Tags

new video Watch Video
દક્ષિણ ગુજરાત માટે મોટા સમાચાર, સોમવારથી 10 દિવસ માટે ST સેવા બંધ

દક્ષિણ ગુજરાત માટે મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં સુરતથી ઉપડતી ST અને ખાનગી બસ બંધ થઇ છે. તેમાં સોમવારથી 10 દિવસ માટે ST સેવા બંધ રહેશે. તથા ખાનગી વાહન વ્યવહાર ચાલુ રહેશે. જેમાં સુરતમાં કેસ વધતા નિર્ણય લેવાયો છે.  

watch video
new video Watch Video
નવ વાગ્યાના નવ મોટા સમાચાર

વાત કરીએ નવ વાગ્યાના નવ મોટા સમાચારની… દેશમાં કોરોનાએ તે જ રફ્તાર પકડી છે.. ત્રણ દિવસમાં જ કોરોનાના કેસ 1 લાખને પાર થઇ ગયા છે. તો ગુજરાતમાં પણ કોરોના સંક્રમણ 52 હજારને પાર થઇ ગયું છે. ગુજરાતમાં સુરતમાં 24 કલાકમાં સૌથી વધુ કેસ 256 અને સૌથી વધુ 14 મોત થયા છે.. AMCએ કોરોના અંગે કરેલા […]

watch video
new video Watch Video
શિક્ષકોના ગ્રેડ પે અંગે મોટા સમાચાર, વિવાદિત પરિપત્ર સ્થગિત કર્યો

શિક્ષકોનાં ગ્રેડ પે મુદ્દે લાંબા સમયથી ચાલી રહેલા વિવાદ વચ્ચે સરકાર દ્વારા શિક્ષણ સંઘનાં નેતાઓ સાથે બેઠક યોજવામાં આવી હતી. ત્યારબાદ રાજ્ય સરકાર આજે એક નિર્ણય પર પહોંચી છે. પ્રાથમિક શિક્ષકોના ગ્રેડ પે મુદ્દે સરકારે મોટી જાહેરાત કરી છે. જાહેરાત પ્રમાણે સરકારે 25 જૂન 2019નો વિવાદિત પરિપત્ર સ્થગિત કર્યો છે. નીતિ વિષયક નિર્ણય ન લેવાય […]

watch video
new video Watch Video
કોરોનાની રસીને લઈ મોટા સમાચાર, બ્રિટનમાં સફળ પરીક્ષણનો દાવો

કોરોનાની રસીને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં બ્રિટનમાં કોરોનાની રસીના સફળ પરીક્ષણનો દાવો થયો છે. તેમાં સપ્ટેમ્બર સુધીમાં રસી તૈયાર થશે તેવો દાવો કરવામાં આવ્યો છે. ઓક્સફર્ડ યુનિવર્સિટીના સંશોધકોએ દાવો કર્યો છે. તેમનાં રસીના પરીક્ષણથી એન્ટી બોડી ડેવલપ થયા છે.

watch video
new video Watch Video
સુરત: કોરોના સંક્રમણને લઈ મોટા સમાચાર

સુરતમાં કોરોના સંક્રમણને લઈ મોટા સમાચાર આવ્યા છે. જેમાં કાપડ માર્કેટમાં વેપારીઓનું સ્વૈચ્છીક લૉકડાઉન છે. નાકોડા હરિઓમ માર્કેટની 1037 દુકાનો બંધ છે. તથા સાંવરિયા માર્કેટની 1490 કાપડ દુકાનો બંધ છે. 20 ટકા કાપડ વેપારીઓનું 30 જુલાઈ સુધી બંધ રહેશે.

watch video
new video Watch Video
અમદાવાદ માટે મોટા સમાચાર સામે આવ્યા

રાજ્યભરમાં મેઘરાજાની મહેર શરૂ થઈ છે. રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં વાતાવરણમાં પલટો અને વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અમદાવાદ, સુરત, રાજકોટ, અમરેલી અને ગીર સોમનાથ સહિતના કેટલાક જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદ થયો છે.

watch video
new video Watch Video
કોરોના વાયરસની વેક્સિનને લઈ મોટા સમાચાર

કોરોના વાયરસની વેક્સિનને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં 15 ઓગસ્ટે કોરોનાની વેક્સિન લૉન્ચ થઈ શકે છે. તેમા ICMR અને ભારત બાયટેકની વેક્સિન લૉન્ચ થઈ શકે છે. તેમજ COVAXIN નામથી વેક્સિન લૉન્ચ થઈ શકે છે.

watch video
new video Watch Video
આજના ત્રણ મોટા સમાચાર

આજના દિવસના અત્યાર સુધીના ચાર મોટા સમાચારોની વાત કરીએ તો સૌથી પહેલા વાત સુશાંત સિંઘ રાજપુતની આત્મ હત્યાના કેસની. સુશાંત સિંઘ રાજપુતની આત્મ હત્યાના કેસમાં હવે અચાનકથી નવો વળાંક એ આવ્યો છે કે,હવે આ મામલે સંજય લીલા ભણસાળીની પણ પૂછપરછ કરવામાં આવશે. મુંબઇ પોલીસે તેમને પૂછપરછ માટે બોલાવ્યા છે. બીજા મોટા ખબર હવામાન વિભાગના. દક્ષિણ […]

watch video
new video Watch Video
કોરોનાની દવાને લઈ મોટા સમાચાર સામે આવ્યા

કોરોનાની દવાને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં અમેરિકાની કંપનીએ દવા અંગે દાવો કર્યો છે. માનવો પર સફળ પરીક્ષણ કરાયાનો દાવો કરવામાં આવ્યો છે. તેમાં INO – 4800 નામની રસીનું 40 લોકો પર પરીક્ષણ 90% સફળ રહ્યાનો દાવો છે.

watch video
new video Watch Video
અમેરિકામાં કોરોનાને લઈ મોટા સમાચાર

અમેરિકામાં કોરોનાને લઈ મોટા સમાચાર આવ્યા છે. જેમાં ડૉ.એન્થોની ફૌસીએ ચેતવણી આપી છે. તેમાં અમેરિકામાં દરરોજ 1 લાખ કેસ નોંધાઈ શકે છે. હાલ સ્થિતિ સંપૂર્ણ કાબૂમાં નથી. તથા અમેરિકામાં 27.27 લાખ કેસ તેમજ 1.30 લાખ મોત થયા છે.

watch video
News Publisher Detail