Tags

new video Watch Video
કોવિશિલ્ડ બાદ કોવેક્સિનનું વિતરણ

પૂણે બાદ આજે હૈદ્રાબાદથી ભારત બાયોટેકની કોવેક્સિનના 55 લાખ ડોઝ એર ઈંન્ડિયાની ફ્લાઈટ મારફતે દેશના 11 શહેરમાં પહોંચ્યા. ભારત બાયોટેકે પ્રથમ 16 લાખ ડોઝ ભારત સરકારને મફત આપ્યા.

watch video
new video Watch Video
છેલ્લી કલાકોમાં લોકો સસ્તા ભાવે પતંગ ખરીદવા બજારમાં ઉમટી પડ્યાં

કોરોના મહામારી વચ્ચે રાજ્યમાં નિયમોના લીરેલીરાં ઉડતાં જોવા મળ્યાં. અમદાવાદ, વડોદરા અને સુરતમાં ઉત્તરાયણના આગલા દિવસે પતંગ બજારમાં ભારે ભીડ જામી. અંતિમ કલાકોમાં લોકો સસ્તા ભાવે પતંગ ખરીદવા બજારમાં ઉમટી પડ્યાં. અમદાવાદના ચાર દરવાજા વિસ્તારમાં પતંગ રસિયાઓ નિયમોને નેવે મુકીને ખરીદી માટે ઉમટ્યાં. તો આ તરફ વડોદરાની રાયપુર પતંગ બજારમાં પણ કોરોના વચ્ચે પતંગની ધુમ […]

watch video
new video Watch Video
સંદેશ વિશેષ -સંકટ કટે મિટે સબ પીરા -12.01.2021

સંદેશ વિશેષમાં આજે વાત કરવી છે મહામારીના મોતના સામાનની. બતાવવું છે આજે આપને એ સત્ય. જેનાથી તમે અત્યાર સુધી હતા અજાણ. રસીકરણની નાનામાં નાની માહિતીથી આપને કરાવવા છે માહિતગાર. મંગળવારથી અમંગળરૂપી કોરોનાનો નાશ કરવાની થઈ ગઈ છે તૈયારી. અને એટલા માટે જ વાત કરવી છે સંકટ કટે મિટે સબ પીરાની. છેલ્લા એક વર્ષથી મોતનો પર્યાય […]

watch video
new video Watch Video
પૂણેથી કોરોના રસીના 56.5 લાખ ડોઝ અમદાવાદ સહિત દેશના 13 શહેરોમાં પહોંચ્યા

રસીકરણની ઘડી હવે સાવ નજીક. પૂણેની સિરમ ઈન્સ્ટિટ્યૂટથી કોવિશિલ્ડ રસીના 56.5 લાખ ડોઝ અમદાવાદ સહિત દેશના 13 શહેરોમાં પહોંચ્યા. 16મીથી રસીકરણ શરૂ થશે.

watch video
new video Watch Video
કોરોના વેકસીનનો જથ્થો અમદાવાદ સિવિલ પહોંચ્યો

અમદાવાદ અસારવા સિવિલ ખાતે કોરોના વેક્સિનનો જથ્થો સ્ટોરેજ માટે પહોંચાડાયો છે. 23 બોક્સમાંથી 10 બોક્સ સ્ટોરેજ માટે રખાયા છે. આ વેક્સિન 2થી 8 ડિગ્રીમાં જાળવવામાં આવશે. જિલ્લામાં સમયાંતરે વેક્સિનનો જથ્થો ફાળવવામાં આવશે. આ વેક્સિનની એક્સપાયરી 6 મહિનાની છે.

watch video
new video Watch Video
16 તારીખથી વેકસીનેશન -SANDESH DEBATE 09.01.21

કોરોના રસીકરણ મુદ્દે મોટી ખબર 16 જાન્યુઆરીથી રસીકરણ થશે શરૂ સૌથી પહેલા હેલ્થ વર્કર્સને અપાશે રસી 3 કરોડ ફ્રન્ટલાઈન વર્કર્સને અપાશે રસી ત્યારબાદ 50થી વધુ વયના લોકોને અપાશે રસી PM મોદીની હાઈલેવલ મિટિંગમાં લેવાયો નિર્ણય

watch video
new video Watch Video
MPમાં વેક્સીન ટ્રાયલમાં ભાગ લેનારનું મોત

મધ્યપ્રદેશઃ વેક્સિન ટ્રાયલમાં ભાગ લેનારનું મોત થયું. મૃત્યુ બાદ બીજા ડોઝ માટે આવતા રહ્યાં ફોન. 47 વર્ષિય દિપકનું 21 ડિસેમ્બરે નિપજ્યું હતુ મોત. વેક્સિન લીધાના 9 દિવસ બાદ નિપજ્યું હતુ મોત. વેક્સિનના ટ્રાયલમાં દીપકે લીધો હતો ભાગ. વેક્સિન લીધા બાદ દીપકનું સ્વાસ્થ્ય લથડ્યુ તેવું પરિજનોનું કહેવું છે. સીએમ શિવરાજે આપ્યા છે તપાસના આદેશ. ઉતાવળે કોઇ […]

watch video
new video Watch Video
કોરોના રસીકરણ મુદ્દે મોટી ખબર, 16 જાન્યુઆરીથી દેશમાં શરૂ થશે રસીકરણ

કોરોના રસીકરણની તારીખ કરાઇ જાહેર કરવામાં આવી છે. 16 જાન્યુઆરીથી રસીકરણ થશે શરૂ. સૌથી પહેલા હેલ્થ વર્કર્સને અપાશે રસી. 3 કરોડ ફ્રન્ટલાઈન વર્કર્સને અપાશે રસી. ત્યારબાદ 50થી વધુ વયના લોકોને અપાશે રસી. 50 વર્ષથી વધુના 27 કરોડ લોકોને અપાશે રસી. PM મોદીની હાઈલેવલ મિટિંગમાં લેવાયો નિર્ણય.

watch video
new video Watch Video
કોરોના રસીને લઇને રાજ્યમાં રસીનું ડ્રાય રન

કોરોના રસીને લઇને ફરી દેશમાં બે રાજ્યોને બાદ કરતાં અન્ય રાજ્યોમાં ડ્રાય રન યોજાયું છે. ત્યારે ગુજરાતમાં પણ અમદાવાદ, રાજકોટ અને સુરત ખાતે ડ્રાય રન યોજીને રસીકરણનું રિહર્સલ કરવામાં આવ્યું.

watch video
new video Watch Video
ધોરણ-10, 12ના વર્ગો શરૂ કરવા સામે વિરોધ

ધોરણ-10,12ના વર્ગો શરૂ કરવા સામે વિરોધ નોંધાવવામાં આવ્યો છે. ફેડરેશન ઓફ પેરન્ટસ એસોસિએશન દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો. રજૂઆત કરવા માટે કમલમ પહોંચ્યા સભ્યો.

watch video
News Publisher Detail