સાતમાં ધોરણમાં ભણતો હસન અલી એન્જિનિયરોને આપે છે ટ્યુશન

November 6, 2018 1580

Description

હૈદરાબાદમાં રહેનાર 11 વર્ષનો મોહમ્મદ હસન અલી તેના જ્ઞાનને લઇને ચર્ચામાં છે. સાતમાં ધોરણમાં અભ્યાસ કરનાર હસન બીટેક અને એમટેકના વિદ્યાર્થીઓને ડિઝાઇનિંગ અને ડ્રાફટિંગ શીખવે છે. હસન તેના ‘વિદ્યાર્થીઓ’ માટે તેની કોઈ ફી લેતો નથી અને 2020ના અંત સુધીમાં એક હજાર એન્જિનિયરોને શીખવવા માંગે છે.

Leave Comments