Tags

new video Watch Video
દાહોદ – અકસ્માત બાદ કારમા આગ લાગતા 2 ભડથુ

અકસ્માત બાદ કારમા આગ લાગતા 2 ભડથુ થયા છે. તેમાં દાહોદના ઝાલોદ બાયપાસ હાઈવે પરનો બનાવ છે. તથા પીકઅપ વાન અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. તેમાં અકસ્માત બાદ દારૂ ભરેલી કારમાં આગ લાગી હતી.  

watch video
new video Watch Video
સુરતમાં ફૂટપાથ પર સુતેલા લોકોને બસે કચડ્યા

બુધવારનો દિવસ સુરત શહેર માટે ગોઝારો સાબિત થતાં અકસ્માતોની વણઝાર લાગી હતી. સુરતમાં એક જ દિવસમાં અકસ્માતનાં ત્રણ બનાવો સામે આવ્યા છે. આ અકસ્મતમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. જ્યારે 4 લોકોને ઈજાઓ પહોંચી છે. પુણામાં ખાનગી બસે ડિવાઈડર પર સૂતેલાને કચડી માર્યો હતો. જ્યારે ઉધનામાં બેકાબૂ કારે 3 વાહનને અડફેટે લીધા જેમાં 3 ઘાયલ […]

watch video
new video Watch Video
બનાસકાંઠાના ભાભરમાં અકસ્માતમાં માતા પુત્રના મોત

બનાસકાંઠાના ભાભરમાં અકસ્માતમાં 2નાં મોત નિપજ્યા છે. ગૌશાળા નજીક બાઈક સ્લીપ ખાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં માતા પુત્રના મોત થતા શોકની લાગણી ફેલાઈ છે.

watch video
new video Watch Video
તાપીના વ્યારામાં અકસ્માત, 3ના મોત

તાપીના વ્યારામાં અકસ્માત, 3ના મોત થયા છે. બાજીપુરા નેશનલ હાઈવે 53 પર બની ઘટના. અન્ય 7 ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા છે. માલેગાંવથી સુરત જતી જાનની બસને નડ્યો અકસ્માત. ટેન્કર પાછળ ધડાકાભેર ટકરાઈ બસ.

watch video
new video Watch Video
મોરબીના માળીયા ફાટક નજીક અકસ્માત થયો

મોરબીના માળીયા ફાટક નજીક અકસ્માત થયો છે. જેમાં અજાણ્યા વાહનની ટક્કરે ચાર લોકોના મોત થયા છે. તેમાં બાઈક સવાર ચાર લોકોના ઘટના સ્થળે મોત થયા છે. જેમાં મૃત્તક ચારેય રાજસ્થાનના હોવાનું ખુલ્યું છે.  

watch video
new video Watch Video
રાજસ્થાનના ટોંકમાં ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 8 લોકોના મોત, 4 ઘાયલ

રાજસ્થાનના ટોંકમાં ગમખ્વાર અકસ્માત થયો છે. જેમાં એક જ પરિવારના 8 લોકોના મોત થયા છે. તથા 4 ઘાયલ થયા છે. તેમાં ઘાયલોને જયપુરની હોસ્પિટલ ખસેડાયા છે. તેમજ જીપ અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો છે.  મધ્યપ્રદેશના રાજગઢના પરિવારને અકસ્માત થયો છે.    

watch video
new video Watch Video
જૂનાગઢના માળીયા હાટીનામાં અકસ્માત સર્જાયો

જૂનાગઢના માળીયા હાટીનામાં અકસ્માત સર્જાયો છે. જેમાં ST બસ અને બાઈક વચ્ચે અકસ્માતમાં એક વ્યક્તિ ઘાયલ થયો છે. તેમાં રાજકોટ-ઉના રૂટની ST બસે અકસ્માત સર્જ્યો છે. તથા માળીયા હાટીના પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.  

watch video
new video Watch Video
વડોદરા મનપાના ટ્રેક્ટરની અડફેટે જીવ લીધો

વડોદરા મનપાના ટ્રેક્ટરની અડફેટે જીવ લીધો ઢોર પકડવાની ગાડીની અડફેટે યુવકનું મોત માણેજા ખાતે ટ્રેક્ટરે બાઈક ચાલકનો લીધો ભોગ ચાલકનું ઘટના સ્થળે મોત, અન્ય એક ઈજાગ્રસ્ત

watch video
new video Watch Video
વટામણ-પીપળી રોડ પર અકસ્માત, 2ના મોત, 3ને ઈજા

વટામણ-પીપળી રોડ પર અકસ્માત થયો છે. જેમાં બોરૂગામ પાસે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થયો છે. તેમાં અકસ્માતમાં 2ના મોત, 3ને ઈજા થઇ છે. તથા ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે.  

watch video
new video Watch Video
વિમા માટે મોતને અકસ્માતમાં ખપાવ્યાનું ખુલ્યું, બે આરોપીઓની અટકાયત

સુરતમાં સંદેશ ન્યૂઝના અહેવાલની અસર જોવા મળી છે. મોર્નિંગ વોકમાં નીકળેલી મહિલાના મોત મુદ્દે ફરિયાદ થઈ. વિમા માટે મોતને અકસ્માતમાં ખપાવ્યાનું ખુલ્યું. ક્રાઈમ બ્રાંચે બે આરોપીઓની અટકાયત કરી છે. મોતને હિટ એન્ડ રનમાં ખપાવવાનો ઘટસ્ફોટ થયો છે. પુણા પોલીસ હત્યાની કલમનો ઉમેરો કરશે.

watch video
News Publisher Detail