Tags

new video Watch Video
મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખનું રાજીનામું

મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે રાજીનામું આપી દીધું છે. દેશમુખ પર વસૂલીનો આરોપ લાગ્યો હતો. બૉમ્બે હાઈકોર્ટે CBI તપાસનો આદેશ કર્યો છે.

watch video
new video Watch Video
ઈશરત જ્હાં કેસમાં CBI કોર્ટનો ચુકાદો,તરૂણ બારોટ-જી.એલ.સિંઘલ-અનાજુ ચૌધરીને રાહત

ઈશરત જ્હાં એન્કાઉન્ટર કેસમાં CBI કોર્ટે ચુકાદો આપ્યો છે. તરૂણ બારોટ,જી.એલ.સિંઘલ,અનાજુ ચૌધરીને રાહત આપવામાં આવી. કાયદાની મર્યાદામાં રહી કામગીરી કરી હતી એવું કોર્ટે કહ્યું. સાથે જ કોર્ટે કહ્યું કે IBનાં ઇનપુટ મુજબ ઇશરતને પકડવા ઓપરેશવમાં જોડાયા હતા. ઈશરત આતંકી નહોતી તે વાતને સ્વીકારી શકાય નહીં. ક્રાઇમબ્રાંચે ઘટનાનાં સમયે પોતાની ફરજ નિભાવી.

watch video
new video Watch Video
બોર્ડર પર આંદોલનકારીઓ અને સ્થાનિકો સામસામે

ફરી બેઠા થયેલા આંદોલનમાં ભંગ પાડવા સ્થાનિક ગ્રામજનો આવ્યા. ગાઝિપુર-સિંઘુ બોર્ડર પર ગ્રામજનોનો આંદોલન સામે વિરોધ કરવામાં આવ્યો છે.  સ્થિતિ તંગ બનતા પોલીસે લાઠીચાર્જ કર્યો. આંદોલનકારીઓ અને પોલીસ વચ્ચે ઝપાઝપી થઈ હતી.

watch video
new video Watch Video
ખેડૂત આંદોલન મામલે રાહુલ ગાંધીનું નિવેદન

ખેડૂત આંદોલન મામલે રાહુલ ગાંધીની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ. રાહુલ ગાંધીએ નિવેદન આપતા જણાવ્યું હતું કે દેશના યુવકોએ કાયદા સમજવાની જરૂર છે. કાયદાથી કાળાબજારી વધશે. મોટા ઉદ્યોગપતિઓ લાખો ટન અનાજ સ્ટોર કરશે. ખેડૂત પોતાની સમસ્યા માટે કોર્ટમાં નહીં જઈ શકે. ખેડૂતોનું જીવન બરબાદ કરે છે સરકાર. સરકારે કાયદા રદ કરવા જોઈએ. ખેડૂતોને લાલ કિલ્લામાં કેમ અને કોણે જવા દીધા?

watch video
new video Watch Video
અમદાવાદ એરપોર્ટ પર સોનાની દાણચોરીના કેસ મામલે CBIની રેડ

અમદાવાદ એરપોર્ટ પર CBI દ્વારા રેડ કરવામાં આવી છે. સોનાની દાણચોરી મામલે રેડ પાડવામાં આવી છે. 2 કસ્ટમ સુપ્રિટેન્ડન્ટની પણ સંડોવણી સામે આવી છે. કરોડોના સોનાની દાણચોરીનો કેસ મામલે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

watch video
new video Watch Video
બેંક ફ્રોડ કેસમાં CBIના હેડક્વાટરમાં સર્ચ કરવામાં આવ્યું

બેંક ફ્રોડ કેસમાં CBIના હેડક્વાટરમાં સર્ચ કરવામાં આવ્યું છે. જેમાં CBIએ જાતે જ પોતાના હેડક્વાટરમાં તપાસ કરી છે. તેમાં 2 DSP સહિત કેટલાક ઓફિસર રડાર પર છે. તથા બેંક ફ્રોડના આરોપી પાસેથી લાંચ લીધાની શંકા છે.

watch video
new video Watch Video
દિલ્હી CBIના ગુજરાતમાં દરોડા, 525 કરોડની છેતરપિંડીનો કેસ

દિલ્હી સીબીઆઈના ગુજરાતમાં દરોડા પાડવામાં આવ્યા છે. 525 કરોડની છેતરપિંડી કેસમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. 2 અલગ અલગ કેસમાં તપાસ શરૂ છે. બેંક સાથે કૌભાંડ કરનારાને ત્યાં તપાસ. અમદાવાદ, ગાંધીનગરમાં 9 સ્થળે તપાસ હાથ ધરવામાં આવી છે. મે.વારિયા એન્જિનીયરિંગ વર્ક,લી.સામે ગુનો નોંધ્યો છે. હિમાંશુ વારિયા, સેજલ વારિયાની સામે ગુનો નોંધાયો છે.

watch video
new video Watch Video
મહારાષ્ટ્રમાં CBIને લેવી પડશે પૂર્વમંજૂરી

કેન્દ્ર સરકારને સીબીઆઈ તપાસ માટે મહારાષ્ટ્ર સરકારની મંજૂરી લેવી પડશે. ભાજપે સવાલ કર્યો છે કે ઠાકરે સરકારને કોનો ડર છે?

watch video
new video Watch Video
હાથરસ કાંડમાં CBI તપાસ શરૂ થઈ

હાથરસ કાંડમાં ઘટનાસ્થળનું સીબીઆઈએ મેપિંગ કર્યું છે અને પીડિતાના મોટાભાઈને પોતાની સાથે લઈ ગઈ છે.

watch video
new video Watch Video
હાથરસ કેસને CBIએ ટેકઓવર કરી લીધો

હાથરસ કેસને CBIએ ટેકઓવર કરી લીધો છે. યોગી સરકારે હાથરસ કાંડની તપાસ માટે CBIને ભલામણ કરી હતી. કેન્દ્ર સરકારના DOPT વિભાગના નોટિફિકેશન બાદ CBIએ હાથરસ કેસને પોતાના હાથમાં લીધો છે. CBI હાથરસ કેસની તપાસ જલ્દીથી શરૂ કરશે. અત્યાર સુધી હાથરસ કાંડની તપાસ SIT કરી રહી હતી. હાલમાં આ તપાસને પૂરી કરવા માટે UP સરકારે વધુ […]

watch video
News Publisher Detail