Tags

new video Watch Video
“આગામી સપ્તાહોમાં વેક્સીન તૈયાર થઈ જશે’: PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) એ કોરોના વાયરસ વેક્સીન (Coronavirus Vaccine) ને લઇ તમામ પક્ષોના નેતાઓને અપડેટ આપી દીધું છે. શુક્રવારના રોજ સર્વદલીય બેઠકમાં પીએમ મોદીએ કહ્યું કે વેક્સીનના સ્ટોક અને રિયલ ટાઇમ ઇન્ફોર્મેશન માટે એક ખાસ સોફટવેર તૈયાર કરાયું છે. તેમણે કહ્યું કે કોવિડનું રસીકરણ અભિયાન વ્યાપક હશે. તેમણે કહ્યું કે આવા […]

watch video
new video Watch Video
રાજ્યમાં વધતા કેસ વચ્ચે હાઇકોર્ટે લાલા આંખ કરી

રાજ્યમાં વધતા કેસ વચ્ચે હાઇકોર્ટે લાલા આંખ કરી છે. તાપીમાં સગાઇ સમારોહમાં હજારો લોકોની ભીડ સામે સૂઓમોટો દાખલ કરાયો છે. ભાજપ નેતા કાંતિ ગામિતના ત્યાં પ્રસંગ હતો. તો હવે માસ્ક નહીં પહેરનાર સામે પણ કડક વલણ અપનાવવામાં આવ્યું છે. માસ્ક ન પહેરનારને હવે કોવિડ કેર સેન્ટમાં 5થી 15 દિવસ સેવા આપવી પડશે તેવું ફરમાન હાઇકોર્ટે […]

watch video
new video Watch Video
રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજનુ કોરોનાના કારણે થયુ મૃત્યુ

રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજનુ કોરોનાના કારણે મોત થયુ છે.. તેમના નશ્વરદેહને ચેન્નાઇથી બપોરે અમદાવાદ એરપોર્ટ ખાતે લવાશે.. અને ત્યારબાદ રાજકોટ ખાતે લઇ જવાશે.. જ્યાં તેમના દેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવશે.. ત્યારબાદ તેમની અંતિમવિધી કરવામાં આવશે..રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજનું ચેન્નઈની હોસ્પિટલમાં નિધન થયું છે. કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને ફેફસાંમાં તકલીફ પડતા તેઓને રાજકોટથી ચેન્નઈ […]

watch video
new video Watch Video
ભાજપ નેતાની પૌત્રીના લગ્નમાં કોરોના ગાઇડલાઇનના ધજાગરા

આખા ગુજરાતમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો છે ત્યારે સરકાર અને પોલીસ પણ એક્શનમાં આવી ગઇ છે અને લોકોને કોરોના માહામારીમાં ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન કરવા અપીલ કરી રહી છે. જો કોઇ વ્યક્તિ માસ્ક વગર જાહેરમાં જોવા મળે તો તેને દંડ પણ ફટકારવામાં આવે છે. ત્યાં જ રાજ્ય સરકાર દ્વારા વડોદરા, અમદાવાદ, સુરત અને રાજકોટમાં રાત્રિ કરફ્યૂ […]

watch video
new video Watch Video
અમદાવાદમાં કોરોનાકાળમાં માસ્ક મુદ્દે રૂ.14.89 કરોડ દંડ

કોરોનાકાળમાં અમદાવાદ પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.  અમદાવાદમાં કોરોનાકાળમાં માસ્ક મુદ્દે રૂ.14.89 કરોડ દંડ ફટકારવામાં આવ્યો છે. અત્યાર સુધી માસ્ક ન પહેરનારા 2,78,746 લોકો દંડાયા છે. 24 માર્ચથી 30 નવેમ્બર સુધી જાહેરનામા ભંગના 32284 ગુના નોંધાયા હતા જેમાં  41,054 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ સિવાય અમદાવાદમાં કુલ 976 પોલીસકર્મીને કોરોના,11 મોત નિપજ્યા […]

watch video
new video Watch Video
ગુજરાતમાં RT – PCR ટેસ્ટના ભાવમાં ઘટાડો

DY.CM નીતિન પટેલે જાહેરાત કરી હતી કે, ખાનગી લેબમાં RT – PCR ટેસ્ટના રૂ.800 જયારે ઘરે બેઠાં RT – PCR ટેસ્ટના રૂ.1100 ચાર્જ રહેશે.

watch video
new video Watch Video
સુરતમાં કોરોના સંક્રમણ વધતા ચાની લારીઓ બંધ કરાવી

સુરતમાં કોરોના સંક્રમણ વધતા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. SMC દ્વારા ગોલવાડ, મહિધરપુરામાં ચાની લારીઓ બંધ કરાવવામાં આવી હતી.

watch video
new video Watch Video
અમદાવાદમાં સરકારી ડેથ સર્ટિફિકેટમાં નથી લખાતું મોતનું કારણ

અમદાવાદમાં કોરોના મૃત્યુઆંક છૂપાવવાનો નવો ખેલ સરકારી ડેથ સર્ટિફિકેટમાં નથી લખાતું મોતનું કારણ ગોતા વિસ્તારના વૃદ્ધના ડેથ સર્ટિમાં કોઈ ઉલ્લેખ નહીં સ્મશાનની પહોંચમાં માત્ર માંદગી લખવામાં આવ્યું સરકારી ચોપડે અમદાવાદમાં દરરોજ 10થી 15 મોત ચોપડે ન નોંધાયેલા મોતના આંકડા વધુ હોઈ શકે

watch video
new video Watch Video
રાજકોટમાં કોરોનાની તેજ ગતિ, 24 કલાકમાં 105 કેસ

રાજકોટમાં કોરોનાના કેસ તેજ ગતિથી નોંધાઈ રહ્યા છે. 24 કલાકમાં 105 કેસ નોંધાયા છે. ખાનગી મોલના ચાર કમચારીઓને કોરોના થવા પામ્યો છે. રાજકોટ શહેરમાં 64 માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન આવેલા છે.  હેર સલૂનના ૪ કર્મચારીઓ પણ સંક્રમિત થયાં છે. સુપર સ્પ્રેડર દ્વારા કોરોના ફેલાઈ રહ્યો છે.  કોવિડ હોસ્પિટલમાં છેલ્લા 24 કલાકમાં ૧૦ મોત થયાં છે.

watch video
new video Watch Video
બનાસકાંઠામાં કોરોના કાળમાં ભાજપ નેતાઓ ભૂલ્યા ભાન

બનાસકાંઠામાં ભાજપનાનેતાઓ નવનિયુક્ત હોદ્દેદારોના અભિવાદન કાર્યક્રમ દરમિયાન ભાન ભૂલ્યા હતા. ભાજપ કાર્યાલય ખાતે સોશિયલ ડીસ્ટન્સિંગના નિયમના ધજાગરા ઉડતા જોવા માટે મળ્યા હતા. આ સિવાય ભાજપના નેતાઓ માસ્ક વગર પણ જોવા માટે મળ્યા હતા.  આ કાર્યક્રમમાં ગુમાનસિંહ ચૌહાણ,હરિ ચૌધરી,શશીકાંત પંડ્યા હાજર રહ્યા હતા.

watch video