દુનિયા લાગેલી છે. જાન્યુઆરીમાં આવી શકે છે કોરોનાની રસી. જે લોકો કોરોનાના નિયમ તોડશે તેમની સામે કાર્યવાહી થશે. વડાપ્રધાન મંગળવારે રસી મુદ્દે મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરશે.  

watch video
new video Watch Video
સુરતના અઠવાઝોનમાં દર શનિવાર-રવિવારે તમામ મોલ બંધ રહેશે

સુરતના અઠવાઝોનમાં કોરોના સંક્રમણ વધ્યું છે. કોરોના સંક્રમણ વધતા તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. દર શનિવાર-રવિવારે તમામ મોલ બંધ રહેશે.  

watch video