Tags

new video Watch Video
ભારતમાં કોરોનાના પોઝીટીવ કેસનો આંક વધ્યો

ભારતમાં કોરોનાના પોઝીટીવ કેસનો આંક વધ્યો છે. પંજાબના અમૃતસરમાં બે પોઝીટીવ કેસ નોંધાયા છે. ભારતમાં પોઝીટીવ કેસનો આંક વધીને 33 થયો છે. ઈટાલીથી આવ્યા હતા.  હોશિયારપુરના બંને યુવક દર્દી હાલ અમૃતસરની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.        

watch video
new video Watch Video
કોરોનાને લઈને અમરેલીનું પીપાવાવ પોર્ટ સતર્ક

કોરોનાને લઈને અમરેલીનું પીપાવાવ પોર્ટ સતર્ક થયું છે. જેમાં જિલ્લા કલેક્ટરે પીપાવાવ પોર્ટને એલર્ટ કર્યું છે. તેમજ વિદેશી જહાજોના ક્રૂ મેમ્મર, પેસેન્જરનું સ્ક્રીનિંગ કરવામાં આવશેે. તથા પોર્ટ પર ડોક્ટરની ટીમ સ્ક્રીનિંગ કરશે. તેેમજ શંકાસ્પદ કેસ અંગે આરોગ્ય વિભાગને જાણ કરાશે.

watch video
new video Watch Video
પહેલી વખત ચીનના લોકો ભારતીય બનાવટના માસ્કનો ઉપયોગ કરી રહ્યાં છે

ખાસ કરીને જોવા જઇએ તો ભારતીય વ્યવસાય ચીન ,જાપાન અને કોરિયા જેવા દેશો પર આધારિત છે. પરંતુ ચીનનાં કોરોનાએ મચાવેલા હાહાકારને પગલે પહેલી વખત ચીનના લોકો ભારતીય બનાવટના માસ્કનો ઉપયોગ કરી રહ્યા છે. માત્ર બે મહિનામાં ભારતમાં સર્જિકલ માસ્કનો વ્યવસાય બે ગણો વધી ગયો છે. માસ્ક ઉત્પાદનમાં રાતો રાત તેજી આવી ગઇ છે. માસ્કની કિંમતમાં […]

watch video
new video Watch Video
દેશમાં 31 લોકો કોરોના વાયરસથી સંક્રમિત

દેશમાં 31 લોકો કોરોના વાયરસથી સંક્રમિત છે. જેમાં ઈટલીના પર્યટકની પત્નીનો રિપોર્ટ પોઝિટિવ છે. તેમજ ઈરાનથી પરત ફરેલા ગાજિયાબાદના વ્યક્તિને કોરોના છે. કોરોનાના દર્દી જ્યાં જ્યાં ગયા હશે ત્યાં ત્યાં તપાસ કરવામાં આવશે. તથા 3 કિ.મી.ના વિસ્તારમાં લોકોનું સ્ક્રીનિંગ કરવામાં આવશે.

watch video
new video Watch Video
સુરતમાં જાપાનથી આવેલા 3 વિદ્યાર્થીઓ ઓબ્ઝર્વેશનમાં

સુરતમાં જાપાનથી આવેલા 3 વિદ્યાર્થીઓ ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે. જેમાં કોરોનાને લઈને વિદ્યાર્થીઓને ઓબ્ઝર્વેશનમાં રખાયા છે. PHD કરતા 3 વિદ્યાર્થીઓ કોન્ફરન્સમાં ભાગ લેવા જાપાન ગયા હતા. 14 દિવસ ત્રણેય વિદ્યાર્થી ઘર બહાર નીકળી શકે નહીં.  તેમજ થાઈલેન્ડથી આવેલ યુવકને નવી સિવિલમાં દાખલ કરાયો છે. તથા સ્મિમેરમાં દાખલ દંપતીનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.

watch video
new video Watch Video
ગુજરાત અત્યાર સુધી કોરોના મુક્ત, 35માંથી 30ના રિપોર્ટ નેગેટિવ

ગુજરાત અત્યાર સુધી કોરોના મુક્ત છે. જેમાં ગુજરાતમાં 35માંથી 30ના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. 5 શંકાસ્પદના રિપોર્ટ આવતા રાહત થઇ છે. તેમજ જાપાનથી પરત ફરેલા સેટેલાઈટ દંપતીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 14 શંકાસ્પદ કેસ હતા. તેમાં અમદાવાદમાં 8, સુરતમાં 2, ભરૂચમાં 2 શંકાસ્પદ કેસ હતા. તેમજ પાલનપુર અને મોડાસામાં એક – એક શંકાસ્પદ કેસ […]

watch video
new video Watch Video
કોરોના વાયરસને લઈને પાટણમાં આરોગ્ય વિભાગ સતર્ક બન્યું

કોરોના વાયરસે ધીમેધીમે ગુજરાતમાં પણ પગ પેસારો કરી દીધો છે. ત્યારે કોરોના વાયરલને લઈને પાટણમાં આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. અને ઘારપુર મેડિકલ હોસ્પિટલમાં એક ખાસ આઈસોલેશન વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે. 15 બેડના વોર્ડમાં તમામ પ્રકારની સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. જેમાં 6 જેટલા ડોક્ટર્સ અને નર્સ સહિતનો સ્ટાફ મુકવામાં આવ્યો છે. ઉપરાંત મોટી […]

watch video
new video Watch Video
સુરેન્દ્રનગર: આઈસોલેશન વોર્ડમાં ડોક્ટર, નર્સ સહિતનો સ્ટાફ 24 કલાક હાજર

સમગ્ર વિશ્વમાં કોરોના વાઈરસે હાહાકાર મચાવ્યો છે. અને તેમાં ભારત પણ બાકાત નથી. કોરોના વાયરસના ખતરાને લઈને ગુજરાત સરકાર દ્વારા એલર્ટ થઈ તમામ જિલ્લામાં તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. તેમાં સુરેન્દ્રનગર શહેરની સિવિલ હોસ્પિટલમાં 10 અને સી.યુ.શાહ હોસ્પિટલમાં 25 બેડ તૈયાર કરવામાં આવ્યા છે. આ બંને આઈસોલેશન વોર્ડમાં ડોક્ટર, નર્સ સહિતનો સ્ટાફ 24 કલાક હાજર […]

watch video
new video Watch Video
તમામ મેડિકલ કોલેજમાં આઈશોલેશન વોર્ડ બનાવાયા: આરોગ્ય કમિશનર જયપ્રકાશ

આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરેની કોરોનાને લઈ પ્રેસ કોન્ફરન્સ યોજાઈ. તેમણે લક્ષણ જણાય તો આરોગ્ય વિભાગને જાણ કરવા અપીલ કરી છે. તેમણે કહ્યું કે કોરોનાને લઈને સાવચેતીની જરૂરી છે. 1582 મુસાફરોનું સ્કેનિંગ કરાયું છે. કોરોનાના 25 સેમ્પલનો રિપોર્ટ નેગેટિવ છે. અસરગ્રસ્ત દેશમાંથી આવતા તમામ લોકોનું સ્કેનિંગ કરવામાં આવી રહ્યું છે.

watch video
new video Watch Video
કોરોના સામે લડતા દેશો માટે વર્લ્ડ બેંકે આર્થિક પેકેજ જાહેર કર્યું

કોરોના સામે લડતા દેશો માટે વર્લ્ડ બેંકે આર્થિક પેકેજ જાહેર કર્યું છે. વિશ્વ બેંકે 12 અરબ ડોલરનું આર્થિક પેકેજ જાહેર કર્યું. મદદની અપીલ કરનારા દેશોને 8 અરબ ડોલરની મદદ. વર્લ્ડ બેંકના પ્રેસિડેન્ટ ડેવિડ માલપાસે જાહેરાત કરી હતી.

watch video
News Publisher Detail