Tags

new video Watch Video
કોરોના વાઈરસથી દેશમાં 393 ડોકટરનાં મોત

કોરોના વાઈરસથી દેશમાં 393 ડોકટરનાં મોત થયા છે. તેમાં સૌથી વધુ તામિલનાડુમાં 64 ડોકટરનાં મોત થયા છે. તથા ઈન્ડીયન મેડીકલ એસો.એ જાહેર કરી માહિતી આપી છે. તેમજ આંધ્ર પ્રદેશમાં 43, કર્ણાટકમાં 42, ગુજરાતમાં 39, મહારાષ્ટ્રમાં 37, પશ્વિમ બંગાળમાં 29 અને ઉત્તર પ્રદેશમાં 23 તબીબના મોત થયા છે. તથા દેશની રાજધાની દિલ્હીમાં 13 ડોકટરનાં મોત થયા […]

watch video
new video Watch Video
સ્કૂલો નહીં ખોલવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો

રાજ્યમાં હાલના તબક્કે સ્કૂલો નહીં ખોલવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે. કોરોનાની સ્થિતીને ધ્યાનમાં રાખીને કેબિનેટ બેઠકમાં નિર્ણય લેવાયો છે.

watch video
new video Watch Video
કોરોના વાયરસનું નવું ખતરનાક સ્વરૂપ સામે આવ્યું

સામાન્ય રીતે ડેન્ગયુ તાવમાં પ્લેટલેટ્સ કાઉન્ટ ઓછા થતા હતા પરંતુ હવે કોરોના પણ ડેન્ગયુના વેશમાં દર્દી પર પ્રહારો કરી રહ્યું છે. તેમાં અચાનક જ દર્દીના પ્લેટલેટ્સ કાઉન્ટ ઘટીને 20 હજારથી પણ નીચે આવી જાય છે. જ્યારે તપાસમાં ડેન્ગયુ નીકળતો નથી. આવા દર્દી મોટાભાગે કોરોનાની ગંભીર અવસ્થામાં પહોંચ્યા બાદ મળી રહ્યા છે. પીજીઆઈમાં ડૉકટરે તેના પર […]

watch video
new video Watch Video
સંદેશ વિશેષ -એ મળી જશે! – 11.09.2020

એ મળી જશે. ચિંતા ન કરતા. વાત થઇ રહી છે દુનિયા અને ખાસ કરીને ભારત પર ભરડો જમાવીને બેઠેલા કોરોનાના તોડની. વાત થઇ રહી છે એ વેક્સીનની જે બે દિવસ પહેલા ટ્રાયલ માટે અટકાવી દેવામાં આવી હતી. હવે એક સારી વાત એ છેકે, એ મળી જશે. આખી દુનિયાને મહામારીમાં નાખીને ચીન કંઇક નવા જ પ્રકારની […]

watch video
new video Watch Video
ગુજરાતનાં યાત્રાધામો સૂમસામ

કોરોનાને કારણે યાત્રાધામો પર માઠી અસર પડી છે. ગુજરાતનાં ધાર્મિક સ્થળો અને યાત્રાધામોમાં પ્રવાસીઓ પર ટકેલા ધંધા ઉદ્યોગો ઠપ્પ થઇ ગયા છે. હોટેલ્સ હોય કે નાની હાટડીઓ તમામને મોટી અસર થઇ છે.

watch video
new video Watch Video
સંદેશ વિશેષ – ખતરો – 06.09.2020

મહામારીના શરૂઆતથી લઇને અત્યાર સુધીમાં એક જ વાત કહેવામાં આવી કે, ચેતીને રહેજો. જાળવીને રહેજો. હવે એ સમય ગયો. હવે મહામારી આંકડાના રુપમાં રોજ રૌદ્ર સ્વરૂપ લઇ રહી છે અને ડરાવી રહી છે. કોરોનાના આ આંકડા ખતરો છે. જીવન ઉપર અને આપણા દેશના અર્થતંત્ર ઉપર. ખતરો કેવા કેવા રૂપમાં આવીને લોકોને હેરાન પરેશાન કરી રહ્યો […]

watch video
new video Watch Video
કોરોના વાયરસને લઈને ત્રણ ગુડ ન્યૂઝ, જુઓ આ અહેવાલ

કોરોના વાયરસને લઈને ત્રણ ગુડ ન્યૂઝ સામે આવ્યા છે. અમેરિકા, બ્રિટન અને ચીન રસી શોધવામાં આગ્રેસર છે. કોરોના રસીનું મેડિકલ ટ્રાયલ એડવાન્સ સ્ટેજમાં પહોંચ્યું છે. બ્રિટનની અસ્ત્રાજેનેકા કંપની રસીની શોધ કરી રહી છે. અમેરિકાની કંપની મોર્ડના રસીની શોધમાં ખૂબ નજીક છે. આસ્ત્રેજેનેકાનું રસીનું વાનર પરનું પરીક્ષણ અંતિમ તબક્કામાં છે. રસી વાનરને કોરોના ઈન્ફેક્શનથી બચાવવામાં સફળ […]

watch video
new video Watch Video
અનલોક-3ની જાહેરાત : જીમ-યોગ સેન્ટર ખુલશે, નાઈટ કરફ્યુ હટ્યો

ગૃહ મંત્રાલયે બુધવારે અનલોક -3 સંબંધિત માર્ગદર્શિકા જાહેર કરી છે. અનલોક -3 માં આ પછી કન્ટેનમેન્ટ ઝોનની બહાર કેટલીક વધુ પ્રવૃત્તિઓ શરૂ કરવા પગલાં લેવામાં આવ્યા છે. જો કે, ગૃહ મંત્રાલયના આદેશ અનુસાર 31 ઓગસ્ટ 2020 સુધી તમામ કન્ટેનમેન્ટ ઝોનમાં કડક લોકડાઉન રહેશે. નાઇટ કર્ફ્યુ પ્રતિબંધ હટાવવામાં આવ્યો છે

watch video
new video Watch Video
કોરોના વાયરસ સંક્રમણ વચ્ચે આવ્યા સારા સમાચાર

કોરોના વાયરસ સંક્રમણ વચ્ચે સારા સમાચાર આવ્યા છે. પટના AIIMSમાં કોરોના પરીક્ષણમાં આશા જાગી છે. નવેમ્બર સુધીમાં  કોરોનાની રસી આવી શકે છે. પટનામાં 40 વોલિન્ટિયર પર પરીક્ષણ ચાલી રહ્યુ છે.  પ્રાથમિક પરીક્ષણમાં સકારાત્મક પરીણામો સામે આવ્યા છે.

watch video
new video Watch Video
રાજકોટમાં કોરોના વાયરસનો કહેર યથાવત, કુલ 604 કેસ નોંધાયા

રાજકોટમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. જેમાં આજે એક જ દિવસમાં કુલ 29 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. રાજકોટમાં વધુ 3 લોકોના કોરોનાથી મોત થયા છે. તથા રાજકોટમાં કોરોનાના કુલ 604 કેસ નોંધાયા છે.

watch video