Tags

new video Watch Video
સંદેશ ન્યૂઝ દ્વારા પ્રસિદ્ધ કરાયેલ CM રૂપાણીની તસવીર સાથે છેડછાડ, થશે કાયદાકીય કાર્યવાહી

ભારતમાં માહિતી અને પ્રસારણ મંત્રાલયે (Ministry of Information and Broadcasting) ફેક ન્યૂઝ (Fake News) ફેલાવવાના દોષિત મનાતા સરકારી માન્યતાવાળા પત્રકાર (Journalist)ની માન્યતા પહેલાં હંગામી અને વારંવાર આવું કરવાવાળા સ્થાયી રૂપથી રદ કરવાની જાહેરાત કરી હતી. જોકે વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ પ્રેસની સ્વતંત્રતામાં આડખીલી જણાવીને આ નિર્ણયને રદ કરવાનો આદેશ આપ્યો હતો. પરંતુ […]

watch video
new video Watch Video
કોરોનાની ગાઈડલાઈનને CM રૂપાણીનું મોટું નિવેદન

કોરોનાની ગાઈડલાઈનને CM રૂપાણીનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે ખુલ્લા મેદાનમાં યોજાતા સમારોહમાં કોઈ મર્યાદા નહિ. લગ્નમાં 100 માણસોને મંજૂરી યથાવત્ છે. હોલમાં યોજાતા અન્ય સમારોહમાં 200 લોકોને છૂટ છે.

watch video
new video Watch Video
ઉના પાસે નવાબંદર ખાતે CMનો કાર્યક્રમ

ઉના પાસે નવાબંદર ખાતે CMનો કાર્યક્રમ યોજાયું. આંતરરાષ્ટ્રીય કક્ષાની સુવિધા સાથે મત્સ્ય બંદરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. યુરોપિયન યુનિયનના નિયમ મુજબ બનશે મત્સ્ય બંદર. દુનિયા સ્થગિત છે ત્યારે ગુજરાત આગળ વધી રહ્યું છે.

watch video
new video Watch Video
દ્વારકામાં CM રૂપાણીએ કર્યું પ્રવાસીઓની સુવિધાઓની કામગીરીનું ખાતમુહૂર્ત

દ્વારકામાં CM રૂપાણીએ પ્રવાસીઓની સુવિધાઓની કામગીરીનું ખાતમુહૂર્ત કર્યું છે.    

watch video
new video Watch Video
મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા કૃષિલક્ષી જાહેરાત

નવા કૃષિ કાયદા (New Agricultural laws)ને લઇ દિલ્હીની સરહદો પર પંજાબ, હરિયાણા અને કેટલાક અન્ય રાજ્યના ખેડૂતો (Farmer) ગત ગણા દિવસોથી આંદોલન (Farmer Movement) કરી રહ્યા છે. ત્યારે આજે ગુજરાત (Gujarat)ના ખેડૂતો માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી (CM Vijay Rupani)એ મહત્વની જાહેરાત કરી છે. રૂપાણી સરકારની આ જાહેરાતથી રાજ્યના ખેડૂતોને મોટો ફાયદો થશે. CM રૂપાણી આ મિશનની […]

watch video
new video Watch Video
સુરત અકસ્માત મુદ્દે PM મોદી, CM રૂપાણી અને રાજસ્થાનના CMએ દુઃખ વ્યક્ત કર્યું

રાજ્યમાં અકસ્માતોની વણઝાર યથાવત છે, ત્યારે સુરત (Surat) ના કીમ માંડવી રોડ (Kim Mandvi Road) પર આવેલા પાલોદગામ (Palodgam) નજીક ફૂટપાથ પર નિંદર માણી રહેલા શ્રમજીવી પરિવાર (Migrant Workers) માટે યમરાજ બનીને આવેલા કાળમુખા ડમ્પરે 15 લોકોને કચડી નાંખતા ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યાં છે. જ્યારે 8ને ગંભીર હાલતમાં સ્મીમર હોસ્પિટલ (Schmeier Hospital)માં ખસેડવામાં […]

watch video
new video Watch Video
GTUના પદવી સમારોહમાં CM રૂપાણીએ સંબોધન કર્યું

GTUના પદવી સમારોહમાં CM રૂપાણીએ સંબોધન કર્યું છે.

watch video
new video Watch Video
CM રૂપાણીએ પરેશ ધાનાણી પર પ્રહાર કર્યા

CM રૂપાણીએ પરેશ ધાનાણી પર પ્રહાર કરતા જણાવ્યું છે કે ‘કોંગ્રેસ શું કરવા માગે છે તે તેને જ નથી ખબર’ કોઈ APMC બંધ થવાની નથી.

watch video
new video Watch Video
કેવડિયા રેલવે સ્ટેશનના લોકાર્પણમાં CM રૂપાણી અને DyCM નીતિન પટેલ રહ્યા હાજર

ગુજરાતનું મહત્વનું પ્રવાસન સ્થળ કેવડિયા વિશ્વમાં  સ્ટેચ્યુ ઑફ યુનિટી રૂપે જાણીતુ થઈ ગયુ છે. ત્યારે વધુ એક નવી ભેટથી તે દેશના તમામ ભાગો સાથે જોડાઈ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ગુજરાતને એક વધુ ભેટ મળી છે. પીએમ મોદી દ્વારા લીલી ઝંડી મળતા એસઓયુને જોડતી 8 ટ્રેન કેવડિયા આવશે. તો અમદાવાદથી કેવડિયા વિસ્ટા કોચ ટ્રેન […]

watch video
new video Watch Video
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં CM રૂપાણીએ ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યુ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં લોકાર્પણ – ખાતમુહૂર્ત થયું. CM રૂપાણીએ ઈ – લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યુ. ઈન્ટરનેશનલ ટ્રાન્ઝીસ્ટ હાઉસનું લોકાર્પણ કર્યું. લાયબ્રેરી અને સ્પોર્ટસ હોસ્ટેલનું ખાતમુહૂર્ત થયું. ઓપન એર થિયેટરનું CMના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. સ્વામી વિવેકાનંદ યુવાનોના રોલ મોડેલ તરીકે  CMએ વાત કરી. વિયજ રૂપાણીએ કહ્યું કે-આપણી સંસ્કૃતિને દુનિયા સુધી પહોંચાડીએ, આત્મિનિર્ભર ભારતમાં યુવાનો ફાળો આપે, […]

watch video
News Publisher Detail