સુરતમાં એક પરિવાર એવો છે જેનું પોતાનું ઘર હોવા છતા આજે તેઓ બેઘર બની ગયા

September 15, 2021 170

Description

સુરતમાં એક પરિવાર એવો છે જેનું પોતાનું ઘર હોવા છતા આજે તેઓ બેઘર બની ગયા છે. જેનું કારણ સ્થાનિક બુટલેગરનો આતંક… પરિવારે બુટલેગરો સામે પોલીસમાં ફરિયાદ કરવા છતા પોલીસ આંખ આડા કાન કરી તમાશો જોઈ રહી છે.. શું છે સમગ્ર મામલો જોઈએ આ ખાસ રિપોર્ટમાં

Leave Comments

News Publisher Detail