બે દિવસ પહેલા અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં ગળુ કપાયેલી હાલતમાં એક યુવકની લાશ મળી હતી..

September 26, 2021 950

Description

બે દિવસ પહેલા અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં ગળુ કપાયેલી હાલતમાં એક યુવકની લાશ મળી હતી.. જે મામલે ક્રાઈમ બ્રાન્ચે મહત્વના પુરાવા એકઠા કરી હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી છે.. ચોંકાવનારી વાત એ છે ક જેની હત્યા કરવામાં આવી છે તે એક હિસ્ટ્રીશીટર હોવાનું સામે આવ્યું છે. કોણ છે આ હીસ્ટ્રીશીટર……કોણે કરી તેની હત્યા અને શા માટે જુઓ ક્રાઈમ એલર્ટમાં..

Leave Comments

News Publisher Detail