Tags

new video Watch Video
શમીવૃક્ષ દ્વારા મેળવો શનિ મહારાજના આશીર્વાદ

શનિ મહારાજ જે જાતકોના કર્મો મુજબ ભક્તોનું કલ્યાણ પણ કરે છે અને ભક્તોને કષ્ટો પણ આપે છે. પરંતુ ઘરે બેઠા જો કેટલાક શાસ્ત્રોક્ત ઉપાયો કરવામાં આવે તો અચુક શનિદેવની કૃપા પ્રાપ્ત કરી શકાય છે. તો આવો આજે શનિ પ્રિય શમીવૃક્ષ દ્વારા મેળવીએ શનિ મહારાજના આશીર્વાદ. ઉપાયો જણાવશે શાસ્ત્રી પ્રફુલભાઈ પંડયા.

watch video
new video Watch Video
વિજય હનુમાનજીના કરો દર્શન

અંજની સુત હનુમાન સૌના દુઃખ હરનારા છે. કહેવાય છે કે એક માત્ર વાર હનુમાનજીનું સ્મરણ પણ કરીલો તો સઘળા કષ્ટોના નાશ થઇ જાય છે અને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થઇ જાય છે. ત્યારે આજે અમે આપને લઇ જઇશું એક એવા સ્થાનકે જ્યાં હનુમાનજીના દર્શન માત્રથી જ કોઇ પણ પરિસ્થિતીમાં વિજય મેળવી શકાય છે. અને હનુમાનજીના આ […]

watch video
new video Watch Video
પૂજ્ય શ્રી જીગ્નેશ દાદાના મુખે સાંભળો ગુરુવાણી

પૂજ્ય શ્રી જીગ્નેશ દાદાના મુખે સાંભળો ગુરુવાણી.

watch video
new video Watch Video
આજે એટલે કે સોમવારે કરીશું દેવોના દેવ મહાદેવની આરતી

આરતી જેમાં પ્રભુની ભક્તિની સાથે મનુષ્ય પોતાના પરિવારની સુખ શાંતિ માટેની કામના કરે છે. તો આવો આજે સોમવારનો દિવસ હોવાથી દેવોના દેવ મહાદેવની ભક્તિ કરીએ તેમની આરતીના માધ્યમથી….

watch video
new video Watch Video
દેવ હનુમાનજીની કૃપા પ્રાપ્ત કરવાનો શાસ્ત્રોક્ત ઉપાય

પરમ બળશાળી અને પરાક્રમી છે હનુમાન. તેમના આ ગુણને જાતકોએ અચુક અનુસરવો જોઇએ કહેવાય છે કે સાહસ વગર કોઇ પણ સિદ્ધિની પ્રાપ્તિ થઇ શકતી નથી ત્યારે દેવ હનુમાન જેવા સાહસની પ્રાપ્તિ કરવા માટે કેવા ઉપાય કરવા. અને ઉપાય થકી દેવ હનુમાનની કૃપા કેવી રીતે પ્રાપ્તક કરવી આવો આ ખાસ વાત જાણીએ શાસ્ત્રી પ્રફુલભાઇ પંડ્યા પાસેથી.

watch video
new video Watch Video
આવો આ પૌરાણિક ઇતિહાસ ધરાવતા અતિ પાવનકારી ધામના કરીએ દર્શન

રામભક્ત હનુમાનની ભક્તિ તો સમગ્ર સંસાર જાણે છે. એક સમયે શ્રી રામના કહેવા પર અન્ય કોઇ વીર ન કરી શકે તેવુ કાર્ય દેવ હનુમાન કરે છે..અને તે કાર્યના સંપન્ન થતા ભગવાન શ્રી રામ દેવ હનુમાનને મહાવીરનું ઉપનામ આપે છે. જે સ્થાને આ વીર કાર્ય દેવ હનુમાને કર્યુ તે સ્થાન હતુ આજનું સુરત શહેરનું ઓલપાડ કે […]

watch video
new video Watch Video
શ્રી હરી અને લક્ષ્મીજી સાથે જોડાયેલો એક સુંદર પ્રસંગ પર ખાસવાત

શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે અષાઢી પાંચમે જો દેવી લક્ષ્મીને રીઝવવા પ્રયત્નો કરવામાં આવે તો દેવી લક્ષ્મીની અસીમ કૃપા તેમને પ્રાપ્ત થાય છે. તેનું કારણ છે શ્રી હરી અને લક્ષ્મીજી સાથે જોડાયેલો એક સુંદર પ્રસંગ ત્યારે કયો છે એ પ્રસંગ અને આ તિથિએ કેવી રીતે રીઝવશો દેવી લક્ષ્મીને આવો જાણીએ આ ખાસ વાત શાસ્ત્રી પ્રફુલભાઇ પંડ્યા […]

watch video
new video Watch Video
સાંઈબાબાના ત્રણ ચમત્કારિક મંત્રો પર વિશેષ માર્ગદર્શન

દરેક મનુષ્યને જોઈએ છે જીવનનું દરેક સુખ એટલે કે તેને આરોગ્ય પણ જોઈએ છે તો મન પ્રસન્ન રહે તે માટેની ઈચ્છા પૂર્તિ પણ તો સાથે જે આર્થિક સંકટ ન રહે તે માચે ધનનુ સુખ પણ. પરંતુ એક સાથે શું આ ત્રણેય સુખ પ્રાપ્ત થઈ શકે છે ખરી તો આ સવાલનો જવાબ છે હા. સાંઈબાબાના ત્રણ […]

watch video