દંગ રહી જશો તમે આ દિવ્યાંગ રમતવીરની કહાની જાણીને

November 7, 2018 245

Description

થોડા સમય પહેલા એક પગ સાથે ખુશીથી ડાન્સ કરતા દિવ્યાંગ યુવાનનાં વિડીયોએ સોશીયલ મિડીયામાં ધુમ મચાવી હતી. યુવાને ન ફક્ત પૂણે હાફ મેરાથોનમાં ભાગ લીધો, પરંતુ 10 કિ.મીની દોટ લગાવ્યા પછી પોતાની ખુશી વ્યક્ત કરતા, ઉત્સાહ પૂર્ણ ડાન્સની મજા લૂંટી હતી. વાત નોટીશ કરવા જેવી છે, એક પગ સાથે, 10 કિ.મી, નું અંતર કાપ્યા પછી થક્યાની લાગણીના અનુભવને બદલે ઉત્સાહના ઉમળકામાં જોવા મળનાર આ યુવકનો જીંદગી તરફનો જૂસ્સો..

Leave Comments