Tags

new video Watch Video
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ સરકાર પર આક્ષેપ કર્યા

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ સરકાર પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે સરકારે ચર્ચા કર્યા વગર સિધો જ લોકડાઉનનો નિર્ણય જાહેર કરતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.  ઉત્તર ગુજરાતમાં ઉનાળુ ખેતી માટે સિંચાઈ વ્યવસ્થાની જરૂર છે. દક્ષિણ ગુજરાતમાં ચીકુની નિકાસ અટકી ગઈ છે. મધ્ય ગુજરાતમાં કેળાની નિકાસ તેમજ સૌરાષ્ટ્રનાં ખેડૂતો પણ અનેક પ્રશ્નોથી પીડાઈ રહ્યાંનો […]

watch video
new video Watch Video
આરોપો પર ભરતસિંહ અને અમિત ચાવડાએ જવાબ આપવાનું ટાળ્યું

રાજ્યસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસનાં પાંચ ધારાસભ્યોએ રાજીનામું આપી દેતાં ગુજરાતનાં રાજકારણમાં ઉથલપાથલ મચી છે. તેવામાં રાજીનામું આપનાર કોંગ્રેસનાં એક ધારાસભ્ય જે.વી.કાકડીયાના પત્ની કોકિલાબહેન કાકડીયાએ કોંગ્રેસનાં રાજ્યસભાના ઉમેદવાર ભરતસિંહ સોલંકી પર સનસનીખેજ આરોપ લગાવ્યો છે. કોકિલાબહેને કહ્યું કે, ભરતસિંહનાં કહેવાથી જ કાકડીયા ભાજપમાં જોડાયા છે. ત્યારે કોકિલાબેનના આરોપ પર ભરતસિંહ અને અમિત ચાવડાએ જવાબ આપવાનું ટાળ્યું […]

watch video
new video Watch Video
અમિત ચાવડા અને પરેશ ધાનાણીની બંધ બારણે બેઠક

અમિત ચાવડા અને પરેશ ધાનાણીની બંધ બારણે બેઠક યોજાઈ છે. જેમાં કોંગ્રેસમાં ઉમેદવારને લઈને અસંતોષની સ્થિતિને લઈ બેઠક યોજાઈ છે. જેમાં ધારાસભ્યોની નારાજગી જોઈને નેતાઓ ચિંતાતૂર બન્યા છે. એક બાજુ ભાજપના ત્રીજા ઉમેદવાર ઉભા રાખવાની સ્થિતિ છે. ત્યારે કોંગ્રેસમાં આતંરિક અંસતોષને લઈને બંને નેતાઓ વચ્ચે મનોમંથન ચાલી રહ્યું છે.  

watch video
new video Watch Video
કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ પેટા ચૂંટણીની 6 બેઠક પર જીતનો દાવો કર્યો

6 બેઠક પર પેટાચૂંટણી પહેલા અમિત ચાવડા સાથે ખાસ વાતચીત થઇ છે. જેમાં ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની સંદેશ ન્યૂઝ સાથે ખાસ વાતચીત થઇ છે. ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ પેટા ચૂંટણીની 6 બેઠક પર જીતનો દાવો કર્યો છે.

watch video
new video Watch Video
સરકારે તઘલખી નિર્ણય પાછો ખેંચવાની ફરજ પડી : અમિત ચાવડા

બિન સચિવાલયની પરીક્ષા મુદ્દે અમિત ચાવડાએ ટ્વીટ કર્યુ છે. ટ્વીટમાં લખ્યું કે ગુજરાતના યુવાશક્તિનો વિજય થયો છે. સરકારે તઘલખી નિર્ણય પાછો ખેંચવાની ફરજ પડી છે. લોકશાહી સંગઠન શક્તિ સર્વોપરી છે.

watch video
new video Watch Video
અમિત ચાવડાનું રાજીનામુ માંગતા મેસેજ થયા વાયરલ

ગુજરાત કોંગ્રેસનો કલેહ બહાર આવ્યો છે. અમિત ચાવડાનું રાજીનામુ માંગતા મેસેજ વાઈરલ થયા છે. પ્રમુખ પદેથી અમિત ચાવડા રાજીનામુ આપે તેવી માંગ ઉઠી છે. પ્રમુખ તરીકેનો વિશ્વાસ કાર્યકરોનો ખોઈ બેઠા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ગુજરાત કોંગ્રેસમાં ચાવડાની કાર્યશૈલી ઉપર સવાલ ઉભા થતાનો આક્ષેપ કરાયો છે. પેટાચૂંટણીમાં નુકશાન થાય તે પહેલાં ચાવડા રાજીનામું આપે તેવી […]

watch video
new video Watch Video
આર્થિક મંદી મુદ્દે CM રૂપાણીના નિવેદન પર અમિત ચાવડાના પ્રહાર

આર્થિક મંદી મુદ્દે CM રૂપાણીના નિવેદન પર અમિત ચાવડાએ પ્રહાર કર્યા છે. મુખ્યમંત્રીને જમીની હકીકતનો ખ્યાલ નથી. રાજકોટમાં મંદીને લઈ વેપારીઓનો વિરોધ સામે આવ્યો છે. મંદીના કારણે અનેક ધંધા- વેપાર બંધ થઈ રહ્યા છે.

watch video
new video Watch Video
ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ માળખું વિખેરવા કરી ભલામણ

ગુજરાત કોંગ્રેસમાં ઉલટી ગંગા વહી રહી છે. રાષ્ટ્રીય નેતાઓના રાજીનામાની સામે ગુજરાત કોંગ્રેસ ભલામણ કરે છે. ગુજરાત કોંગ્રેસનું માળખું વિખેરવા રાષ્ટ્રીય કોંગ્રેસને ભલામણ કરાઈ છે. ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા માળખું વિખેરવા ભલામણ કરી રહ્યા છે. કોંગ્રેસના પ્રમુખ પદ પરથી રાહુલ ગાંધીએ રાજીનામુ આપ્યું છે. કોંગ્રેસના 175 જેટલા રાષ્ટ્રીય નેતાઓ પણ રાજીનામુ આપી ચુક્યા છે […]

watch video
new video Watch Video
જનાદેશનું અપમાન કરનારને જનતા અરીસો દેખાડશે: કોંગી પ્રમુખ અમિત ચાવડા

પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ નિવેદન આપ્યું હતું જેમાં તેમણે કહ્યું કે, ભાજપને પોતાના જ કાર્યકરોમાં વિશ્વાસ નથી. એક – બે ધારાસભ્ય જવાથી લોકસભામાં જીત ન મેળવી શકાય. ચૂંટણી જીતવા કોંગ્રેસમાંથી લઈ જઈ નેતાઓને મંત્રી બનાવે છે. અગાઉ પણ કોંગ્રેસ છોડી ભાજપમાં જનાર ધારાસભ્યોની હાલત અત્યારે ખરાબ છે. જનાદેશનું અપમાન કરનારને જનતા અરીસો જરૂરથી દેખાડશે. કોંગ્રેસ પક્ષમાં કોઈ નારાજગી નથી, કોંગ્રેસ […]

watch video
new video Watch Video
BJP CBIનો દુરઉપયોગ કરી રહી છે : અમિત ચાવડા

ચીટ ફંડ કૌભાંડ મામલે દરોડા બાદ મોદી સરકારના વિરોધમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી ધરણાં ઉપર બેઠા છે. જેને લઇને કોંગ્રેસના અમિત ચાવડાએ પ્રતિક્રિયા આપી છે. સીબીઆઈ તપાસ સંસ્થા છે. તપાસ કરવાની ધરપકડ કરવાની કાયદાકીય પદ્ધતિ છે. BJP પોતાના ઇશારે લોકો ની ધરપકડ કરી રહી છે. અધિકારીઓએ અનેક કૌભાંડ ને બહાર લાવવા ની વાત કરી છે ત્યારે […]

watch video