Tags

new video Watch Video
વિશ્વમાં કોરોનાના કેસનો આંકડો 13.47 લાખને પાર

વિશ્વમાં કોરોનાના કેસનો આંકડો 13.47 લાખને પાર થયો છે. કોરોનાથી વિશ્વમાં અત્યાર સુધી 74782 લોકોના મોત થયા છે. હાલ વિશ્વમાં કોરોના વાયરસના 9.86 લાખ એક્ટિવ કેસ છે. વિશ્વમાં સારવાર બાદ 2.86 લાખ દર્દી સ્વસ્થ થયા છે.  

watch video
new video Watch Video
રાજ્યમાં વધતા કોરોનાનાં કેસથી તંત્ર એલર્ટ મોડમાં જોવા મળ્યું

અમદાવાદમાં કોરોનાનાં કેસમાં ચિંતાજનક વધારો જોવા મળ્યો છે. એક જ દિવસમાં અમદાવાદમાં 13 નવા કેસ નોંધાયા છે. અમદાવાદમાં અત્યારસુધીમાં 77 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. લોકડાઉન તોડનારા અમદાવાદીઓ સાવધાન થઈ જજો. અમદાવાદમાં 77માંથી 35 કેસ લોકલ ટ્રાન્સમિશનનાં છે.  

watch video
new video Watch Video
કચ્છમાં કોરોનાના કેસ વધતા તંત્ર એલર્ટ પર

કચ્છમાં કોરોનાના કેસ વધતા તંત્ર એલર્ટ પર છે. જેમાં આદિપુરની ખાનગી હોસ્પિટલ સરકારે હસ્તગત કરી છે. તથા હોસ્પિટલમાં 17 વેન્ટિલેટર અને 84 બેડની વ્યવસ્થા કરાઇ છે. તેમજ લોકડાઉનના પાલન માટે કચ્છ પોલીસ એલર્ટ પર છે.  

watch video
new video Watch Video
અમદાવાદમાં કોરોનાના 2 કેસ બાદ ત્રીજો કેસ આવ્યો પોઝિટિવ

કોરોના વાયરસના ગુજરાતમાં એક બાદ એક કેસ નોંધાવા લાગ્યા છે. જેમાં અમદાવાદમાં બે કેસ પોઝિટિવ આવ્યા હતા. ત્યારે એક શંકાસ્પદ કેસનો રિપોર્ટ પણ પોઝિટિવ આવતા અમદાવાદમાં કોરોના વાયરસના કુલ ત્રણ કેસ થયા છે.

watch video
News Publisher Detail