Tags

new video Watch Video
લઇ લો બંદરબાબાના આર્શિવાદ !!!

આજકાલ બાબાઓ બહુ ચર્ચામાં છે ત્યારે માર્કેટમાં આજકાલ એક નવા બાબા આવ્યા છે જી હા આ છે “બંદરબાબા”. અને જુઓ લોકો પણ બંદરબાબાના આર્શિવાદ લેવા કેવી પડાપડી કરે છે !!! આ એવા પહેલા બાબા છે જેને ધન કે સંપતીમાં કોઇ રસ નથી. અને આ બાબાને ખુશ કરવા પણ એકદમ સહેલા છે. કોઇપણ બાબાને કોઇ ફ્રુટ્સ […]

watch video
new video Watch Video
આવો ભક્ત તમે ક્યાંય જોયો છે?

ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉનનો અમેરીકા અને જાપાન વિરોધ કરી રહ્યા છે કારણ કે તે અલગ અલગ પ્રકારની મિસાઇલ અને બોંબનું પરિક્ષણ કરતો રહે છે. અને પાડોશી દેશો માટે જોખમ ઉભુ કરી રહ્યો છે. છતાં સ્થાનિક સ્તરે તેના ચાહકોની કમી નથી. આ યુવાનને જુઓ જાણે તેનો ભક્ત હોય તેમ તેને કિમ જોંગ ઉનનો ચહેરો […]

watch video
new video Watch Video
મૂળીના સરા ગામનો રસ્તો બન્યો ગટર !!!

સુરેન્દ્રનગરના  મૂળી તાલુકાના સરા ગામના બસ સ્ટેન્ડ પાસે ઠેર ઠેર પાણી ભરાયા છે અને રસ્તામાં ખાડા પડી ગયા છે. જાહેર રસ્તા પરના આ ખાડાઓના કારણે લોકોને બસ સ્ટેન્ડ સુધી પહોંચવામાં તકલીફ પડે છે તો વાહનચાલકોને અકસ્માતનો પણ ભય સતાવે છે. વારંવારની રજૂઆત છતાં તંત્ર દ્વારા આ દિશામાં કોઇ કામગીરી થઇ રહી નથી જેને લઇને લોકોમાં […]

watch video
new video Watch Video
વડોદરાના અટલાદરા બિલ રોડ પર ગંદકીના ગંજ

વડોદરામાં ઢેર ઢેર સમસ્યાઓના ઢગ ખડકાયેલા જોવા મળે છે. અહિંના અટલાદરા બિલ રોડમાં ગટરના પાણી અને ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે. આ ગંદકીના કારણે માખી, મચ્છરનો ઉપદ્રવ વધવાની સાથે સ્થાનિકોના આરોગ્ય સામે પણ જોખમ તોળાઇ રહ્યું છે. સ્થાનિકો દ્વારા આ મુદ્દે વારંવાર સ્થાનિક નેતાઓ, વીએમસી અને  વુડામાં રજુઆત કરી છતાં લોકોની આ સમસ્યા અંગે તંત્ર […]

watch video
new video Watch Video
સિમલામાં લેન્ડ સ્લાઇડીંગના કારણે કારોનો કચ્ચરધાણ, જુઓ વીડીયો

હિમાચલ પ્રદેશના સિમલામાં વરસાદને કારણે લેન્ડ સ્લાઈડનો દિલધકડ વીડિયો સામે આવ્યો છે. ઢલ્લી ટનલ પાસે ચંદીગઢ-સિમલા નેશનલ હાઈવે પર પહાડનો એક નાનો હિસ્સો તૂટીને રસ્તા પર પડી ગયો હતો. જેના કારણે કાટમાળની નીચે અનેક ગાડીઓ દફન થઈ હતી. સૂચના મળતા જ તરત બચાવકર્મીઓ ધટના સ્થળે પહોંચી ગયા હતા અને રાહત અને બચાવ શરૂ કર્યું હતું. […]

watch video
new video Watch Video
વાંસડી પર બિરાજમાન ગણપતિ

ગણેશોત્સવમાં ગણપતિજીની અવનવી મૂર્તિઓની ભક્તો પૂજા અર્ચના કરતાં હોય છે. ત્યારે વાપીથી સીટીઝન જર્નાલીસ્ટ યોગેશ પટેલે આ વીડીયો આપણને મોકલ્યો છે. આ વીડીયોમાં આપણે જોઇ શકીએ છીએ કે કાનાની વાંસડી પર ગણપતીજી બિરાજમાન છે. કાનુડો તેની વાંસડી પર ગણપતીજીને બેસાડીને તેને પરિક્રમા કરાવે છે. જ્યારે રસ્તા પર આ મૂર્તિ  લઇને શ્રદ્ધાળુઓ જતા હતા ત્યારે લોકો […]

watch video
new video Watch Video
લઇ લો દૂંદાળા દેવના આશીર્વાદ

હાલ બધે ગણપતિ મહોત્સવની તૈયારીઓ જોશભેર ચાલી રહી છે. અને દરેક પંડાલોમાં અલગ અલગ ગણપતિજીની મૂર્તિઓ સ્થાપીત કરવામાં આવી રહી છે. ત્યારે એક પંડાલમાં આર્શિવાદ આપતા ગણપતિજીની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે. જ્યારે કોઇ ગણપતિજી સમક્ષ દર્શન કરવા આવે ત્યારે ગણપતિજી ઉભા થઇને તેમને આર્શિવાદ આપે છે. વડોદરાથી સીટીઝન જર્નાલીસ્ટ પાર્થ આહિરે આપણને આ વીડીયો […]

watch video
new video Watch Video
લંડનમાં બનાવવામાં આવ્યું વિશ્વનું સૌથી મોટું સમોસું

લંડનમાં મંગળવારે એક મહાસમોસાનું સર્જન કરાયું હતું. આ મહાસમોસાનું વજન હતું 153.1 કિલો. આ સાથે વિશ્વના સૌથી કદાવર સમોસાને વર્લ્ડ રેકોર્ડ તૂટી ગયો છે અને નવો રેકોર્ડ અસ્તિત્વમાં આવ્યો છે. મહાસમોસાનું સર્જન લંડનમાં એક ધર્માદા સંસ્થાએ કર્યું હતું. આ સંસ્થાનું નામ મુસ્લિમ એડ ચેરિટી છે. પૂર્વ લંડનની મસ્જિદમાં મહાકાય વાસણમાં મહાસમોસાને તેલમાં ફ્રાય કરાયો હતો. […]

watch video
new video Watch Video
તબલાના માધ્યમથી જન ગણ મન

સંગીતને પોતાની એક અગલ ભાષા હોય છે આ સંગીતજ્ઞને જુઓ કે જેઓ તબલાના માધ્યમથી આપણું રાષ્ટ્રીય ગાન જન ગન મન વગાડે છે. અમદાવાદથી સીટીઝન જર્નાલીસ્ટ ભૂષણ પંડ્યાએ આપણને આ વીડીયો મોકલ્યો છે. તમે પણ સાંભળો આ પુરી રચના.  

watch video
new video Watch Video
આને ડોકટર કહેવો કે ઊંટવૈદ્ય !!!

હાલ આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે અને શેર થઈ રહ્યો છે. વીડિયો જોનાર દરેકના આશ્ચર્યનું પાર નથી રહેતું કે કેવી રીતે એક શખ્સ પીઠ પર હથોડીથી થોકીને પીઠનો દુખાવો દૂર કરવાનો દાવો કરે છે. આ મેસેજ આવા લખાણ સાથે જ શેર થઈ રહ્યો છે કે, લાતુરના એક ઓર્થોપેડિક ડોક્ટર બેક પ્રોબ્લમને […]

watch video
News Publisher Detail