Tags

new video Watch Video
અમદાવાદ: AMCની વધુ એક બેદરકારી સામે આવી

અમદાવાદમાં AMCની વધુ એક બેદરકારી સામે આવી છે. જેમાં કોરોનાથી મોત થયેલા શિક્ષકના પરિવારની સારવાર કરવામાં આવી ન હતી. તેમાં 57 વર્ષીય શિક્ષકનું 22મે એ કોરોનાથી મોત થયું હતું. જેમાં શિક્ષકના પરિવારને AMCએ ક્વોરન્ટાઈન ન કર્યો. અને પેપર ચેકિંગ દરમિયાન સંક્રમણ થયું હોવાનો પરિજનોનો આરોપ છે. જેમાં પરિવારે સોશિયલ મીડિયા પર મદદ માગી છે. અંતે AMCએ 4 દિવસ […]

watch video
new video Watch Video
AMCનો કોરોના રિકવરી પર મોટો દાવો

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કોરોના રિકવરી પર મોટો દાવો કર્યો છે. જેમાં 5 મેએ અમદાવાદમાં રિકવરી રેટ 15.85 ટકા હતો. જ્યારે 21 મેએ રિકવરી રેટ વધીને 38.01 ટકા થયો હોવાનો AMCએ દાવો કર્યો છે. સાથે જ 16 દિવસમાં રિકવરીમાં 140 ટકાનો વધારો થયો હોવાનો પણ AMCએ દાવો કર્યો છે. ત્યારે ગુજરાતનો કોરોના રિકવરી રેટ 92 ટકા […]

watch video
new video Watch Video
AMC દ્વારા 15 મેથી લોકોને છૂટછાટ આપવામાં આવશે

શહેરમાં કોરોનાને કાબુમાં લેવા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 15 મેથી લોકોને છૂટછાટ આપવામાં આવશે. તે મુજબ રેડ ઝોનમાં હોલસેલ માર્કેટ ખૂલશે નહીં. તેમજ સવારે 8 વાગ્યાથી બપોરના એક વાગ્યા સુધી શાકભાજી ખરીદી શકાશે અને અનાજની ઘંટી ખૂલી રહેશે. મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમારની સાથે જુદા જુદા ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરો ઉપસ્થિતમાં કન્ટેઈનમેન્ટ ઝોનમાં શુ ચાલુ કરવું?, કેટલા […]

watch video
new video Watch Video
15 મેથી કેશ ઓન ડિલિવરી નહીં થાય – AMC

અમદાવાદ મહાનગરપાલિકાએ મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં 15 મેથી કેશ ઓન ડિલિવરી નહીં થાય ત્યારે મોટા ગ્રોસરી સ્ટોરમાં ડિજિટલ પેમેન્ટ ફરજિયાત કરાયું છે. જેમાં માત્ર કાર્ડ કે UPIથી જ થઈ પેમેન્ટ શકશે. જ્યારે ડિલીવરી સ્ટાફ માટે આરોગ્ય સેતુ એપ ફરજિયાત કરવામાં આવી છે.

watch video
new video Watch Video
AMCને પડકારતી અરજી પર ગુજરાત હાઈકોર્ટમાં અરજી

AMCને પડકારતી અરજી પર ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરાઈ છે. પરંતુ આ જાહેરનામાથી લોકોમાં ક્યાંક ડર ફેલાયો છે.  તો ક્યાંક રાશન ખુટી પડતા લોકો બહાર આવી ગયા છે. આવો જોઈએ આ અહેવાલ.

watch video
new video Watch Video
AMC કમિશનર વિજય નેહરા સેલ્ફ ક્વોરન્ટાઈન

AMC કમિશનર વિજય નેહરા સેલ્ફ ક્વોરન્ટાઈન થયા છે. જેમાં બે અઠવાડિયા માટે સેલ્ફ ક્વોરન્ટાઈન થયા છે. ત્યારે કોરોના પોઝિટિવ દર્દીઓના સંપર્કમાં આવ્યા હતા. જેમાં IAS મુકેશ કુમારને AMC કમિશનરનો ચાર્જ સોંપાયો છે. જેમાં ડૉ.રાજીવ ગુપ્તાને કોવિડ – 19ની કામગીરી સોંપાઈ છે. જ્યારે સંકલન, સુપરવિઝન, મોનિટરિંગ ડૉ.ગુપ્તા કરશે.

watch video
new video Watch Video
AMCએ શહેરમાં 6 વોર્ડ રેડ ઝોન અન્ય 42 વોર્ડ ઓરેન્જ ઝોન જાહેર કર્યા

અમદાવાદ શહેરમાં 6 વોર્ડ રેડ ઝોન જાહેર કરાયા છે. ત્યારે AMCએ કોરોનાને લઈ યાદી બહાર પાડી છે. જેમાં દાણીલીમડા, બહેરામપુરા, ખાડીયા રેડ ઝોન તેમજ જમાલપુર,દરિયાપુર,શાહપુર રેડ ઝોન જાહેર કરાયા છે. ત્યારે અન્ય 42 વોર્ડ ઓરેન્જ ઝોન જાહેર કરાયા છે.

watch video
new video Watch Video
AMCની દુકાન એસોસિએશન સાથે બેઠક બાદ મહત્વપૂર્ણ નિર્ણય

3 મે સુધી અમદાવાદમાં બધી દુકાનો બંધ રહેશે. જીવન જરૂરી ચીજ વસ્તુની દુકાન ખુલ્લી રહેશે. 3 મે સુધી દુકાનો સ્વૈચ્છિક બંધ રાખવા અપીલ કરાઈ છે. દુકાનો ખુલશે તો સંક્રમણ વધવાની શક્યતા છે. સમરસ હોસ્ટેલમાં પીવાના પાણીની ફરિયાદ હતી. હોસ્ટેલમાં પીવાના પાણી માટે 3 પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. ગઈકાલે સમરસ હોસ્ટેલનો વીડિયો વાયરલ થયો હતો. દર્દીનો રિપોર્ટ નેગેટિવ ન આવે ત્યાં સુધી […]

watch video
new video Watch Video
સિનિયર સિટિઝન માટે AMCનું ખાસ અભિયાન

સિનિયર સિટિઝન માટે AMCનું ખાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. AMCનું “વડીલોની પડખે અમદાવાદ’ અભિયાન શરૂ કરાયું છે. 60 વર્ષથી વધુ લોકોની ખાસ કાળજી રાખો. બે મહિના સુધી સિનિયર સિટિઝન બહાર ન નીકળે. ઘરે બેઠા ક્રિએટીવીટી દાખવવાનો સમય છે તેવું નેહરાએ જણાવ્યું છે. AMCને તમારા ટિકટોક વીડિયો મોકલો.

watch video
new video Watch Video
AMC આરોગ્ય વિભાગની ઘોર બેદરકારી

AMC આરોગ્ય વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે. જેમાં 9 દિવસ બાદ કોરોના પોઝિટિવનો રિપોર્ટ આપ્યો છે. ત્યારે ડૉક્ટર અને આરોગ્ય કર્મીને કોરોના થયો છે. બંનેને 9 દિવસે કોરોના અંગે જાણ કરી છે. ત્યારે સેમ્પલ લીધા બાદ હોમ ક્વોરન્ટાઈન ન કરાયા. અને શહેરમાં આરોગ્ય વિભાગે જીવતા બોમ્બ ફરતા મુક્યા છે. શાહપુર મેલેરિયા વિભાગમાં બંને નોકરી કરે છે.

watch video