સુરત શહેર પોલીસે અસિફ ટામેટાં ગંગ, લાલુ જાલિમ ગેંગ બાદ ત્રીજી ગુંડા ગેંગ સામે ગુજસીટોકનું શસ્ત્ર ઉગામ્યું છે. રામપુરા વિસ્તારના કુખ્યાત અશરફ નાગોરી અને તેના સાગરિતો સામે પોલીસે નવા કાયદા મુજબ ગુનો દર્જ કર્યો છે. લાલગેટ પોલીસમાં નાગોરી ગેંગના પાંચ અસામાજીક તત્ત્વો સામે ગુનો નોંધી ત્રણની અટકાયત કરાઈ છે જ્યારે નામચીન અશરફ નાગોરી હજુ પકડાયો નથી.
Leave Comments