Tags

new video Watch Video
બનાસકાંઠાના ધાનેરામાં ખેતરમાં HPCL પાઈપલાઈન નાખતા ખેડૂતોનો વિરોધ કર્યો

બનાસકાંઠાના ધાનેરામાં ખેડૂતોનો વિરોધ…ખેતરમાં HPCL પાઈપલાઈન નાખતા વિરોધ કર્યો,…

watch video
new video Watch Video
બનાસકાંઠામાં સામાન્ય વરસાદમાં જ ઠેર ઠેર રસ્તાઓ પર ખાડા પડી ગયા

બનાસકાંઠામાં સામાન્ય વરસાદમાં જ ઠેર ઠેર રસ્તાઓ પર ખાડા પડી ગયા છે. સામાન્ય વરસાદમાં જ રોડ પર ઠેરઠેર પડેલા ખાડાઓએ પાલીકાનાં કોન્ટ્રાક્ટરોની ગેરરીતિની પોલ ખોલી દીધી છે. પાલનપુર નગરપાલિકા દ્વારા તાજેતરમાં શહેરમાં મોટાભાગના માર્ગો કરોડો રૂપિયાના ખર્ચે નવા બનાવવામા આવ્યાં હતાં. પરંતુ ચોમાસાની શરૃઆતમાં જ સામાન્ય વરસાદમાં જ મોટાભાગના માર્ગો ધોવાઈ જતા માર્ગ પર મસમોટા […]

watch video
new video Watch Video
રસીકરણમાં અગ્રેસર બનાસકાંઠામાં રસીકરણની રફ્તાર ધીમી પડી

રસીકરણમાં અગ્રેસર બનાસકાંઠામાં રસીકરણની રફ્તાર ધીમી પડી છે.. જિલ્લામાં 25 લાખને પ્રથમ ડોઝનો ટાર્ગેટ હતો.. પરંતુ માત્ર 9 લાખ લોકોને જ પ્રથમ ડોઝ મળ્યો છે.. ત્રીજી લહેરની આશંકા વચ્ચે 13 લાખ લોકો રસીથી વંચિત છે.. રસીની અછતને પગલે રસીકરણ ધીમુ પડ્યું છે.. જો આજ રીતે રસીકરણ ચાલશે તો સંભવિત ત્રીજી લહેરમાં સંક્રમણનો ખતરો વધી જાય […]

watch video
new video Watch Video
બનાસકાંઠામાં ટેન્કરની ટક્કરે બાળકીનું મોત

બનાસકાંઠામાં ટેન્કરની ટક્કરે બાળકીનું મોત ભાભર-મીઠા હાઈવે પર સર્જાયો અકસ્માત અકસ્માત બાદ ભાગેલા ટ્રક ચાલકને ઝડપ્યો બાળકીના મૃતદેહને પીએમ અર્થે ખસેડાયો

watch video
new video Watch Video
કોરોનાની ત્રીજી લહેરને લઈને તમામ તૈયારીઓ માટે તંત્ર સજ્જ

કોરોનાની સંભવિત ત્રીજી લહેરને પહોંચી વળવા તમામ પ્રકારની તૈયારીઓ માટે તંત્ર સજ્જ છે. કોરોનાની બીજી લહેરમાં લોકોએ ભારે હાલાકીનો સામનો કર્યો હતો. હોસ્પિટલોમાં બેડ ખૂટી પડ્યા તો બીજી તરફ અનેક લોકોએ પ્રાણવાયુની અછતથી પ્રાણ ગુમાવ્યા. WHOના રિપોર્ટ પ્રમાણે ભારતમાં થર્ડ વેવ ઓગષ્ટ-સપ્ટેમ્બર સુધીમાં આવશે. જિલ્લામાં સૌથી વધુ વસ્તી ગ્રામીણ છે. ત્યારે ગ્રામીણ વિસ્તારોના આરોગ્ય કેન્દ્ર […]

watch video
new video Watch Video
બનાસકાંઠાના પાલનપુરમાં સામાન્ય વરસાદમાં જ માર્ગ પર ખાડા પડ્યા

બનાસકાંઠા જિલ્લાના મુખ્યમથક પાલનપુરમાં સામાન્ય વરસાદમાં જ માર્ગ પર ખાડા પડી જવાની સ્થિતિ સર્જાઇ છે.. જેને લઇ વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.. સામાન્ય વરસાદમાં જ મોટાભાગના માર્ગો ધોવાઈ જતા માર્ગ પર મસમોટા ખાડા પડી ગયા છે શહેરના વોર્ડ નંબર ૩ વિસ્તારનો બ્રિજેશ્વર કોલોનીથી ધનિયાણા ચોકડીને જોડતો માર્ગ શહેરનો મુખ્ય માર્ગ ગણાય […]

watch video
new video Watch Video
બનાસકાંઠામાં ગણતરીના સેન્ટર પર વેકશીન આપતા સ્થાનિકો મુશ્કેલીમાં

વાત કરીએ બનાસકાંઠાની તો આજે વેક્સિનેશન દિવસ પર ધાનેરામાં મેઘા ઝૂંબેશનો ફિયાસ્કો થયો હતો.. તંત્ર દ્વારા 7 થી વધુ સેન્ટરો પર વેક્સિન આપવાની મોટી જાહેરાત કરાઈ હતી..પરંતુ ગણતરીના સેન્ટરો પર જ વેક્સિન આપતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો..ત્યારે એકબાજુ વરસાદી માહોલ અને બીજી તરફ વેક્સિન સેન્ટર બંધ રહેતા લોકોએ તંત્ર પર સવાલો ઉઠવ્યા […]

watch video
new video Watch Video
બનાસકાંઠાના વડગામ તાલુકા ભાજપ પ્રમુખના વિવાદિત નિવેદનનૉ મામલો.

બનાસકાંઠા જિલ્લાના વડગામ ભાજપ પ્રમુખે ચૌધરી સમાજ વિરુદ્ધ કરેલી ટિપ્પણીનો ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા વિવાદ સર્જાયો છે.. ચૌધરી સમાજમાં નારાજગી છે.. અને તાલુકા ભાજપ પ્રમુખને સસ્પેન્ડ કરવાની માગ કરાઇ છે.. જો માગ નહીં સંતોષાય તો 30 જુલાઇએ ચૌધરી સમાજના 5000થી વધુ યુવાનો રેલી યોજીને જિલ્લા ભાજપ કાર્યાલયનો ઘેરાવો કરશે. પોસ્ટકાર્ડ લખી વિરોધ કરશે.. અને […]

watch video
new video Watch Video
બનાસકાંઠાના લાખણી તાલુકામાં આત્મનિર્ભરતા અનોખા પાઠ જોવા મળ્યા

બનાસકાંઠાના લાખણી તાલુકામાં આત્મનિર્ભરતા અનોખા પાઠ જોવા મળ્યા. ગામની મહિલાઓ આર્થિક ઉપાર્જન માટે ગામની બહાર જવા કરતા ગામમાં જ રોજગારીના નવા પાઠ શીખી રહી છે.    

watch video
new video Watch Video
બનાસકાંઠામાં સ્માર્ટ સ્કૂલ બનાવવાની કામગીરી આરંભાઈ

સ્માર્ટ શાળા પ્રોજેક્ટ અંતર્ગત બનાસકાંઠાની 70 શાળાઓને પસંદ કરવામાં આવી છે.. આ શાળાઓમાં મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ અંતર્ગત 200 દિવસમાં સ્માર્ટરૂમ, લેબોરેટરી, સ્પોર્ટ્સ, મેદાન સહિતની ભૌતિક સુવિધાઓ ઉભી કરવાની રહેશે.. જેના કારણે ખાનગી શાળાઓનુ વર્ચસ્વ ઘટે અને સરકારી શાળાઓ તરફ વિદ્યાર્થીઓ વળે તેવો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે.

watch video
News Publisher Detail