Tags

new video Watch Video
જૂનાગઢના પાદરડી ગામે પોલીસ બેરહેમીથી આર્મીના જવાનને માર મારતો હોય તેવો વિડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ

જૂનાગઢના પાદરડી ગામે એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની જેમાં પહેલા પોલીસ ઉપર હુમલો થયો અને બાદમાં પોલીસ બેરહેમીથી આર્મીના જવાનને માર મારતો હોય તેવો વિડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં ચકચાર મચી ગઇ છે..શું છે સમગ્ર ઘટના અને શું હતુ કારણ જુઓ ખાસ અહેવાલ..

watch video
new video Watch Video
અમરોલીમાં લાખો રૂપિયાના ડ્રેસ મટિરિયલ ચોરી થઈ જેનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો અને 7 નબીરાઓને જેલ હવાલે કરી દીધા..

સુરતમાં વધતા ગુના વચ્ચે પોલીસ પણ એટલી જ સતર્કથી ગુનાના ભેદ ઉકેલી રહી છે… અમરોલીમાં લાખો રૂપિયાના ડ્રેસ મટિરિયલ ચોરી થઈ જેનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો અને 7 નબીરાઓને જેલ હવાલે કરી દીધા…

watch video
new video Watch Video
ગર્ભવતી મહિલાએ પોતાના જ અઢી વર્ષના બાળકની હત્યા કરી નાખી..

સુરતના કડોદરામાં હૃદય કંપાવી દે તેવી ઘટના સામે આવી… ગર્ભવતી મહિલાએ પોતાના જ અઢી વર્ષના બાળકની હત્યા કરી નાખી… અને બાદમાં પોતે પણ આત્મહત્યા કરી જીવન ટૂંકાવી દીધું.. એવું તો શું કારણ હશે કે એક માતાએ એક સાથે 3-3 જિંદગીનો જીવ લઈ લીધો… જોઈએ આ રિપોર્ટમાં…

watch video
new video Watch Video
અમદાવાદ શહેર ગુનાખોરીનુ હબ બની રહ્યું છે… લૂંટ, હત્યા, બળાત્કારની ઘટનાઓએ લોકોને હચમચાવી દીધા

અમદાવાદ શહેર ગુનાખોરીનુ હબ બની રહ્યું છે… લૂંટ, હત્યા, બળાત્કારની ઘટનાઓએ લોકોને હચમચાવી દીધા છે.. ત્યારે ક્યાં સવાલ પોલીસ પર પણ ઉભા થાય છે.. કેમ કે હવે અમદાવાદમાંથી એક બોગસ કોલ સેન્ટર પણ ઝડપાયુ…. પોલીસથી અને લોકોની નજરથી બચવા આરોપીઓએ કોલ સેન્ટર ચલાવાની મોડસ ઓપરેન્ડી પણ બદલી નાખી…

watch video
new video Watch Video
મહિલાને કાર શીખવી નરાધમ લાયસન્સ અપાવાના બહાને નવસારી લઈ ગયો જ્યાં એક રૂમમાં મહિલાને લઈ જઈ તેના પર મરજી વિરૂદ્ધ બળાત્કાર કર્યો…

જો તમે કે તમારા ઘરમાંથી કોઈ મહિલા કાર શિખવા માટે કાર ટ્રેનિંગ સેન્ટરમાં જાઓ છો તો ધ્યાન રાખજો… કારણ કે આજે જે કિસ્સો તમને બતાવીશું તે જોઈ કદાચ તમે ચોંકી જશો… સુરતના કાપોદ્રા વિસ્તારની આ ઘટના છે… મહિલાને કાર શીખવી નરાધમ લાયસન્સ અપાવાના બહાને નવસારી લઈ ગયો.. જ્યાં એક રૂમમાં મહિલાને લઈ જઈ તેના પર […]

watch video
new video Watch Video
એક સાથે બે-બે ગુનાના ભેદ ઉકેલી કાઢ્યા… હત્યા અને લૂંટનો બનાવ ક્યાં અને કયા વિસ્તારમાં બન્યો

અમદાવાદ ક્રાઈમબ્રાંચને એક મોટી સફળતા મળી છે… એક સાથે બે-બે ગુનાના ભેદ ઉકેલી કાઢ્યા… હત્યા અને લૂંટનો બનાવ ક્યાં અને કયા વિસ્તારમાં બન્યો.. કેટલા આરોપીની પોલીસે ધરપકડ કરી જોઈએ આ અહેવાલમાં….

watch video
new video Watch Video
રાજકોટમાં સગીર સાથે દુષ્કર્મ આચરનારની કરી ધરપકડ

રાજકોટમાં એક સગીર સાથે આચરવામાં આવી હેવાનીયત. અને સીસીટીવી ફૂટેજના આધારે આખરે રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સગીર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા હવસખોરની ધરપકડ કરવામાં આવી છે. કોણ હતો એ શખ્સ અને કેવી રીતે ઝડપાયો.

watch video
new video Watch Video
ગોતામાં આંગડીયા પેઢી ફરી નિશાન

અમદાવાદમાં લૂંટની ઘટનાઓ જાણે કે સામાન્ય બની ગઈ હોય તેમ દરરોજ લાખોની લૂંટની ઘટના ક્યાંકને ક્યાંક સામે આવી રહી છે. ગોતામાં આંગડીયા પેઢીને ફરી એક વાર નિશાન બનાવાઈ..કોણ હતા લૂંટારા અને કેવી રીતે આપ્યો લૂંટને અંજામ..જોઈએ આ રિપોર્ટમાં

watch video
new video Watch Video
ભાવનગરમાં એક મહિલા પતિના મોત બાદ બની ગઈ હત્યારી

ભાવનગરમાં એક મહિલા જે પતિના મોત બાદ હત્યારી બની ગઈ..2 સાગરિતો સાથે મળી તેણે એક શખ્સની હત્યા કરી નાખી..આખરે એવુ તો શું થયુ કે પતિને ગુમાવનાર આ મહિલાએ કોઈને મોતને ઘાટ ઉતારી દીધો..કેમ તેણે પોતાની જીંદગી બરબાદ કરી નાખી…

watch video
new video Watch Video
અમદાવાદમાં કાર સીઝીંગ કરનાર એક સીઝરને કડવો અનુભવ થયો.

અમદાવાદમાં કાર સીઝીંગ કરનાર એક સીઝરને કડવો અનુભવ થયો. બોલેરો કાર સીઝ કરનાર એક યુવકનું નરોડા વિસ્તારમાંથી અપહરણ કરવામા આવ્યું.. દોઢ કલાક બાદ ક્રાઇમ બ્રાંચની ટીમે તેનો છુટકારો કરાવ્યો.. અને ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી બે આરોપીની ધરપકડ કરી.. જો કે આ ગુનામાં 8 આરોપી હજી ફરાર છે જેમને ઝડપી પાડવા પોલીસે તપાસ તેજ કરી […]

watch video
News Publisher Detail