આધાર કાર્ડ અને પાનકાર્ડના નામે કોઈ ઠગાઈ કરી રહ્યું છે

July 31, 2020 1790

Description

ચેતજો કારણકે. ક્યાંક તમારા આધાર કાર્ડ અને પાનકાર્ડના નામે કોઈ ઠગાઈ કરી રહ્યું છે. બનાવટી દસ્તાવેજો બનાવી. તમારી જમીન હડપવાના અને બારોબાર સોદા પાડવાના ખેલ થઈ રહ્યા છે. જુઓ બનાવટી માલિક.

Leave Comments