Tags

new video Watch Video
વિદ્યાર્થીઓમાં કોરોનાના કારણે વધી રહ્યો છે માનસિક તણાવ

રાજ્યમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે. ત્યારે શહેરથી લઈને ગામડાઓ સુધી તમામ જગ્યાએ લોકો કંટાળી ગયા છે. લોકોની માનસિક સ્થિતિ પણ બદલાઈ રહી છે. ત્યારે હવે એવું સામે આવી રહ્યું છે કે વિદ્યાર્થીઓમાં કોરોનાના કારણે માનસિક તણાવ વધી રહ્યો છે.

watch video
new video Watch Video
રાજકોટમાં એક બાદ એક 40 ઝવેરીઓના કોરોનાથી મોત

રાજકોટના સોની બજાર માટે કોરોના કાતિલ રફ્તાર પકડી રહ્યો છે. જેમાં એક બાદ એક 40 ઝવેરીઓને ભરખી ગયો કોરોના. જેથી રાજકોટ સોની બજારમાં ફફડાટ ફેલાયો છે. અને આજથી એક સપ્તાહ માટે સ્વૈચ્છીક લૉકડાઉનની જાહેરાત કરી છે.

watch video
new video Watch Video
રાજકોટમાં કોરોનાગ્રસ્ત મહિલાએ બાળકને જન્મ આપ્યો

રાજકોટમાં કોરોનાગ્રસ્ત મહિલાએ બાળકને જન્મ આપ્યો છે. માતાએ મોબાઈલથી બાળકનો ચહેરો જોયો છે. IMCRના માર્ગદર્શન હેઠળ બાળકનું ધ્યાન રખાશે. પીડિયાટ્રિક વિભાગ બાળકની સારસંભાળ લઇ રહ્યું છે. તથા બાળકનો પ્રથમ કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. 14 દિવસ બાદ બીજુ સેમ્પલ લેવામાં આવશે.  હાલ બાળક સ્વસ્થ છે. અને માતાને કોરોના હોવાને કારણે બાળકને માતાથી અલગ રખાયું છે. […]

watch video
new video Watch Video
કોરોનાના કહેર વચ્ચે મહાવીર જયંતિની ઉજવણી

કોરોનાના કહેર વચ્ચે મહાવીર જયંતિની ઉજવણી કરવામાં આવી… અમદાવાદ ખાતે મહાવીર કલ્યાણ દિવસની ઉજવણી લોકોએ ઘરમાં રહીને જ કરી.. કોરોનાને પગલે દેરાસર બંધ છે.. જેને લઇને લોકોએ ઘરમાં જ પૂજા પાઠ કર્યા અને પર્વની ઉજવણી કરી…  

watch video
new video Watch Video
રાજતિલક: 51 બ્રાહ્મણો 31 તીર્થજળો, 100 મૂળિયા અને ઔષધિથી કરાયો જળાભિષેક

રાજકોટના 17માં ઠાકોર સાહેબ માંધાતાસિંહ જાડેજાની રાજતિલક વિધિ સમારોહનો આજે ત્રીજો દિવસ છે. આ વિધિમાં 51 બ્રાહ્મણો દ્ગારા માંધાતાસિંહ જાડેજાનો જળાભિષેક કરવામાં આવ્યો. આ જળાભિષેક 31 તીર્થજળો અને 100 મૂળિયા અને ઔષધિથી કરવામાં આવ્યો હતો. આપને જણાવી દઈએ કે રાજકોટના 17માં ઠાકોર સાહેબ માંધાતાસિંહ જાડેજાની રાજતિલક વિધિ સમારોહમાં ગઇકાલે શરૂ થયેલા રાજસુય યજ્ઞનો આજે બીજો […]

watch video
News Publisher Detail