Tags

new video Watch Video
દૂધસાગર ડેરીમાં ઘી ભેળસેળ મુદ્દે મોટો ખુલાસો થયો

દૂધસાગર ડેરીમાં ઘી ભેળસેળ મુદ્દે મોટો ખુલાસો થયો છે. જેમાં પ્લાન્ટમાં ઝીણવટ ભરી તપાસમાં પુરાવા મળ્યા છે. તેમાં ઘીમાં 16% પામ ઓઈલ મિક્સ હોવાનો રિપોર્ટ છે. તથા સીટ દ્વારા આ મામલે FSLની મદદ માગવામાં આવી છે. હરિયાણાના પુન્હા ખાતે ઘી બનાવવાનો પ્લાન્ટ હતો.

watch video
new video Watch Video
સુરતમાં જીમ ટ્રેનરના મોત મામલે મોટો ખુલાસો

સુરતમાં જીમ ટ્રેનરના મોત મામલે મોટો ખુલાસો થયો છે. જીમ ટ્રેનરની પીએમ રિપોર્ટમાં સ્ટેરોઈડ્સના ઇન્જેકશનથી મોત થયાં હોવાનું ખુલાસો થયો છે.

watch video
new video Watch Video
એકલવ્ય મોડલ સ્કૂલને લઈ કેગમાં મોટો ખુલાસો

એકલવ્ય મોડલ સ્કૂલને લઈ કેગમાં મોટો ખુલાસો સામે આવ્યો છે. રેસિડેન્શીયલ શાળા માટે કોઈ માપદંડ ન હોવાનું ખુલ્યું. 18 આદિજાતિ તાલુકામાં એકલવ્ય મોડલ શાળા નથી. 3 જ તાલુકામાં 1થી વધારે એકલવ્ય મોડલ શાળા. આદિજાતિ ગીચતા ધરાવતા વિસ્તારોમાં પણ શાળા નહીં.

watch video
new video Watch Video
અમદાવાદમાં ડ્રગ્સ હેરાફેરીમાં મોટો ખુલાસો થયો

અમદાવાદમાં ડ્રગ્સ હેરાફેરીમાં મોટો ખુલાસો થયો છે. જેમાં મુંબઈથી જ ગુજરાતમાં ડ્રગ્સ ઘૂસાડાય છે. તથા ડ્રગ્સ હેરાફેરીમાં ઝડપાયેલા આરોપી સહજાદ તેજાબવાલા અને ઈમરાન અજમેરી મુંબઈના ડિલર પિતા-પુત્ર પાસેથી ડ્રગ્સ લાવતા હતા. જેમાં અફાફબાવા અને તેના પુત્ર ફિદાની પાસેથી ડ્રગ્સ લાવતા હતા. તેમાં ડ્રગ્સ ડિલર પિતા-પુત્રને દસ લાખ ચૂકવ્યા હતા.

watch video
new video Watch Video
ઊંઝા APMC કૌભાંડમાં મોટો ઘટસ્ફોટ થયો

ઊંઝા APMC કૌભાંડમાં મોટો ઘટસ્ફોટ થયો છે. જેમાં APMCના કર્મચારી સૌમિલે ભાંડાફોડ કર્યો છે. તેમાં કૌભાંડની મોડસ ઓપરેન્ડી સામે આવી છે. જેમાં પાવતી નંબર અને નામ એક, રકમ જુદીજુદી હતી. તેમાં અલગ અલગ રકમ ભરી કૌભાંડ આચર્યું છે. જેમાં વેપારીઓને દૂરથી પાવતી બતાવી દેવાતી હતી. જેનો ‘સંદેશ ન્યૂઝ’એ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે.

watch video
new video Watch Video
આઈસીએમઆરના સીરો સર્વેમાં મોટો ખુલાસો

ભારતમાં કોરાનાના કુલ કેસ 46.15 લાખથી વધુ થયા છે અને 76 હજારથી વધુ પોતાના જીવ ગુમાવી ચુક્યા છે. કોરોનાના કેસ વધવાના સિલસિલા વચ્ચે આઈસીએમઆરના સીરો સર્વેમાં મોટો ખુલાસો થયો છે કે મે સુધીમાં ભારતમાં 64 લાખથી વધુ લોકો કોરોના પોઝિટિવ હતા.

watch video
new video Watch Video
સુશાંતસિંહ આત્મહત્યા કેસ, ગુજરાત કોંગ્રેસે કર્યો મોટો ખુલાસો

સુશાંતસિંહ રાજપૂત કથિત આત્મહત્યા કેસ મામલે ગુજરાત કોંગ્રેસે મોટો ખુલાસો કર્યો છે. જેમાં સંદીપસિંહની કંપની અંગે કોંગ્રેસનો ખુલાસો છે કે ‘સંદીપની કંપનીના ગુજરાત સરકાર સાથે MOU’ થયા છે. તથા ગુજરાત સરકાર સાથે રૂ.177 કરોડના MOU થયા છે.  

watch video
new video Watch Video
સુશાંતસિંહ મૃત્યુ કેસમાં મોટો ખુલાસો થયો

સુશાંતના પિતાની એફઆઈઆરમાં મુખ્ય આરોપી રિયા ચક્રવર્તી શું ખોટું બોલી રહી છે? સુશાંતની જિંદગીમાં આવતા પહેલા રિયા દ્વારા ડ્રગ્સ લેવાનું કબૂલતી વ્હોટ્એપ ચેટ સામે આવી છે. આ મામલે હવે નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો પણ ડ્રગ્સના એન્ગલથી તપાસ કરશે.

watch video
new video Watch Video
સુશાંત આત્મહત્યા કેસમાં મોટો ખુલાસો

સુશાંત સિંહ રાજપૂતનું પોસ્ટમોર્ટમ કરનારા ડોક્ટરોએ મોટો ખુલાસો કર્યો છે. સીબીઆઈની પૂછપરછમાં સુશાંતની અટોપ્સી કરનાર એક ડોક્ટરે કહ્યું કે, મુંબઈ પોલીસે તેને પોસ્ટમોર્ટમ જલ્દી કરવાનું કહ્યું હતું. શનિવારે સીબીઆઈની એક ટીમ કૂપર હોસ્પિટલ પહોંચી, જ્યાં ડોકટરો સુશાંતની અટોપ્સી કરનાર ડોક્ટરોની પૂછપરછ કરી રહ્યા છે. સુશાંત કેસમાં મુંબઈ પહોંચેલી સીબીઆઈની ટીમ શનિવારે બીજા દિવસે તપાસ કરી […]

watch video
new video Watch Video
શ્રેય હોસ્પિટલ આગને લઈ મોટો ખુલાસો

શ્રેય હોસ્પિટલ આગને લઈ મોટો ખુલાસો સામે આવ્યો છે કે હોસ્પિટલમાં ફિંગરપ્રિંટ લોક હતું જેના લીધે દર્દીઓ બહાર નીકળી શક્યા નહતા અને જેના કારણે તેઓ જીવતા ભુંજાઈ ગયા હતા.

watch video