Tags

new video Watch Video
દર્શન કરીએ તમામ મનોરથ પૂરતા મહિસાગરના કલ્યાણકારી ધામના

આજે છે ફાગણની સાતમ અને રવિવાર. આજે રવિવાર હોવાથી ભજીશુ માતાજીનું નામ. સૌ પ્રથમ સૌની મનોકામના પૂર્ણ કરતી મા ભગવતીનું એક સ્વરૂપ એવા માતા ચામુંડાના આરતીમાં ભાગ લઈને મનને પવિત્ર બનાવીશુ. હવે દર્શન કરીશું આણંદ તાલુકાના વેરાખાડી ખાતે આવેલ મા મહિસાગરના કલ્યાણકારી ધામના. કહેવાય છે કે આ મંદિર મહિ નદીના વિરતાની સાક્ષી છે.  

watch video
new video Watch Video
આજે જાણીએ આણંદના સિદ્ધિ વિનાયક મંદિરનો મહિમા

ભક્તોના જીવનમાં શુભત્વના આશીર્વાદ આપે છે મા પાર્વતીના પ્રિય પુત્ર એવા શ્રી ગણેશ. તો આજે દર્શન કરીશુ આણંદમાં આવેલ સિદ્ધિ વિનાયક ધામના કે જ્યાં ગણપતિ બાપ્પાની કલ્યાણકારી પ્રતિમાના થાય છે દર્શન. માન્યતા છે કે એક નાનકડી ડેરીમાં બિરાજીત ગણેશજીના પરચા જોઈને જ ગામલોકોએ આ મંદિરનું નિર્માણ કરાવ્યુ. તો આવો જાણીએ કેવો છે આણંદના સિદ્ધિ વિનાયક […]

watch video
new video Watch Video
કેમ પાર્વતીનંદને માધવને શ્રાપ આપ્યો જાણીએ આ કથા દ્વારા

આજે  પોષ સુદ ત્રીજ અને મંગળવાર છે. આજે આપને જણાવીશુ એક એવી કથા જેમાં ગણેશજીના શ્રાપને કારણે કૃષ્ણ ભગવાનને  ભોગ બનવુ પડ્યુ. કોઈ પણ શ્રાપનો પ્રભાવ મનુષ્ય અને જીવ જંતુઓની સાથે દેવી દેવતાઓ પર પણ થતો હોય છે. તો આજની કથામાં આપણે ઉજાગર કરીશુ એ રહસ્ય જેમાં શ્રી ગણેશના શ્રાપનો ભોગ પૂર્ણ પુરષોત્તમ શ્રીકૃષ્ણે બનવુ […]

watch video
new video Watch Video
દર્શન કરો પાદરા તાલુકાના ગામેઠા ગામે આવેલ હનુમાન મંદિરના

પાદરા તાલુકાના ગામેઠા ગામે બિરાજે છે સૃષ્ટીના એક માત્ર જાગૃત દેવ હનુમાન. કહેવાય છે કે આ મંદિર લગભગ 350 વર્ષ પૌરાણિક છે અને અહીં દેવ હનુમાનનું આ સ્વરુપ ભક્તોની સંતાન પ્રાપ્તિની ઇચ્છાને પુર્ણ કરતુ હોવાની માન્યતા છે. ત્યારે આવા કલ્યાણકારી દેવના મંદિરનો આવો સાથે મળીને મહિમા જાણીએ અને મેળવીએ તેમના આશિર્વાદ. પાદરા તાલુકાના ગામેઠા ગામે […]

watch video
new video Watch Video
જાણો ગણેશે કેમ લીધું એક સોનાના પુષ્પનું રૂપ

શાસ્ત્રોમાં એવો ઉલ્લેખ છે કે જો ઈશ્વરને સાચી શ્રદ્ધા અને આસ્થાથી પૂજવામાં આવે તો તે અવશ્ય કોઈને કોઈ સ્વરૂપે આપને દર્શન આપે છે. આપે ગણેશજીની અનેક એવી કથાઓનું શ્રવણ કર્યુ હશે કે જેમાં ભગવાને મનુષ્ય અવતારે ભક્તને દર્શન આપ્યા હોય. પરંતુ આજે આપણે જાણીશુ એક એવી કથા કે જેમાં એક રાણીની ભક્તિથી પ્રસન્ન થઈ ગણેશજીએ […]

watch video
new video Watch Video
દર્શન કરો વિરમગામમાં આવેલ હનુમાન સંગ ગજાનન ગણપતિ અને શનિદેવ મંદિરના

દેવ હનુમાન 21 ફુટની પ્રતિમા અને દેવ હનુમાનની દુર્લભ એવી ઉત્તરમુખી પ્રતિમા ગુજરાતના વિરમગામ ખાતે બિરાજમાન કરવામાં આવી છે. કહેવાય છે કે આ મંદિરમાં તમે એક વાર શીષ નમાવી લો તો દેવ હનુમાનના સંગ ગજાનન ગણપતિ અને શનિદેવની પણ કૃપા પ્રાપ્ત થઇ જાય છે. આખરે કયુ છે આ ધામ અને કેવો છે આ ધામનો મહિમા […]

watch video
new video Watch Video
જાણો કેમ રિસાયા સ્વામી કાર્તિકેય

શિવ પરિવારની કૃપા એક સાથે સમગ્ર પરિવારનું કલ્યાણ કરનારી માનવામા આવે છે. સંયુક્ત પરિવારનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ આપણા શાસ્ત્રોમાં શિવ પરિવારને પણ માનવામાં આવે છે પરંતુ એક સમય એવો પણ આવ્યો જ્યારે ભગવાન ગણેશ અને માતા પિતાથી રિસાઇને સ્વામી કાર્તિકેયે પોતાનું નિત્ય સ્થાન ત્યાગી દિધુ. આખરે શું હતુ તેનું કારણ અને શ્રીગણેશ અને શંકર પાર્વતી […]

watch video
new video Watch Video
જાણો પવનપુત્ર હનુમાનજીએ શનિદેવને કેવી રીતે ભણાવ્યો પાઠ ?

આજે છે માગશર વદ બીજ અને શનિવાર. કહેવાય છે કે શનિવાર શનિદેવ અને હનુમાનજીના દર્શન કરી તેમની કૃપા પ્રાપ્ત કરવાનો સર્વશ્રેષ્ઠ દિવસ છે. ત્યારે આવો આજની યાત્રા સમર્પિત કરીશુ દેવ હનુમાન અને શનિદેવને. સૌ પ્રથમ જાણીશુ કે સૌના પાપ પુણ્યનો હિસાબ રાખતા શનિદેવને હનુમાનજીએ કેવી રીતે ભણાવ્યો પાઠ. ન્યાયના દેવતા કહેવાય છે શનિ મહારાજ જે […]

watch video
new video Watch Video
દર્શન કરો સુરેન્દ્રનગરના મા ઉમિયા માતાના મંદિરના

મા ભગવતી જે હંમેશા પોતાના ભક્તોનું કરે છે કલ્યાણ. ત્યારે મા પાર્વતીનું સ્વરૂપ એવા મા ઉમિયાના સુંદર ધામના આવો કરીએ દર્શન. સુરેન્દ્રનગર શહેરના 80 ફુટ રોડ પર પ્રસિધ્ધ અને ઐતિહાસિક ઉમીયામાતાનુ ભવ્ય મંદિર આવેલું છે આ ધામમાં ધાર્મિક કાર્યોની સાથે સેવાકીય પવૃતિઓ પણ કરવામાં આવે છે તો આવો દર્શન કરીએ અને મેળવીએ મા ઉમિયાના આશીર્વાદ. […]

watch video
new video Watch Video
જાણો શા માટે માં ગંગા અને દરિદ્રતા વચ્ચે થઇ શત્રુતા

મા લક્ષ્મી અને દરિદ્રતા અનેક યુગોથી બન્નેના શત્રુ રહ્યા છે. જ્યાં મા લક્ષ્મીનો વાસ હોય ત્યાં દરિદ્રતા કદી સ્થિર નથી રહી શકતી. પરંતુ આપણા શાસ્ત્રોમાં ગંગા સ્નાન થકી પણ દરિદ્રતા દુર થવાની શાસ્ત્રોક્ત માહિતી પ્રાપ્ત થાય છે. ત્યારે શા માટે માં ગંગા અને દરિદ્રતા વચ્ચે થઇ શત્રુતા. આવો જાણીએ આ સુંદર કથા. ગંગાનું મૂળ ઉત્તરાંચલ […]

watch video