Tags

new video Watch Video
કોરોના કાળે લાખો લોકોની રોજગારી છીનવી લીધી

કોરોના કાળે લાખો લોકોની રોજગારી છીનવી લીધી.. અસંખ્ય લોકોને બેકાર બનાવી દીધા.. પરંતુ એવા પણ કેટલાક લોકો છે.. જેમણે કોરોનાની આ આફતને અવસરમાં પલ્ટી નાંખી..

watch video
new video Watch Video
કોરોના ના કપરા સમયમાં પરિવાર નું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું

કોરોના કાળ દરમ્યાન લોકો ના ધંધા રોજગાર પડી ભાગ્યા છે આ સ્થિતિ વચ્ચે પરિવાર નું ગુજરાન કેવી રીતે કરવું તે મુશ્કેલ રૂપ બનવા પામ્યું છે ત્યારે આ પરિસ્થિતિ વચ્ચે સતત જીવન જરૂરિયાત ચીજ વસ્તુ ના ભાવમાં ધરખમ વધારો થતાં પરિવારોને જીવવું મુશ્કેલ બની જવા પામ્યું છે.. ખાસ કરીને મધ્યમ પરિવારની હાલત કફોડી છે..

watch video
new video Watch Video
રાજ્ય સભામાં કોરોના મુદ્દે ચર્ચા

રાજ્ય સભામાં કોરોના મુદ્દે ચર્ચા

watch video
new video Watch Video
કોરોના વાયરસને લઈને નિષ્ણાતોની ચેતવણી

કોરોના વાયરસને લઈને નિષ્ણાતોની ચેતવણી સામે આવી છે. ભારતમાં હાવિ થઈ રહ્યો છે કોરોના વાયરસનો ડેલ્ટા વેવ.

watch video
new video Watch Video
પ્રવાસન સ્થળો પર ભીડ વધી રહી છે

કોરોના ની બીજી લહેર માં સંક્રમણ ઓછું થતા સરકારે પ્રવાસન ધામો ખુલ્યા મુક્યા ત્યારે કેવડિયા માં આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે હોટફેવરીટ બન્યો છે હાલ શનિવાર અને રવિવાર ની રજા માં 35 હજાર કરતા વધુ પ્રવાસીઓ આવ્યા જોકે તંત્ર દ્વારા કોરોના મહામારી નું સંક્રમણ અટકાવવા માટે તમામ પ્રયત્નો કર્યા છે પરંતુ પ્રવાસીઓજ સોસીયલ ડિસ્ટન્સ […]

watch video
new video Watch Video
રવિવારની રજામાં વહેલી સવાર થી યુવાનો ક્રિકેટનો લાભ લેવા ભૂલ્યા ભાન

રવિવારની રજામાં વહેલી સવાર થી યુવાનો ક્રિકેટનો લાભ લેવા ભૂલ્યા ભાન શહેરના નવલખી મેદાન પર હજારો ની સંખ્યામાં યુવાનો ક્રિકેટ રમવા ઉમટી પડયા ક્રિકેટના શોખીનો નિયમો ભૂલી ને રમતમાં મશગુલ બનેલા બેજવાબદાર યુવાનો કોરોના ની તીજી લહેર ને સામે થી આમન્ત્રણ આપી રહ્યા છે હજારો ની સંખ્યામાં ઉમટી પડેલા ક્રિકેટ રસિકો માસ્ક અને સામાજિક અંતર […]

watch video
new video Watch Video
કોરોનાની ત્રીજી લહેરની દહેશત વચ્ચે લોકો ભુલ્યા ભાન, લોકોમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનો અભાવ

ત્રીજી લહેરની દહેશત વચ્ચે લોકો ભુલ્યા ભાન શહેરી વિસ્તારમાં લોકો કરી રહ્યા છે નિયમ ભંગ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનો અભાવ રાજકોટ, સુરત, અમદાવાદના યુવકો ભૂલ્યા ભાન રાજકોટ રેસકોર્સમાં ક્રિકેટ માટે યુવકો ઉમટ્યા સુરતમાં કોઝવે પર મોટી સંખ્યામાં ભીડ ઉમટી  

watch video
new video Watch Video
કોરોનાની ત્રીજી લહેર આવવાની પૂરી શક્યતા

રાજકોટના IMA ના પ્રમુખ પ્રફુલ કમાણીનું મોટું નિવેદન… ત્રીજી લહેર આવવાની પૂરેપૂરી શક્યતાઓ . IMA ના પ્રમુખે કહ્યું ત્રીજી લહેર ઘર પરિવાર જ નહીં, પણ શેરી અને આખા એપાર્ટમેન્ટ સંક્રમિત થશે…. ઓક્ટોમ્બર સુધી માં ત્રીજી લહેર આવવા પૂરી શકયતા વાઇરસ બધી જગ્યાઓ પર હશે…માસ્ક 2022 સુધી કોઈ ન કાઢે… ખાસ તહેવારોમાં ખોટા મેડાવળાઓ ન થાય.દરેક […]

watch video
new video Watch Video
કોરોનાને લઈને સતર્ક રહેવા સરકારની ચેતવણી

કોરોનાને લઈને સતર્ક રહેવા સરકારની ચેતવણી ત્રીજી લહેરની આશંકાને લઈને આપ્યું એલર્ટ પર્યટન સ્થળો પર કોવિડ-19ની અંગે કરી સમીક્ષા રાજ્યોને 5 ફોલ્ડ સ્ટ્રેટેજી અનુસવા આપી સૂચના માસ્ક અને સોશ્યલ ડિસ્ટંસિંગ પાલન કરવા સલાહ કોરોના પ્રોટોકોલનું કડકાઈથી પાલન અંગે સૂચના

watch video
new video Watch Video
ઝાલાવાડ માં કોરોના સંક્મણ ઘટતા લોકો ભાન ભુલ્યા

ફરી એક વખત લોકો કોરોનાની ગંભીરતા ભૂલ્યા સુરેન્દ્રનગરના ઝાલાવાડમાં રેલવે સ્ટેશન અને એસટી ડેપો પર લોકોની ભારે ભીડ જોવા મળી. માસ્ક અને સામાજિક અંતરનો અભાવ જોવા મળ્યો. લોકોની આ બેદરકારી જ સંક્રમણને આમંત્રણ આપે છે. તંત્ર પણ લોકોની બેદરકારી સામે આંખ આડા કાન કરી રહ્યું છે.

watch video
News Publisher Detail