Tags

new video Watch Video
રક્ષામંત્રી રાજનાથસિંહ 3 દિવસના ફ્રાંસના પ્રવાસે

ફ્રાન્સમાં રક્ષામંત્રી રાજનાથ સિંહની હાજરીમાં ભારતને પહેલું રાફેલ લડાકુ વિમાન સોંપશે. રાફેલ વિમાન ઓફિશિયલ રીતે ભારતીય વાયુસેનામાં સામેલ થઈ જશે. દરેક ભારતીય તેના સાક્ષી બનશે. રાજનાથ સિંહની ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેનુએલ મેન્ક્રો સાથે પણ મુલાકાત પૂર્ણ થઈ. બંને નેતાઓ વચ્ચે આ મુલાકાત 35 મિનિટ જેટલી ચાલી હતી… વાયુસેનાના વાઈસ ચીફ એર માર્શલ એચએસ અરોરા પણ રક્ષા […]

watch video