Tags

new video Watch Video
પાલીતાણામાં રક્ષાબંધનના દિવસે બહેનને નડ્યો અકસ્માત

પાલીતાણામાં રક્ષાબંધનના દિવસે બહેનને નડ્યો અકસ્માત

watch video
new video Watch Video
સુરેન્દ્રનગરમાં માર્ગ અકસ્માતમાં દંપતીનું મોત

સુરેન્દ્રનગરમાં માર્ગ અકસ્માતમાં દંપતીનું મોત મુળીના ભાડુકા પાસે કાર-ટેન્કર વચ્ચે અકસ્માત અકસ્માત બાદ ટેન્કર ચાલક ફરાર પોલીસે અકસ્માત અંગે તપાસ હાથ ધરી

watch video
new video Watch Video
અમદાવાદના મોટેરા પાસે ટ્રિપલ અકસ્માત, કારમાંથી મળ્યો દારૂ

અમદાવાદના મોટેરા પાસે ટ્રિપલ અકસ્માતની ઘટના સામે આવી છે. કાર, રીક્ષા અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં રીક્ષા ચાલકનું મોત, 2 ઘાયલ થયા છે. કારમાંથી દારૂની બોટલો મળી આવી છે. એલ ડિવીઝન પોલીસે તપાસ હાથ ધરી છે.

watch video
new video Watch Video
વલસાડ ધરમપુર હાઈવે પર સર્જાયો અકસ્માત, ટ્રક ચાલકે એક યુવતીને અડફેટે લીધી

વલસાડના ધરમપુર હાઇવે નજીક અકસ્માત સર્જાયો છે..વલસાડના વાંકલ ગામે ટ્રક ચાલકે એક યુવતીને અડફેટે લીધી હતી..આ દરમિયાન યુવતીને ઇજા પહોંચતા તેને 108 મારફતે ધરમપુર સિવિલ હોસ્પિટલ ખસેડાઇ છે.. અકસ્માતની સમગ્ર ઘટના નજીકના પેટ્રોલ પમ્પ પર લાગેલા સીસીટીવીમાં કેદ થઇ છે.  

watch video
new video Watch Video
બગોદરા હાઈવે પર ST બસ અને ટ્રક વચ્ચે અકસ્માત, 3 ગંભીર

ST બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો. અકસ્માતમાં 7 મુસાફર ઘાયલ, 3 ગંભીર રીતે ઘાયલ છે. બગોદરા હાઈવેની રોહીકા ચોકડી પાસે અકસ્માત સર્જાયો. મહુવા-કૃષ્ણનગર ST બસને અકસ્માત સર્જાયો હતો. 3 લોકોને સોલા સિવિલ રિફર કરાયા છે.  

watch video
new video Watch Video
લીંબડી રાજકોટ હાઇવે ઉપર અકસ્માત

લક્ઝરી બસ પલટી જતા 18 મુસાફર ઘાયલ વસ્તડી ગામના પાટીયા પાસે સર્જાયો અકસ્માત સોમનાથથી અમદાવાદ જતી હતી લક્ઝરી બસ ઘાયલ તમામને લીંબડીની હોસ્પિટલ ખસેડાયા

watch video
new video Watch Video
વલસાડના પારડીમાં અકસ્માતમાં એકનું મોત

વલસાડના પારડીમાં અકસ્માતમાં એકનું મોત 3 ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો અકસ્માત અકસ્માત સર્જાયા બાદ વાહનોમાં લાગી આગ એક વાહન ચાલક બળીને ખાખ 2 વાહનોમાંથી સ્થાનિકો 2 લોકોને બચાવ્યા ફાયર ફાયરની ટીમ ઘટના સ્થળે  

watch video
new video Watch Video
કચ્છમાં ટ્રક અને ST બસ વચ્ચે અકસ્માત, 2ના મોત

કચ્છના નખત્રાણામાં અકસ્માતમાં 2ના મોત થયા છે. ટ્રક અને ST બસ વચ્ચે અકસ્માત થયો હતો. અકસ્માતમાં બંને વાહન ચાલકના મોત થયા હતા. અન્ય 8 ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા છે. હિંમતનગરથી માતાના મઢ રૂટની હતી બસ.  

watch video
new video Watch Video
ડીસામાં ઉદ્ધાટન પહેલા નવા બ્રિજ પર અકસ્માત, એક વ્યક્તિનું મોત,બે ઘાયલ

ડીસામાં ઉદ્ધાટન પહેલા નવા બ્રિજ પર અકસ્માત થયો છે. અકસ્માતમાં એક વ્યક્તિનું મોત,બે ઘાયલ થયા. રસ્તાના કામકાજ દરમિયાન સર્જાયો અકસ્માત. ટ્રેલર ચાલકે શ્રમિકોના વાહનને ટક્કર મારી હતી અને અકસ્માત થયો હતો.  

watch video
new video Watch Video
રાજકોટના આનંદ બંગલા ચોક ખાતે ગમખ્વાર અકસ્માત

રાજકોટના આનંદ બંગલા ચોક ખાતે ગમખ્વાર અકસ્માત થયો છે. ટ્રક ચાલકે બાઈક ચાલકને અડફેટે લેતા અકસ્માતમાં બાઇક ચાલકનું મોત થયું છે. ટ્રક ચાલક ટક્કર મારી ફરાર થઈ જવાની ફિરાકમાં હતો પરંતુ ફરાર થવાની કોશિશ કરે તે પહેલાજ સ્થાનિક લોકોએ દબોચી લીધો. અને સ્થાનિક લોકોએ ટ્રક ચાલકને પકડી પોલીસને સોંપી કાયદાનું ભાન કરાવ્યું.

watch video
News Publisher Detail