Tags

new video Watch Video
પડદા પાછળની હકિકત છે કે ગ્લેમર એક ‘નશો’

આજે બોલિવૂડના કેટલાક તથ્યો તમારી સામે રજુ કરવા છે. આ તથ્યો પડદા પાછળની હકિકતના છે. કેવા કેવા સિતારાઓ નશામાં મદમસ્ત બની ગયા છે તેની હકિકત જણાવી છે. આજે વાત કરવી છે ગ્લેમરના નશાની. કહેવું ખોટું નથી કે, બોલિવૂડમાં આજે ડ્રગ્સની પોલંપોલ છે. પાર્ટીઓમાં દારુની સાથે ડ્રગ્સ પણ છૂટથી મળે છે. અને હવે આ નશાની ઇન્ડસ્ટ્રીઝના […]

watch video
new video Watch Video
કોમેડિયન ભારતી સિંહ અને તેના પતિ બંનેને જેલ મોકલી દેવાયા

સુશાંતના મોત બાદથી NCB સતત બોલિવુડ અને ટેલિવુડ સાથે સંકળાયેલા લોકો પર સકંજો કસી રહ્યું છે. જેમાં કોમેડિયન ભારતી સિંહ અને તેના પતિ પર ગાળીયો કસાતા બંનેને જેલ મોકલી દેવાયા છે.

watch video
new video Watch Video
કંગના રનૌત પર વધુ એક કેસ થશે

કંગના રનૌત સામે બોલીવુડમાં સામાજીક વિદ્વેષના આરોપ હેઠળ મુંબઈમાં દેશદ્રોહની એફઆઈઆર દાખલ કરાઈ છે. અભિનેત્રીએ કહ્યું છે કે મહારાષ્ટ્રમાં પપ્પુસેનાને તેના સિવાય બીજુ કંઈ દેખાઈ રહ્યું નથી અને તે મુંબઈ જલ્દીથી આવી રહી છે.

watch video
new video Watch Video
બોલિવૂડની ‘ડ્રગ્સ’ લીલા

બોલિવૂડનાં ડ્રગ્સ કનેક્શનની તપાસમાં ત્રણ જાણીતિ અભિનેત્રીઓની પૂછપરછ શનિવારે એનસીબી દ્વારા કરાઇ. શ્રદ્ધા, સારા અને દિપિકા પાદૂકોણની તપાસ થઇ તો બીજી તરફ ધર્મા પ્રોડક્શનનાં ડિરેક્ટર ક્ષિતિજની ધરપકડ પણ કરવામાં આવી.

watch video
new video Watch Video
સંદેશ વિશેષ – લપેટામાં કોણ કોણ? – 25.09.20

બોલિવૂડ ઇન્ડસ્ટ્રીઝમાં એક ઓપન સિક્રેટ હતું. એ છે ડ્રગ્સનું. તમામ લોકો જાણતા હતા કે, બોલિવૂડમાં નશાની એક ખતરનાક માયાજાળ ફેલાયેલી છે. બહારની દુનિયામાં ચકાચોંધ રહેનારી આ ઇન્ડસ્ટ્રીઝ અંદરથી કેટલી ગંદી છે એ એક બાદ એક ખુલાસાથી ખબર પડી રહી છે. રોજ નવા નવા ચહેરોઓની પૂછપરછ. રોજ નવા નવા ખુલાસા. લાગે છેકે, આ ગંદકીમાં બોલિવૂડ જાણે […]

watch video
new video Watch Video
બોલીવુડમાં ડ્રગ્સ કનેક્શનની તપાસ

સુશાંત સિહ રાજપુર કેસમાં બોલીવુડના ડ્રગ કનેક્શન પરથી પડદો ઉંચકાયો છે. એનસીબીની પુછપરછમાં અનેક નવા ખુલાસાઓ થઇ રહ્યા છે. આજે રકુલ પ્રીતની પુછપરછ કરાઇ અને આવતીકાલે દિપીકા પાદુકોણની પુછપરછ થશે. એટલે કે હવે અભિનેત્રીઓ બોલશે. કેટલાય નવા રાઝ ખોલશે.

watch video
new video Watch Video
શું બોલીવુડમાં ડ્રગ્સના એક પછી એક ખુલી રહેલા કનેક્શનથી “ફિલ્મીસ્તાન” દુનિયાભરમાં બદનામ થઇ ગયું છે ?

શું બોલિવૂડનાં ડ્રગ્સનાં ખુલી રહેલાં કનેક્શનથી ફિલ્મીસ્તાન બદનામ થઇ રહ્યું છે.. સોશ્યલ મિડિયા પર કરેલા આ સર્વેમાં ઇન્સ્ટાગ્રામ પર 13 હજાર 125 લોકોએ ભાગ લીધો.. 92 ટકા લોકોએ હા કરી.. 8 ટકા લોકોએ ના કહી.. યુટ્યુબ પર આ સર્વેમાં 9400 લોકોએ ભાગ લીધો.. 93 ટકા લોકોએ હા કહ્યું.. 6 ટકા લોકોએ ના કહી.. 1 ટકા […]

watch video
new video Watch Video
NCBની રડાર પર બોલિવૂડ

બોલિવૂડનાં ડ્રગ્સ કનેક્શનની તપાસ કરી રહેલી એનસીબીની ટીમે આજે ડિઝાઇનર સિમોન ખંભાટા અને શ્રુતિ મોદીની પૂછપરછ કરી છે. આવતીકાલે રકુલ પ્રિતસિંહ અને દિપિકા પાદૂકોણની પૂછપરછ થશે. દિપિકાએ કહ્યું છે તે તપાસમાં સહકાર આપશે.

watch video
new video Watch Video
બોલીવુડની અભિનેત્રીઓને એનસીબીએ પૂછપરછ માટે સમન કર્યા

સુશાંતસિંહ રાજપૂત અપમૃત્યુ કેસના ડ્રગ્સ કનેક્શનની તપાસમાં એનસીબીએ દીપિકા પાદુકોણ, સારા અલી ખાન, શ્રદ્ધા કપૂર, રકુલપ્રીત સિંહ સહીત સાતને પૂછપરછ માટે સમન કર્યા છે. તો રિયા ચક્રવર્તીએ જામીન અરજીમાં સુશાંત ગાંજો પીતો હોવાનું જણાવીને પોતે નિર્દોષ હોવાનો દાવો કર્યો છે.

watch video
new video Watch Video
બોલિવૂડની 4 અભિનેત્રીઓની NCBનું સમન્સ

ડ્રગ્સ કેસમાં બોલિવૂડની 4 અભિનેત્રીઓને NCBએ સમન્સ મોકલ્યું છે. અભિનેત્રી દીપિકા પાદુકોણ, શ્રદ્ધા કપૂર અને સારા અલી ખાન સહિત અનેક બોલિવુડ અભિનેત્રીઓને NCBએ સમન્સ મોકલ્યું છે. NCBએ અભિનેત્રી દીપિકા પાદુકોણની મેનેજર કરિશ્મા પ્રકાશને પણ સમન્સ મોકલ્યું છે. ત્યારે આવનારા 3 દિવસમાં તમામ લોકોની પૂછપરછ થશે.

watch video