Tags

new video Watch Video
દર્શન કરીએ તમામ મનોરથ પૂરતા મહિસાગરના કલ્યાણકારી ધામના

આજે છે ફાગણની સાતમ અને રવિવાર. આજે રવિવાર હોવાથી ભજીશુ માતાજીનું નામ. સૌ પ્રથમ સૌની મનોકામના પૂર્ણ કરતી મા ભગવતીનું એક સ્વરૂપ એવા માતા ચામુંડાના આરતીમાં ભાગ લઈને મનને પવિત્ર બનાવીશુ. હવે દર્શન કરીશું આણંદ તાલુકાના વેરાખાડી ખાતે આવેલ મા મહિસાગરના કલ્યાણકારી ધામના. કહેવાય છે કે આ મંદિર મહિ નદીના વિરતાની સાક્ષી છે.  

watch video
new video Watch Video
દર્શન કરીએ 700 વર્ષ જૂના શામળાજીના ત્રિવેણી સંગમ મંદિર શેઠ શામળિયાના

સાબરકાંઠાના ખેડબ્રહ્મામા હરણાવ, ધામણી, અને સાબરમતીના ત્રિવેણી સંગમ આવેલુ છે 700 વર્ષ જૂનું શામળાજીનું સ્થાનક. જ્યાં દર્શન થાય છે શ્રીહરિનો અવતાર એવા શામળિયા ભગવાનની 6 ફુટ ઊંચી પ્રતિમાના. કહેવાય છે કે પ્રાચીન સમયમાં રાજ્ય કહેવાતા ઈડરમાં પાંચ દેવાલયો અનન્ય મહિમા ધરાવે છે અને તેમાનું જ એક છે શામળિયાનું આ કલ્યાણકારી ધામ. અંબાજી જતા માર્ગ પર […]

watch video
new video Watch Video
શ્રી કૃષ્ણના પરમ ભક્ત મીરાબાઇની મોક્ષની કથા અહીં જાણો

રાજવી પરિવારમાં જન્મ લેનાર મીરાબાઈનું નામ કૃષ્ણના પરમભક્તોમાં સૌથી અગ્રેસર રહેલુ છે. જેમણે પોતાનું સમગ્ર જીવન કૃષ્ણને અર્પિત કરી દીધુ, નાની ઉંમરે જ પૂર્ણ પુરષોત્તમ શ્રી કૃષ્ણને મીરાબાઈએ પોતાના પતિ માની લીધા. તેમના બાળમનમાં કૃશ્ણની ભક્તિનો એવો રંગ લાગ્યો કે કિશોરાવસ્થાથી માંડીને જીવનપર્યંત તેઓ માધવના નામમાં લીન રહ્યા. સોળમી શતાબ્દીમાં સંસારના તમામ બંધનો છોડી, પરિવારથી […]

watch video
new video Watch Video
આજે જાણીએ આણંદના સિદ્ધિ વિનાયક મંદિરનો મહિમા

ભક્તોના જીવનમાં શુભત્વના આશીર્વાદ આપે છે મા પાર્વતીના પ્રિય પુત્ર એવા શ્રી ગણેશ. તો આજે દર્શન કરીશુ આણંદમાં આવેલ સિદ્ધિ વિનાયક ધામના કે જ્યાં ગણપતિ બાપ્પાની કલ્યાણકારી પ્રતિમાના થાય છે દર્શન. માન્યતા છે કે એક નાનકડી ડેરીમાં બિરાજીત ગણેશજીના પરચા જોઈને જ ગામલોકોએ આ મંદિરનું નિર્માણ કરાવ્યુ. તો આવો જાણીએ કેવો છે આણંદના સિદ્ધિ વિનાયક […]

watch video
new video Watch Video
કેમ પાર્વતીનંદને માધવને શ્રાપ આપ્યો જાણીએ આ કથા દ્વારા

આજે  પોષ સુદ ત્રીજ અને મંગળવાર છે. આજે આપને જણાવીશુ એક એવી કથા જેમાં ગણેશજીના શ્રાપને કારણે કૃષ્ણ ભગવાનને  ભોગ બનવુ પડ્યુ. કોઈ પણ શ્રાપનો પ્રભાવ મનુષ્ય અને જીવ જંતુઓની સાથે દેવી દેવતાઓ પર પણ થતો હોય છે. તો આજની કથામાં આપણે ઉજાગર કરીશુ એ રહસ્ય જેમાં શ્રી ગણેશના શ્રાપનો ભોગ પૂર્ણ પુરષોત્તમ શ્રીકૃષ્ણે બનવુ […]

watch video
new video Watch Video
દર્શન કરો પાદરા તાલુકાના ગામેઠા ગામે આવેલ હનુમાન મંદિરના

પાદરા તાલુકાના ગામેઠા ગામે બિરાજે છે સૃષ્ટીના એક માત્ર જાગૃત દેવ હનુમાન. કહેવાય છે કે આ મંદિર લગભગ 350 વર્ષ પૌરાણિક છે અને અહીં દેવ હનુમાનનું આ સ્વરુપ ભક્તોની સંતાન પ્રાપ્તિની ઇચ્છાને પુર્ણ કરતુ હોવાની માન્યતા છે. ત્યારે આવા કલ્યાણકારી દેવના મંદિરનો આવો સાથે મળીને મહિમા જાણીએ અને મેળવીએ તેમના આશિર્વાદ. પાદરા તાલુકાના ગામેઠા ગામે […]

watch video
new video Watch Video
જાણો ગણેશે કેમ લીધું એક સોનાના પુષ્પનું રૂપ

શાસ્ત્રોમાં એવો ઉલ્લેખ છે કે જો ઈશ્વરને સાચી શ્રદ્ધા અને આસ્થાથી પૂજવામાં આવે તો તે અવશ્ય કોઈને કોઈ સ્વરૂપે આપને દર્શન આપે છે. આપે ગણેશજીની અનેક એવી કથાઓનું શ્રવણ કર્યુ હશે કે જેમાં ભગવાને મનુષ્ય અવતારે ભક્તને દર્શન આપ્યા હોય. પરંતુ આજે આપણે જાણીશુ એક એવી કથા કે જેમાં એક રાણીની ભક્તિથી પ્રસન્ન થઈ ગણેશજીએ […]

watch video
new video Watch Video
બોટાદના કુંડળ ગામે સ્થાપિત શનિ મહારાજના અનોખા ધામના દર્શન

શનિદેવ જે ન્યાયના દેવતા છે જે ભક્તોને તેમના કર્મ અનુસાર સારુ અને ખરાબ ફળ આપે છે. પરંતુ શાસ્ત્રોમાં એવો ઉલ્લેખ છે કે જો શનિવારે શનિદેવની સાચી શ્રદ્ધાથી ભક્તિ કરવામાં આવે તો શનિ મહારાજ તમામ દુખ દર્દ કરે છે. ત્યારે આવો આજે બોટાદના કુંડળ ગામે સ્થાપિત શનિ મહારાજના એક અનોખા ધામના દર્શન કરીએ. આ મંદિર વિશેષતા […]

watch video
new video Watch Video
જાણો શનિની પનોતિ દૂર રાખવા બ્રાહ્મણે કેવી કરી પ્રાર્થના ?

કોઈપણ ભક્ત શનિ મહારાજથી ખુબ જ ભયભીત હોય છે. જેથી જ શનિની પનોતિ તેનાથી દૂર રહે તેવી જ તે હંમેશા પ્રાર્થના કરે છે. આવી જ પ્રાર્થના કરી હતી એક બ્રાહ્મણે જેને જ્યારે શનિદેવ સ્વપ્નમાં આવ્યા ત્યારે તેણે પોતાનાથી દૂર રહેવા અરજ કરી. ત્યારે એવા સંજોગોમાં કેવી રીતે શનિ મહારાજે લીધી બ્રાહ્મણની પરિક્ષા. આવો આ કથાના […]

watch video
new video Watch Video
દર્શન કરો વિરમગામમાં આવેલ હનુમાન સંગ ગજાનન ગણપતિ અને શનિદેવ મંદિરના

દેવ હનુમાન 21 ફુટની પ્રતિમા અને દેવ હનુમાનની દુર્લભ એવી ઉત્તરમુખી પ્રતિમા ગુજરાતના વિરમગામ ખાતે બિરાજમાન કરવામાં આવી છે. કહેવાય છે કે આ મંદિરમાં તમે એક વાર શીષ નમાવી લો તો દેવ હનુમાનના સંગ ગજાનન ગણપતિ અને શનિદેવની પણ કૃપા પ્રાપ્ત થઇ જાય છે. આખરે કયુ છે આ ધામ અને કેવો છે આ ધામનો મહિમા […]

watch video