રાજકોટમાં ધમધમ્યો બોગસ તબીબોનો રાફડો ફાટ્યો

July 31, 2020 275

Description

રાજકોટમાં ધમધમ્યો બોગસ ડોક્ટરોનું કૌભાંડ. કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે રાજકોટમાં બોગસ તબીબોનો રાફડો ફાટ્યો છે. ત્યારે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા 12 દિવસમાં 5 બોગસ તબીબોની ધરપકડ કરી છે. હાલ ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજી પોલીસે બે બોગસ તબીબોને ઝડપી પાડ્યા છે.

Leave Comments