Tags

new video Watch Video
વડોદરામાં સ્પેન દેશના બોગસ પાસપોર્ટ સાથે 8 આરોપીની ધરપકડ

વડોદરામાંથી બોગસ પાસપોર્ટનું કૌભાંડ ઝડપાયું છે.  સયાજીગંજમાંથી SOGએ પાસપોર્ટનું કૌભાંડ ઝડપ્યું છે.  નકલી પાસપોર્ટ સાથે પોલીસે 8 આરોપીની ધરપકડ કરી  છે.  સ્પેન દેશના 5 નકલી પાસપોર્ટ ઝડપાયા છે. એસ ઓ જી એ બોગસ પાસપોર્ટ કૌભાંડ ઝડપ્યું છે.  એસ ઓ જી પોલીસ દ્વારા બાતમી ના આધારે સયાજીગંજ વિસ્તાર માંથી સ્પેન દેશ ના 5 નકલી પાસપોર્ટ સાથે 8 […]

watch video