ગાંધીનગરના ફાર્મહાઉસમાં કોંગ્રેસ અગ્રણી એવા પ્રવિણભાઈ માણીયાની હત્યા મામલે પોલીસે 2 આરોપીની ધરપકડ કરી

September 26, 2021 785

Description

ગાંધીનગરના ફાર્મહાઉસમાં કોંગ્રેસ અગ્રણી એવા પ્રવિણભાઈ માણીયાની હત્યા મામલે પોલીસે 2 આરોપીની ધરપકડ કરી છે.. અને સમગ્ર ઘટનાનું રિકંસ્ટ્રશન હાથ ધર્યું.. કેવી રીતે ફાર્મહાઉસના માલિકની હત્યા કરવામાં આવી તમે પણ જુઓ..

Leave Comments

News Publisher Detail