પોલીસે NRI દંપતી પાસેથી પાસપોર્ટ પડાવી લઈ કલાકો બાદ પરત આપ્યો

January 22, 2020 665

Description

વર્ષ 2016 મા મહિલા પોલીસ મથકે નોઁધાયેલી ફરિયાદ મામલે વિવાદનો મધપુડ઼ો છેડાયો છે. મહત્વનુ છે કે મહિલા પોલીસ મથકે નોંધાયેલા કેસમાં હાઈકોર્ટના આદેશનુ પોલીસ દ્વારા ઉલ્લંઘન કરવામાં આવ્યુ છે.

ઉપરાંત પોલીસે NRI દંપતી પાસેથી પાસપોર્ટ પડાવી લઈ કલાકો બાદ પરત આપ્યો હતો. ત્યારે પોલસે કરેલી કોર્ટની અવગણના બાદ કોર્ટ શુ આદેશ કરે છે તે જોવુ રહ્યુ.

Leave Comments