Tags

new video Watch Video
લંડનમાં કોમનવેલ્થ ગેમ્સમાં ગુજરાતની દિકરીઓએ મારી બાજી

લંડનમાં ચાલી રહેલ કોમનવેલ્થ ગેમ્સમાં ગુજરાતની દિકરીઓએ બાજી મારી. વેરાવળના ભાલકા તીર્થની બે દીકરીઓએ ગઈકાલે રમાયેલી જુડો કરાટેમાં ભારતનું નામ રોશન કર્યું છે. અંકિતા નાધેરાએ ગોલ્ડ મેડલ હાંસલ કર્યો. જ્યારે અલ્પા વાઢેરે સિલ્વર મેડલ હાંસલ કર્યો છે. તેમજ આ બન્ને દીકરીઓ ઝુડો કરાટેમાં સ્ટેટ અને નેશનલ લેવલે અનેક મેડલો હાંસલ કરી ચુકી છે.

watch video
new video Watch Video
કોમનવેલ્થમાં નવસારીનો અજય મિસ્ત્રી ઝળક્યો

નવસારીનો અજય મિસ્ત્રી કોમનવેલ્થમાં ઝળહળ્યો છે. ઈંગલેન્ડ ખાતેની કોમનવેલ્થ ગેમમાં જુડોમાંમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યું છે. ગુજરાતના રમતવીરો વિશ્વફલક પર દેશનું નામ રોશન કરી રહ્યાં છે. ત્યારે વધુ એક ગુજરાતી ખેલાડીએ દેશનું નામ વિદેશમાં રોશન કર્યું છે. જુ઼ડોમાં અજય મિસ્ત્રીએ ઉમદા પ્રદર્શન કરીને બ્રોન્સ મેડલ હાંસલ કર્યો છે.

watch video
new video Watch Video
અમદાવાદનાં મુસ્લીમ પરિવારની બે દિકરીઓ કોમનવેલ્થ ગેમ્સમાં જૂડો માટે સિલેક્ટ

અમદાવાદના સારંગપુર ખાતેની સેવાવસ્તીમાં રહેતી મુસ્લીમ પરિવારની બે દિકરી કોમનવેલ્થ ગેમ્સમાં જૂડોની ગેમ માટે સિલેક્ટ થઇ છે.. આગામી નવેમ્બર – ડિસેમ્બરમાં જયપુર ખાતે યોજાનારી કોમનવેલ્થ ગેમ્સમાં આ બંન્ને જુડવા બહેનો જુડોનો કમાલ બતાવશે.. પિતા કિડનીની બિમારીથી પિડાતા હોવાથી ભારે આર્થિક સંકડામણનો અનુભવ વચ્ચે પણ આ બંન્ને જુડવા બહેનો ગુજરાતનુ નામ રોશન કરવા જઇ રહી છે […]

watch video