Tags

new video Watch Video
ધર્મની વિરુદ્ધ બોલનાર સૂર્ય સાગર સામે ફરિયાદ

ધર્મની વિરુદ્ધ બોલનાર સૂર્ય સાગર સામે ફરિયાદ નોંધાઈ છે. જેમાં વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાઈ છે. ત્યારે સુર્ય સાગરનો ફાયરિંગ કરતો વીડિયો વાયરલ થયો હતો.

watch video
new video Watch Video
મહેસાણાના MLA ચંદનજી ઠાકોર સામે ફરિયાદ

કોરોના વોરિયર્સ જેઓ આવી ગંભીર પરિસ્થિતિમાં પોતાના પરિવાર કે પોતાની પરવાહ કર્યા વિના પ્રજાની સેવામાં ખડેપગે રહે છે. ત્યારે ધોખધમતા તાપમાં નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી રહ્યા છે. તેઓની કામગીરીને બિરદાવાને બદલે એક ધારસભ્ય રીતસરના બાખડી પડ્યા હતા. જેમાં ધારાસભ્ય વિરુદ્ધ જાહેરનામા ભંગ અને ફરજ રૂકાવટનો ગુનો નોંધાયો છે. પરંતુ આ ધારાસભ્ય છે કોણ, શા માટે કરી […]

watch video
new video Watch Video
અમદાવાદ ખાડિયામાં થાળી વગાડવા ભેગા થયેલા લોકો વિરુદ્ધ ફરિયાદ

કોરોના વાઈરસનું કોમ્યુનિટી સ્પ્રેડિંગ અટકાવવા માટે વડા પ્રધાન મોદીએ રવિવારે જનતા કર્ફ્યુ રાખી સાંજે પાંચ વાગે પોતાના ઘરમાંથી જ થાળી-તાળી વગાડી કોરોનાના પ્રસારને અટકાવવા કામ કરતાં સર્વેનો આભાર માનવા આહવાન કર્યું હતું. વધુમાં મુખ્યમંત્રીએ પણ 9 વાગ્યા પછી પણ બહાર નહીં નીકળવા અનુરોધ કર્યો હતો. કોરાના વાઈરસ માટે અટકાવવા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સામાજિક મેળાવડા […]

watch video
new video Watch Video
કચ્છ KDCC બેંક લોન કૌભાંડ મુદે 8 સહકારી મંડળી વિરુદ્ધ ફરિયાદ

કચ્છના ચકચારી KDCC બેંક લોન કૌભાંડ મુદે તપાસનો ધમધમાટ તેજ થયો છે. જેમાં સીઆઈડી ક્રાઈમની દસ ટીમો તપાસ કરી રહી છે. ત્યારે આઠ સહકારી મંડળી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. કુલ 26 શખ્સોની પૂછપરછ થઈ છે. ત્યારે  શું હતો આ સમગ્ર મામલો. આવો જાણીએ.      

watch video
new video Watch Video
અમદાવાદમાં યુવતીને હેરાન કરતા શખ્સ સામે ફરિયાદ

અમદાવાદમાં યુવતીને હેરાન કરતા શખ્સ સામે ફરિયાદ કરી છે. જેમાં અગાઉ યુવતી પર આરોપીએ છરી વડે કર્યો  હુમલો હતો. ત્યારે ચાંદલોડિયામાં છરી વડે હુમલાનો આરોપી કર્યો હતો. જેમાં હાલ જામીન પર જામીન પર બહાર આવતા જ યુવતીને હેરાન પરેશાન કરી છે. યુવતીને સોશિયલ મીડિયા થકી ધમકી મળતી હોવાનો આરોપ લગાવ્યો છે. ત્યારે યુવતીને મળવા આરોપીએ દબાણ કર્યું […]

watch video
new video Watch Video
સુરતના ઓલપાડમાં ફિલ્ટર પાણીના રૂપિયાને લઈ ફરિયાદ

સુરતના ઓલપાડમાં ફિલ્ટર પાણીના રૂપિયાને લઈ ફરિયાદ દાખલ કરાઇ છે. સોંદલાખારા ગામે ફિલ્ટર પાણીના હિસાબને લઈને વિરોધ બાદ ફરિયાદ કરાઇ છે. ગ્રામસભામાં હોબાળા બાદ પણ સરપંચે રૂપિયા જમા ન કરાવતા ગ્રામજનો રોષે ભરાયા છે. 40 દિવસથી રૂપિયા જમા ન કરાવતા DDO, TDOને સરપંચ વિરૂદ્ધ ફરિયાદ કરવામાં આવી છે. માજી સરપંચે સોંદલાખારાના સરપંચ સામે લેખિત ફરિયાદ […]

watch video
new video Watch Video
બ.કાં.માં ગેનાજી ગોળિયા ગામના ડે.સરપંચ સામે યુવતીની ફરિયાદ

બનાસકાંઠામાં ડેપ્યુટી સરપંચ સામે બિભત્સ માંગને લઈ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. ગેનાજી ગોળિયા ગામના ડે.સરપંચ મહેશ માળી સામે યુવતી દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. મહેશ માળી દ્વારા યુવતીના ફોટા સોશિયલ મીડીયામાં વાયરલ કરવામાં આવ્યા છે. મહત્વનું છે કે, ડે.સરપંચ અને ડીસામાં યુવા ભાજપના મંત્રી મહેશ માળી છે.

watch video
new video Watch Video
રાજકોટમાં પ્રતિબંધિત પબજી ગેમ રમતા 7ની અટકાયત

બ્લુ વ્હેલ બાદ પબ્જી ગેમ પર ગુજરાત સરકાર દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.. ત્યારે રાજકોટમાં પ્રતિબંધિત પબજી ગેમ રમતા 9 લોકો સામે ફરિયાદ નોંધાઇ.. આ 9 શખ્સોમાં મોટાભાગના યુવકો વિદ્યાર્થી હોવાનું આવ્યું સામે આવ્યુ છે. ગુજરાતમાં સૌ પ્રથમવાર પબજી ગેમ રમતા ફરિયાદ નોંધાઇ હોવાનો કિસ્સો સામે આવ્યો છે.. પબજી ગેમ પર પ્રતિબંધ અંગે કલેક્ટરે જાહેરનામુ […]

watch video
new video Watch Video
અમદાવાદના એડવોકેટે મમતા,મહેબુબા,માયાવતી, કમલનાથ સામે ફરિયાદ કરી

મમતા,મહેબુબા,માયાવતી, કમલનાથ સામે ફરિયાદ કરવામાં આવી છે. સિધ્ધુ,અખિલેશ,દિગ્વિજયસિંહ વિરૂધ્ધ રાજદ્રોહનો કેસ કરવા માંગ કરવામાં આવી છે. અમદાવાદ એડવોકેટ ચેતન શાહએ ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ કરી છે. એર સ્ટ્રાઈકને બિરદાવવાના બદલે જવાનોનું મનોબળ ઘટે તેવા પ્રયાસો બદલ ફરીયાદ કરવામાં આવી છે. મનીષ તિવારી,કેજરીવાલ સામે રાજદ્રોહ સહિતની કલમો હેઠળ કાર્યવાહી કરો તેવી પણ ફરીયાદમાં માગ કરવામાં આવી છે. […]

watch video
new video Watch Video
બ.કાં.માં બાળલગ્ન કરાવનારા કન્યા-વરના માતાપિતા સામે ફરિયાદ

બનાસકાંઠાના વાવના ઢેરિયાણામાં બાળલગ્ન કરાવનારા 4 સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીએ કન્યા અને વરના માતા-પિતા સામે ફરિયાદ દાખલ કરી આ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

watch video