: જ્યારે કોઇ વ્યક્તિ આપણા વચ્ચેથી વિદાય લે ત્યારે સ્વાભાવિક છેકે, આપણે તેમના સારા સ્મરણો જ કરીએ.. તેમની સારી સારી વાતો યાદ કરીએ.. સમાજને આપેલું યોગદાન યાદ કરીએ.. પરંતુ, આજે એક એવા વ્યક્તિએ વિદાય લીધી છે જે હકિકતમાં એક ઉદાર અને ઉમદા વ્યક્તિત્વ હતા.. ક્યારેક કલ્પના ન કરી હોય એવી અઘટીત ઘટના અચાનક જ ઘટી […]
2018 © Sandesh.