અમેરિકા (America) અને દુનિયાના ખુણે ખુણે વસતા કરોડો ભારતીયો (Indians) માટે આજનો દિવસ ખુબ જ મહત્વનો છે. જો બાઈડેને (Joe Biden) આજે અમેરિકાના 46માં રાષ્ટ્રપતિ પદના શપથ ગ્રહણ (US President Oath) કર્યા હતાં. તો ભારતીય મૂળના (Indian Origin) કમલા હેરિસે (Kamala Harris) ઉપરાષ્ટ્રપતિ (Vice-President) પદના શપથ ગ્રહણ કર્યા છે. આ સાથે જ અમેરિકામાં આજે નવા […]
વ્હાઈટ હાઉસમાંથી ટ્રમ્પની વિદાય થઈ. ટ્રમ્પને ગાર્ડ ઓફ ઓનર અપાયું. વ્હાઈટ હાઉસમાંથી સીધા ફ્લોરિડા રવાના થયા ટ્રમ્પ. બાઈડનના શપથ સમારોહમાં હાજર નહી રહે ટ્રમ્પ.
અમેરિકામાં આજે જો બાઇડેનનો શપથ ગ્રહણ સમારોહ યોજાશે. જેમાં ભારતીય સમય મુજબ રાત્રે 10.30 વાગે શપથ લેવાશે. તથા ભારતીય મૂળની કમલા હેરિસ ઉપ રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે. તેમાં વૉશિંગટન ડી.સી.માં સુરક્ષાનો કડક બંદોબસ્ત છે. જેમાં પહેલીવાર 25 હજાર સૈનિકોની તૈનાતી કરાશે.
વિશ્વની સૌથી મોટી લોકશાહીમાં પર્વની ઉજવણી. એટલે સુપાવર સત્તાના સારથીની શપથ વિધિ. 20 જાન્યુઆરી મહસત્તાના સેનાપતિ બનશે જો બાઈડેન અને ઉપરાષ્ટ્રપતિનો કાર્યભાળ સંભાળશે ભારતીય મૂળની મહિલા કમલા હેરિસ. ત્યારે આ શપથ વિધિ પર ન માત્ર અમેરિકા પરંતુ સમગ્ર વિશ્વ માટે મહત્વની છે. કેમ કે, આ તો છે સુપર પાવર. દુનિયાની સોથી જુની લોકશાહી અમેરિકા એક […]
NRIની અમેરિકામાં હત્યા. એટલાન્ટાની મોટેલમાં ગુજરાતી જનરલ મેનેજરની અશ્વેતે કરી ગળું દબાવી હત્યા.
અમેરિકા (America)માં વધુ એક ગુજરાતી (Gujarati)ની હત્યા લેવાયો છે. ગુજરાતના ગણદેવી (Ganadevi)ના મેહુલ વશી (Mehul Vashi)ની એટલાન્ટા (Atlanta)માં હત્યા કરી દેવામાં આવી છે. મોટેલ રીનોવેશન (Motel Renovation) બાબતે અશ્વેત યુવકે (Black youth)ગણદેવીના મેહુલ વશીની હત્યા કરી દીધી છે. જ્યોર્જિયા (Georgia)માં મેહુલ વશીનો પરિવાર સાથે રહેતા હતા. ગણદેવીના યુવાનની અમેરિકાના એટલાન્ટામાં ગળું દબાવી હત્યા કરવામાં આવતા […]
અમેરિકામાં કોરોનાનો કાળો કહેર યથાવત છે. જેમાં છેલ્લા 24 કલાકમાં 1 લાખ 60 હજાર 606 કેસ આવ્યા છે. તેથી કુલ કોરોના સંક્રમિતોની સંખ્યા બે કરોડનો પાર થઇ છે. અત્યાર સુધીમાં કુલ 3.56 લાખથી વધુના મોત થયા છે. તેમજ 3 દિવસથી 1.25 લાખથી વધુ દર્દી હોસ્પિટલાઈઝ છે. તથા 31 દિવસથી રોજ 1 લાખથી વધુ દર્દી હોસ્પિટલાઈઝ […]
ખેડૂતોના સમર્થનમાં અમેરિકામાં પ્રદર્શન કરવામાં આવશે. વોશિંગ્ટન ડીસીમાં થયા ભારત વિરોધ પ્રદર્શન. પ્રદર્શનકારીએ ગાંધીજીની પ્રતિમામાં તોડફોડ કરી. મહાત્માની ગાંધીજીની પ્રતિમાને રંગ પણ લગાવ્યો. પ્રદર્શનકાર્તાઓએ ખાલિસ્તાની ઝંડા પણ ફરકાવ્યા.
અમેરિકાની કંપની ફાઈઝરે કહ્યું છે કે તે ભારત જેવા દેશો માટે અલગ ફોર્મ્યુલા પર કામ કરી રહી છે. જેના માટે ડીપ રેફ્રિજરેશનની જરૂર નહીં પડે. તેને સામાન્ય રેફ્રિજરેટરમાં રાખી શકાશે. હકીકતમાં ફાઈઝરે ભારતમાં તેની વેક્સિન માટે ઈમર્જન્સી મંજૂરી માંગી છે. નિષ્ણાતો એ વાતથી ચિંતિત હતા કે આ વેક્સિનને -70 ડિગ્રી સેલ્સિયસ પર રાખવા માટે ભારતમાં […]
કોરોના સંક્રમણ વચ્ચે રાહતના સમાચાર આવ્યા છે. અમેરિકા, જર્મની, બ્રિટનમાં ડિસેમ્બરથી વેક્સિનેશન કરવામાં આવશે. અમેરિકામાં 11 ડિસેમ્બરથી કોરોના વેક્સિનેશન કરાશે. FDA વેક્સિન મંજૂરીની રાહ જોવાઈ રહી છે. અમેરિકામાં 10 ડિસેમ્બરે FDAની બેઠક યોજાશે. જર્મની, બ્રિટનમાં પણ ડિસેમ્બરથી વેક્સિનેશન કરવામાં આવશે. સ્પેન જાન્યુઆરીથી વેક્સિનેશન શરૂ કરશે. સ્પેનમાં 13 હજાર વેક્સિનેશન પોઈન્ટ તૈયાર કરવામાં આવ્યા છે.
2018 © Sandesh.