Tags

new video Watch Video
સ્મૃતિ ઈરાનીએ વીડિયો કોન્ફરન્સ કરી ખેડૂતોને કૃષિ બિલ અંગે માહિતી આપી

ગુજરાતપ્રવાસે આવેલાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ વીડિયો કોન્ફરન્સ કરી ખેડૂતોને કૃષિ બિલ અંગે માહિતી આપી છે. તો કોંગ્રેસ દ્વારા ભાજપ પર આકરા પ્રહારો કરાયા છે.  

watch video
new video Watch Video
કૃષિ બિલને લઈ મનસુખ માંડવિયાએ આપી માહિતી

કૃષિ બિલને લઈ મનસુખ માંડવિયાએ આહિતી આપી છે. ખેડૂતોને જુઠ્ઠાણાંથી દૂર રહેવા માંડવિયાની અપીલ કરી છે. કૃષિ સુધારાથી ખેડૂતોને થશે ફાયદો તેવું મનસુખ માંડવિયાએ જણાવ્યું છે. ખેડૂત આત્મનિર્ભર, સશક્ત બને તે દિશામાં લેવાશે પગલાં. PMએ ઉત્પાદન કિંમતથી દોઢ ગણી MSP આપી. ખેડૂતના ખાતામાં વર્ષે રૂ.6000 જમા કરાવ્યા છે.

watch video
new video Watch Video
કૃષિ બિલના વિરોધ કોંગ્રેસ કરશે દેખાવો

કૃષિ બિલના વિરોધ કોંગ્રેસ દેખાવો કરશે. જેમાં ગાંધીનગરમાં કોંગ્રેસ વિરોધ નોંધાવશે છે. તથા રાજ્યપાલને કોંગ્રેસ આવેદન આપશે. જેમાં અમિત ચાવડા, પરેશ ધાનાણી જોડાશે.

watch video
new video Watch Video
અકાલી દળે એનડીએ છોડયું

પંજાબમાં કૃષિ બિલોના વિરોધમાં ખેડૂત આંદોલન વચ્ચે 22 વર્ષ બાદ એનડીએથી શિરોમણિ અકાલી દળ અલગ થયું છે. પંજાબના સીએમ કેપ્ટન અમરિન્દરસિંહે અકાલી દળના એનડીએ છોડવાને સુખબીરસિંહ બાદલની રાજકીય મજબૂરી ગણાવી છે.

watch video
new video Watch Video
પીએમ મોદીની 69મી મન કી બાત

કૃષિ બિલોના વિરોધ વચ્ચે મન કી બાતમાં પીએમ મોદીએ ફરીથી સમજાવ્યું કે ખેડૂતોને કેવી રીતે અને કેટલો ફાયદો થશે? તેમણે કહ્યુ કે કૃષિ, કિસાન અને ગામની મજબૂતાઈ આત્મનિર્ભર ભારતનો આધાર છે.

watch video
new video Watch Video
ખેડૂતોનો વિરોધ અને સમસ્યા કૃષિબિલ પુરતી સિમિત નથી

ખેડૂતોનો વિરોધ અને સમસ્યા કૃષિબિલ પુરતી સિમિત નથી, રાજ્યમાં ખેડૂતોનો કૃષિબિલ મુદ્દે વિરોધ જોવા મળ્યો તો ભાવનગરના ઘોઘામાં ખેડૂતો અનિયમિત વિજળીની સમસ્યાના કારણે આંદોલન પર ઉતર્યા.

watch video
new video Watch Video
દેશભરમાં કૃષિ બિલના વિરોધની આગ આક્રમક રીતે ફેલાઈ

દેશભરમાં કૃષિ બિલના વિરોધની આગ આક્રમક રીતે ફેલાઈ રહી છે, પંજાબ અને હરિયાણા પુરતો આ વિરોધ સિમિત ના રહેતા હવે દેશના દરેક રાજ્ય સુધી એની અસર પહોંચી છે.

watch video
new video Watch Video
પાટણમાં કૃષિ બિલને લઇને મિશ્રપ્રતિસાદ જોવા મળ્યો

પાટણમાં કૃષિ બિલને લઇને મિશ્રપ્રતિસાદ જોવા મળ્યો. આ બિલ મુદ્દે ખેડૂતોના બે સૂર જોવા મળ્યા. એક તરફ ખેડૂતો જણાવે છે કે આ બિલથી ખેડૂતોને પૂરતી ઉપજ મળશે નહિ. આ નિર્ણયથી વેપારીઓને ફાયદો થશે. ખેડૂત ગમે ત્યાં પોતાનો માલ વેચી શકે છે તે માત્ર લોભામણુ છે. બીજી તરફ ખેડૂતો એમ પણ કહે છે કે આ બિલ […]

watch video
new video Watch Video
જેતપુર ખેડૂત સમાજ દ્વારા કૃષિ બિલનો વિરોધ

જેતપુર ખેડૂત સમાજ દ્વારા કૃષિ બિલનો વિરોધ કરવામાં આવ્યો. વિવિધ જણસીઓ અને શાકભાજી હાથમાં લઇને ખેડૂતોએ સૂત્રોચ્ચાર કર્યા. જય જવાન જય કિસાનના નારા લગાવીને ખેતપેદાશને નજર લાગી હોવાનુ જણાવ્યુ. આ બિલથી ખેડૂતો અને નાના વેપારીઓને નુકસાન થશે. મોટા ઉદ્યોગપતિઓને ફાયદો કરાવતુ બિલ હોવાના આક્ષેપ કર્યા.

watch video
new video Watch Video
કૃષિ બિલના વિરોધમાં માર્કેટ યાર્ડ બંધ

કેન્દ્ર સરકારના કૃષિ બિલના વિરોધમાં ખેડૂત સંગઠનો બાદ હવે માર્કેટયાર્ડ પણ વિરોધમાં ઉતરી આવ્યા છે. આજે ઉત્તર ગુજરાતના મોટાભાગના માર્કેટ યાર્ડે બંધનું એલાન આપ્યું છે. જેમાં કડી સિવાયના ઉંઝા, મહેસાણા, વિસનગર, વિજાપુર, ગોઝારિયા, રાધનપુર અને કુકરવાડા સહિતના માર્કેટ યાર્ડ બંધ રહેશે.

watch video