Tags

new video Watch Video
મંદિરો બંધ થતા આવકમાં ઘટાડો

મંદિરો બંધ થતા આવકમાં ઘટાડો

watch video
new video Watch Video
કોરોનાકાળમાં વિદ્યાર્થીઓને બોલાવતા રોષ

રાજકોટના પોદાર પ્લેહાઉસમાં નિયમ ભંગ થયો. પૂજા હોબી સેન્ટરમાં NSUIનો હોબાળો થયો. NSUIએ હોબાળો કરતા સેન્ટર બંધ કર્યું. કોરોનાકાળમાં વિદ્યાર્થીઓને બોલાવતા રોષ જોવા મળ્યો. પોલીસે ઘટના સ્થળે તપાસ હાથ ધરી છે.

watch video
new video Watch Video
રાજકોટમાં વધુ એક જાહેરમાં મારામારી નો વીડિયો વાઇરલ

રાજકોટમાં ઘોળા દિવસે મારામારીનો એક વીડિયો વાયરલ થયો છે. શહેરના ડો. યાજ્ઞિક રોડ પર જાહેરમાં મારામારીની ઘટના બની. ત્રણ યુવકો દ્વારા મારામારી કરવામાં આવી. પૈસાની લેતીદેતીમાં આ ઘટના બની હોવાનું અનુમાન છે. લુખાતત્વો રાજકોટમાં બેફામ થયા છે. અને પોલીસ નિષ્ક્રિય હોય તેવુ લાગી રહ્યું છે.

watch video
new video Watch Video
રાજ્યમાં સતત ઘટતું સંક્રમણ 15 જિલ્લામાં પહેલીવાર શૂન્ય કેસ

રાજ્યમાં કોરોના સંક્રમણમાં સતત ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. 15 જિલ્લામાં પહેલીવાર શૂન્ય કેસ નોંધાયા. રાજ્યમાં નવા 129 કેસ, 2ના મોત થયા છે. 5 મહાનગર, 16 જિલ્લામાં સિંગલ ડિજિટમાં કેસ આવ્યા. 507 દર્દી સાજા થઇને ઘરે પરત ફર્યા. રિકવરી રેટ સુધરીને 98.24% પર પહોંચ્યો છે. 4427 એક્ટિવ કેસ, 51 દર્દી વેન્ટિલેટર પર છે.

watch video
new video Watch Video
કોરોનાની સંભવિત ત્રીજી લહેરને લઈ બાળકોને સર્વે

અમદાવાદ જિલ્લામાં 1068 બાળકો હાઈરિસ્કમાં. કોરોનાની સંભવિત ત્રીજી લહેરને લઈ બાળકોને સર્વે કરાયો. 5 વર્ષ સુધીના 761 બાળકો કુપોષિત જણાયા. જન્મથી જ તકલીફવાળા 218 બાળકો મળ્યા. કિડની, કેન્સર જેવી બીમારીના 307 કેસ જોવા મળ્યા.

watch video
new video Watch Video
સુરતમાં કોરોનાની ત્રીજી લહેર માટે તંત્ર સજ્જ

કોરોનાની બીજી લહેરે સૌકોઇને ફફડાવી દીધા. અને માટે જ હવે ત્રીજી લહેર માટે તંત્ર સજ્જ બની રહ્યુ છે. સુરતનુ તંત્ર એલર્ટ મોડમાં છે. અને યુધ્ધના ધોરણે ત્રીજી લહેરથી બચવા માટેના તમામ પ્રયાસો કરી રહ્યું છે.  

watch video
new video Watch Video
આજે કેન્દ્રીય આરોગ્ય વિભાગ કરશે જાહેરાત

આજે કેન્દ્રીય આરોગ્ય વિભાગ કરશે જાહેરાત. દેશમાં રસીકરણની સ્થિતિનો આપશે ચિતાર. કોરોનાની વર્તમાન સ્થિતિ અંગે પણ કરશે વાત. સંભવિત ત્રીજી લહેર અંગે તકેદારી અંગે કરશે ચર્ચા.

watch video
new video Watch Video
ગુજરાતમાં કાબૂમાં આવતો કોરોના, સોમવારે રાજ્યભરમાં નવા 151 કેસ

ગુજરાતમાં કાબૂમાં આવતો કોરોના જોવા મળી રહ્યો છે. સોમવારે રાજ્યભરમાં નવા 151 કેસ સામે આવ્યા હતા. રાજ્યમાં કોરોનાના કારણે 2ના મોત થયા હતા. 619 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા. 5639 એક્ટિવ કેસ, 113 દર્દી વેન્ટિલેટર પર છે. અમદાવાદ અને સુરતમાં 1-1 મોત થયા છે. રાજ્યમાં રિકવરી રેટ 98.09% પર પહોંચ્યો.

watch video
new video Watch Video
દેશમાં વેક્સિનનો નવો રેકોર્ડ, સોમવારે 84 લાખથી વધુને વેક્સિન

દેશમાં વેક્સિનનો નવો રેકોર્ડ જોવા મળ્યો છે. સોમવારે 84 લાખથી વધુને વેક્સિન મળી. ગુજરાતમાં 5.07 લાખ ડોઝ અપાયા હતા. PM મોદીએ કહ્યું “વેલ ડન ઇન્ડીયા”. 5 માસમાં દેશના 28 કરોડને વેક્સિન થયું.

watch video
new video Watch Video
કોરોનામાં અમદાવાદીઓ બન્યા બેદરકાર, ક્રિકેટની મજામાં ભૂલાયા કોરોનાના નિયમ

કોરોનામાં અમદાવાદીઓ બેદરકાર બનતા જોવા મળ્યા છે. રવિવાર હોવાથી ક્રિકેટ રમવા ભીડ જામી હતી. ક્રિકેટની મજામાં ભૂલાયા કોરોનાના નિયમ અને લોકો લાપરવાહ બન્યા.  

watch video
News Publisher Detail