Tags

new video Watch Video
અરવલ્લીઃ શાળાની અંદર 20 બેડનો આસોલેશન વોર્ડ તૈયાર કરાયો

અરવલ્લીના ભિલોડા તાલુકામાં ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાનો કહેર યથાવત છે. ભિલોડા વિસ્તારના ઘનોસર તેમજ ભાણમેર વિસ્તાર કોરોનાના કારણે છેલ્લા કેટલાય સમયથી ભયનો માહોલ જોવા મળ્યો હતો. કોરોનાના કારણે ઘણા લોકો સંક્રમિત થયાં હતા અને મૃત્યુ પણ પામ્યા હતા ત્યારે આવી પરિસ્થિમાં ભાણમેર તાલુકા પંચાયતના સદસ્યએ લોકોને જાગૃત કરી ડર રાખ્યા વગર તાત્કાલિક રીતે શાળાની અંદર 20 […]

watch video
new video Watch Video
સંભવિત ત્રીજી લહેર સામે પણ ગુજરાતમાં પુરી સજ્જતા અને સતર્કતા

ગુજરાતમાં કોરોનાની બીજી લહેરમાં છેલ્લા એક સપ્તાહથી કેસની સંખ્યામાં ક્રમશ ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારે સંભવિત ત્રીજી લહેર સામે પણ ગુજરાતમાં પુરી સજ્જતા અને સતર્કતાના આગોતરા આયોજનના નિર્ધાર સાથે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં તેઓના નિવાસ સ્થાને ઉચ્ચ સ્તરીય બેઠક મળી. ઉચ્ચસ્તરીય બેઠકમાં ટાસ્કફોર્સના તજજ્ઞો ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના તજજ્ઞો સહિત આરોગ્ય ક્ષેત્રના નિષ્ણાંતોએ ભાગ લીધો. આ […]

watch video
new video Watch Video
આવનારા દિવસોમાં ગામડામાં કોરોના કેસમાં થશે વધારોઃ વિજય નહેરા

ગામડાઓમાં વધતા કોરોનાના કેસ અંગે જિલ્લા વિકાસ અધિકારીએ નિવેદન આપ્યું છે. વિજય નહેરાએ કહ્યું કે – આવનારા સમયમાં ગુજરાતના ગામડાઓમાં કોરોના કેસ વધવાની શક્યતા છે. ગામડાઓમાં સર્વેલન્સ અને ટેસ્ટિંગ મહત્વનું છે.

watch video
new video Watch Video
કેરળમાં 8થી 16 મે સુધી લગાવાયું લોકડાઉન

કેરળમાં 8થી 16 મે સુધી લગાવાયું લોકડાઉન..બુધવારે આવ્યા હતા 40 હજારથી વધુ કેસ…

watch video
new video Watch Video
ભારતમાં બધા રેકોર્ડ તોડીને છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ 4.12 લાખ નવા કેસ

બધા રેકોર્ડ તોડીને છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ 4.12 લાખ નવા કેસ, 3,979ના મોત; ગઇકાલે દુનિયામાં મહામારીના કારણે જીવ ગુમાવનારમાં દરેક ચોથો ભારતીય

watch video
new video Watch Video
ગામડાઓમાં સંક્રમણ અટકાવવા પર સરકાર મુકશે ભાર

ગામડાઓમાં સંક્રમણ અટકાવવા પર સરકાર ભાર મુકશે. મારું ગામ કોરોના મુક્ત ગામ પર કામ કરશે સરકાર. કોવિડ કેર સેન્ટરમાં જ પ્રાથમિક સારવારની સુવિધા ઉભી કરાશે. કેબિનેટ બેઠકમાં સરકારે ગામડાઓ પર ભાર મુક્યો.  ગામડામાં વ્યવસ્થા અંગે સરકાર આયોજન કરશે. આદર્શ વ્યવસ્થા માટે એક મંત્રીને જવાબદારી સોંપવામાં આવી.

watch video
new video Watch Video
સુરતમાં કોરોનાના ગંભીર દર્દીઓમાં ઘટાડો  

સુરતમાં કોરોનાના ગંભીર દર્દીઓમાં ઘટાડો સિવિલ, સ્મિમેરમાં 825 ગંભીર દર્દી દાખલ સિવિલમાં 538, સ્મિમેરમાં 277 ગંભીર દર્દી સુરતમાં રેમડેસિવિર ઈન્જેક્શનની અછત કલેક્ટર પાસે 4147 ઈન્જેક્શનની માગ કરાઈ 4147 સામે 2559 ઈન્જેક્શનની ફાળવણી ફાયર સેફ્ટી અંગે 33 હોસ્પિટલમાં મનપાનું ચેકિંગ 18 હોસ્પિટલને અપૂરતા સાધનો બદલ નોટિસ 15 દિવસમાં સાધનો વસાવવા હોસ્પિટલને સૂચના અઠવા અને રાંદેર ઝોનમાં […]

watch video
new video Watch Video
રાજકોટમાં કેસ ઘટાડવા ટેસ્ટમાં ઘટાડો

રાજકોટમાં કેસ ઘટાડવા ટેસ્ટમાં ઘટાડો અગાઉ કરતા હાલ કરાય છે 50% ટેસ્ટ 4 દિવસથી 6000થી 7000 જ ટેસ્ટ કરાય છે રાજકોટ માં તંત્ર ની મેલી મુરાદ થઈ છતી.. કેસ ઘટાડવા ટેસ્ટ માં ધટાડો.છત કેસો વધુ… હાલ 50 ટકા ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. રાજકોટ માં છેલ્લા ચાર દિવસ માં માત્ર 6 થી 7 હાજર ટેસ્ટ […]

watch video
new video Watch Video
કોરોનામાં મોતની માયાજાળ અને આંકડાઓમાં ગોટાળો

કોરોનામાં મોતની માયાજાળ સર્જાઈ છે. 24 કલાકમાં 7 કોર્પોરેશનમાં 817ના મોત નિપજ્યા છે. વડોદરામાં 5 જ દિવસમાં 1220ના મોત નિપજ્યા છે. સરકારી ચોપડે માત્ર 98 દર્દીના મોત જ બતાવવામાં આવ્યા છે.

watch video
new video Watch Video
રાજ્યમાં કોરોનાના કેસમાં આંશિક ઘટાડો નોંધાયો

ગુજરાતમાં કોરોનાના નવા 12,820 કેસ નોંધાયા છે. આજે વધુ 140 દર્દીના મોત થયા છે. અત્યાર સુધીમાં 7648 દર્દીના મોત થયા છે. આજે વધુ 11999 દર્દી સ્વસ્થ થયા છે. અત્યાર સુધીમાં 4, 52, 275 દર્દી સાજા થયા છે. અમદાવાદમાં નવા 4671 કેસ નોંધાયા છે જ્યારે 26 લોકોના મોત નિપજ્યા છે. સુરતમાં નવા 1656 કેસ, 13નાં મોત, […]

watch video
News Publisher Detail