Tags

new video Watch Video
પીએમ મોદી કંઇ પણ કરે, સુરજેવાલાનાં પેટમાં દુ:ખવા માંડે છે. અમિત શાહ

કેન્દ્રિય ગૃહ મંત્રી અને ભારતીય જનતા પાર્ટીનાં રાષ્ટ્રિય અધ્યક્ષ અમિત શાહે હરિયાણાનાં કૈથલથી ચૂંટણી પ્રચાર અભિયાનની શરૂઆત કરી. આ દરમિયાન અમિત શાહે કલમ 370થી લઇને ત્રણ તલાક જેવા મુદ્દાઓ પર કૉંગ્રેસને ઘેર્યું છે. સાથે જ શાહે કૈથલથી કૉંગ્રેસનાં ઉમેદવાર અને રાષ્ટ્રિય પ્રવક્તા રણદીપ સિંહ સુરજેવાલાને પણ નિશાને લીધા છે. પીએમ મોદી કંઇ પણ કરે, સુરજેવાલાનાં […]

watch video