Tags

new video Watch Video
કંગના રનૌતનું સોમનાથ મંદિરને લઈને ટ્વીટ, ‘ક્રૂરતા-અન્યાય ગમે તેટલો શક્તિશાળી હોય, જીત ભક્તિની થશે’

કંગનાની આ ટ્વીટમાં લખ્યું છે કે, સુપ્રભાત દોસ્તો આ ફોટો સોમનાથ મંદિરનો છે, સોમનાથને કેટલાંક લોકોએ ખરાબ રીતે ઉજાડ્યું, પરંતુ ઈતિહાસ સાક્ષી છે કે ક્રૂરતા અને અન્યાય કેટલો પણ શક્તિશાળી કેમ ન હોય આખરે જીત ભક્તિની જ થાય છે, હર હર મહાદેવ.

watch video