Tags

new video Watch Video
તારાપુર હાઈવે પર સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા ઓક્સિજન ટેંન્કર પલટ્યુ

તારાપુર વટામણ હાઈવે પર ઓક્સિજન ભરેલ ટેંન્કર પલટ્યુ. અલંગથી વડોદરા જઈ રહ્યુ હતુ ઓક્સિજન ભરેલ ટેંન્કર. ટેંન્કર પલટતા ડ્રાયવરનુ સ્થળ પર મોત. સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા ટેંન્કર પલ્ટી ગયાનો ક્લીનરનો જવાબ છે.

watch video
new video Watch Video
વડોદરાના કરજણમાં કાર અકસ્માતમાં એકનું મોત થયું

વડોદરાના કરજણમાં કાર અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. રસ્તો ક્રોસ કરતાં સમયે કારની ટક્કરથી આ શખ્સનું મોત નિપજતાં પોલીસે અકસ્માતે મૃત્યુનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

watch video
new video Watch Video
ગ્વાલિયર પાસે બસ પલતી જતા ગમખ્વાર અકસ્માત, બેના મોત

ગ્વાલિયર પાસે બસ પલટી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બે લોકોના મોત થયા હતા. જ્યારે ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

watch video
new video Watch Video
સુરતના વેસુમાં કાર ચાલકે અકસ્માતમાં 3 લોકોને અડફેટે લીધા, એક યવતીનું મોત

સુરતના વેસુમાં હિટ એન્ડ રનની ઘટના ઘટી છે. લક્ઝ્યુરિયસ કાર ચાલક અતુલ બેકરીના માલિકે અકસ્માત સર્જી 3 લોકોને અડફેટે લીધા જેમાં 1 યુવતીનું મોત નિપજ્યું છે જ્યારે બે લોકો સારવાર હેઠળ છે. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે. જેના આધારે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

watch video
new video Watch Video
પાટણ – બે ટુવ્હીલર વચ્ચે અકસ્માતમાં 1 મોત,2 ઘાયલ

બે ટુવ્હીલર વચ્ચે અકસ્માતમાં 1 મોત,2 ઘાયલ થયા. પાટણના ચંદ્રુમણા નજીક અકસ્માત સર્જાયો. બાઈક સવાર દંપતીને અકસ્માત,પતિનું મોત. ઘાયલ એક યુવકને સારવાર અર્થે ધારપુર ખસેડાયો.  

watch video
new video Watch Video
નવસારીમાં ગમખ્વાર અકસ્માતમાં 3ના મોત

નવસારીમાં ગમખ્વાર અકસ્માતમાં 3ના મોત થયા. વાંસદાના ખડકાળા સર્કલ પાસેની ઘટના છે. ટેમ્પો ચાલકે બાઈકને ટક્કર મારતા 3ના મોત થયું. અકસ્માત બાદ ટેમ્પો ચાલક ફરાર થઈ ગયો. ત્રણેય મૃતકો ડાંગના હોવાની પ્રાથમિક માહિતી છે.

watch video
new video Watch Video
ઔદ્યોગિક એકમોમાં અકસ્માતની ચોંકાવનારી વિગતો

ઔદ્યોગિક એકમોમાં અકસ્માતની ચોંકાવનારી વિગતો સામે આવી છે. જેમાં બે વર્ષમાં 53 અકસ્માતમાં 56 કામદારના મોત થયા છે. જો કે હજુ સુધી 50% પરિવારોને જ વળતર ચૂકવાયું છે. તેમાં અમદાવાદમાં 37, વલસાડમાં 20 કામદારના બે વર્ષમાં મોત થયા છે.  

watch video
new video Watch Video
અમદાવાદના પરિમલ અંડરબ્રિજ પાસે અકસ્માત થયો

અમદાવાદમાં રાત્રિના સમયે ટ્રાવેલ્સની બસો બેફામ બનીને અમદાવાદના રસ્તાઓ પર દોડતી હોય છે. અને આ બસોને કારણે શહેરના એક આશાસ્પદ યુવકનું મોત નિપજ્યું છે. અમદાવાદના પરિમલ ગાર્ડન પાસે બેફામ દોડતી મિની બસે ત્રિપલ સવારી જતાં એક્ટિવાને ધડાકાભેર ટક્કર મારી હતી. જેમાં એક યુવકનું મોત નિપજ્યું છે. તો જ્યારે અન્ય 2 યુવાનો ઈજાગ્રસ્ત થયા છે.

watch video
new video Watch Video
રાજકોટના કાલાવડ રોડ પર અકસ્માતમાં એકનું મોત

રાજકોટના કાલાવડ રોડ પર અકસ્માતમાં એકનું મોત થયુ છે. જેમાં કાલાવડ રોડ પર હોટલ પાસે અકસ્માત સર્જાયો હતો. તેમાં રાહદારીને અડફેટે લઈ કાર ચાલક ફરાર થયો હતો. જેમાં સારવાર દરમિયાન સિવિલ હોસ્પિ.માં મોત થયુ છે. તથા અકસ્માતની સમગ્ર ઘટનાના CCTV સામે આવ્યા છે.

watch video
new video Watch Video
ભરૂચના અંક્લેશ્વર પાસે ST બસ અને કન્ટેનર વચ્ચે ગમખ્વાર અકસ્માત

ભરૂચના અંક્લેશ્વર તાલુકાના ખરોડી ચોકડી પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યાં છે. મંગળવારે ખરોડી ચોકડી પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જોકે અકસ્માતમાં બસમાં સવાર તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. મહત્વનું છે કે, ખરોડી ચોકડી પાસે અવાર-નવાર આ પ્રકારે અકસ્માત સર્જાઈ છે. સ્થાનિકોએ આ […]

watch video
News Publisher Detail