પ્રેમિકા સાથે મનદુખ થતાં યુવક પહોંચ્યો ભૂવા પાસે, પછી ભૂવાએ જે કર્યુ એ સાંભળી ચોંકી જશો

August 30, 2021 1040

Description

પ્રેમિકા સાથે મનદુખ થતા પ્રેમી ભૂવા પાસે પહોંચી ગયો… જો કે ભૂવો એવો ઠગ નીકળ્યો કે પ્રેમીને તેણે કંગાળ કરી દીધો… કેવી રીતે અમદાવાદના મકરબામાં રહેતા યુવકને છેતર્યો અને લાખો રૂપિયા પડાવી લીધા.. આવો જોઈએ…

Leave Comments

News Publisher Detail