Saavdhan Gujarat

new video Watch Video
રાજકોટમાં સ્પામાં ગોરખધંધો, 4 વિદેશી યુવતી અને માલિકની ધરપકડ

રંગીલું રાજકોટ ક્રાઇમ સિટી બનતું જઇ રહ્યું છે.  રાજકોટમાં સ્પાની આડમાં ચાલતા ગોરખધંધાઓનો પર્દાફાશ થયો છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે ઓસીયન્સ સ્પામાં દરોડા પાડ્યા હતા. જેમાં ચાર વિદેશી યુવતીઓ અને સ્પાના માલિકની ધરપકડ કરી છે.

watch video
new video Watch Video
મોરબીમાં મોડી રાત્રે પેટ્રોલપંપ પર લૂંટ, ઘટના CCTVમાં કેદ

મોરબીમાં મોડી રાત્રે પેટ્રોલપંપ પર લૂંટ થઇ હોવાનુ સામે આવ્યુ.. માળિયા હાઇવે પરના પેટ્રોલ પંપ પર આ ઘટના બની… પંપના કર્મચારીને 3 શખ્સોએ માર માર્યો.. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે..

watch video
new video Watch Video
રાજ્યની 25 મહિલાઓ સાથે છેતરપીંડી કેસમાં આધેડની ધરપકડ

દેશના સિમાડાની રક્ષા કરતા સૈનિકોના નામનો ઉપયોગ કરીને લગ્નવાંચ્છૂક મહિલાઓને છેતરતા અમદાવાદના એક આધેડની સાઈબર ક્રાઈમે ધરપકડ કરી છે. પકડાયેલો આરોપી સોશિયલ મેટ્રોમોનિયલ સાઈટ ઉપર આર્મી મેનનાં નામની ફેક પ્રોફાઈલ બનાવીને અલગ અલગ 25 મહિલાઓને છેતરી ચૂક્યો છે. પકડાયેલા આરોપી જુલીયન સિન્હાએ અત્યાર સુધીમાં 25 રાજ્યોની અસંખ્ય મહિલાઓ સાથે છેતરપીંડી કરી હોવાનું ખુલ્યુ છે. ભૂતકાળમાં […]

watch video
new video Watch Video
ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ, SOGએ ઝડપ્યો 4.5 કિલો નશીલો પદાર્થ

ભરૂચ S.O.G પોલીસે ભરૂચથી ચાલતા આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કરી કરોડો રૂપિયાની ડ્રગ્સ ટેબ્લેટ તેમજ કેપ્સુલ સાથે બેની અટકાયત કરી છે. ભરૂચના મનબુર ખાતે રહેતા રીઝવાન ઈંટવાલા ભરૂચમાં કુરિયર સર્વિસ ચલાવવા સાથે કેનેડાના ટોરેન્ટોમાં રહેતા ભાઈ ઈમરાન સાથે સંપર્કમાં રહી ભરૂચથી કેનેડા ડ્રગ્સ મોકલતો હોવાની બાતમી S.O.G પોલીસને મળતા કુરિયરમાં આવતા અને પોસ્ટમાંથી પાર્સલ થતા […]

watch video
new video Watch Video
રાજકોટમાં TGB હોટેલ પાસેથી યુવતીનો મૃતદેહ મળી આવ્યો

રાજકોટના કાલાવાડ રોડ પર આવેલી TGB હોટેલ નજીક એક કોહવાયેલી હાલતમાં યુવતીની લાશ મળી આવી છે. આ યુવતીની લાશ હાથ-પગ કપાયેલી હાલતમાં મળી આવી છે. સમગ્ર કેસમાં તપાસ માટે પોલીસે FSLની મદદ લેવામાં આવી રહી છે. તો બીજી તરફ રાજકોટ પોલીસે સેન્ડલ અને કપડાંના આધારે યુવતીની ઓળખ શરૂ કરી છે.

watch video
new video Watch Video
વેરાવળમાં 25 વર્ષના 2 જોડિયા પ્રજ્ઞાચક્ષુ ભાઈઓએ આપઘાત કર્યો

વેરાવળમાં 2 જોડિયા ભાઇઓએ આપઘાત કર્યો હોવાનુ સામે આવ્યુ. 25 વર્ષીય બંને યુવાન ભાઇઓએ ગળે ફાંસો ખાઇને જીવન ટૂંકાવી દીધુ. વેરાવળના ભાલકા ખાતે હાઉસિંગ ક્વાર્ટરમાં આ ઘટના બની. બંને ભાઇઓએ કયા કારણોસર આ પગલુ ભર્યુ તે જાણી શકાયુ નથી. પરંતુ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી.

watch video
new video Watch Video
પોલીસ ચોકીમાં જ PSIની આત્મહત્યા, નોકરી મારાથી થાય તેમ નથી

વડોદરાના સયાજીગંજ પોલીસ સ્ટેશનના પીએસઆઇએ સુસાઇડ નોટ લખીને આપઘાત કર્યો છે. સુસાઇડ નોટમાં પીએસઆઇએ લખ્યું છે કે, PSIની નોકરી થાય તેમ નથી, મને માફ કરશો. ઘટનાની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા છે. અને આ મામલે તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે વડોદરા શહેરના સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઇ એસ.એસ.જાડેજાએ […]

watch video
new video Watch Video
દાહોદ: કાર ચાલક ઉપર હુમલો કરી 1 લાખની લૂંટ

દાહોદમાં કાર ચાલક પર હુમલો કરી લૂંટ ચલાવવામાં આવી. કતવારા ખાતે 3 યુવાનોને માર મારીને 42 હજાર રોકડ, લેપટોપ સહિત 1 લાખની લૂંટ કરી ફરાર થઇ ગયા. કાર ચાલક પર 7 જેટલા લૂંટારૂઓએ હુમલો કર્યો હતો. હાલમાં કતવારા પોલીસે લૂંટારૂઓને શોધવા તપાસના ચક્રોગતિમાન કર્યા છે.

watch video
new video Watch Video
દાહોદમાં ઉદ્યોગપતિ પર 5 રાઉન્ડ ફાયરિંગ, CCTVમાં કેદ થઇ ઘટના

દાહોદના ચાકલિયા રોડ પર આવેલી અરિહંત મિલના માલિક પર ફાયરીંગ કરનાર ભૂપેન્દ્ર દરડાનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે. ઘોડા ડુંગરના ખેતર પાસેથી મૃતદેહ મળી આવ્યો. મૃતદેહ નજીકથી રિવોલ્વર પણ મળી આવી અને 2 કિમી દૂર રળિયાતી ગામ નજીક મંદિર પાસેથી તેઓની મોટરસાયકલ પણ મળી આવી. મહત્વનુ છે કે શનિવારે ભૂપેન્દ્ર દરડાએ ઉદ્યોગપતિ પર ફાયરિંગ […]

watch video
new video Watch Video
સુરત: નવસારી પોલીસની બર્બરતાનો વીડિયો વાયરલ

નવસારી ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં આરોપીને ન્ગન હાલતમાં બેસાડી રાખ્યા હોવાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને લઈ પોલીસ બેડામાં હડકંપ મચી ગયો છે. માનવ અધિકારોનું ખુલ્લેઆમ ભંગ થતો આ વીડિયોમાં દેખાઈ રહ્યો છે. 13 સપ્ટેમબરે નવસારીમાં નેશનલ હાઈવે 48 પર પોલીસ સાથે બોલાચાલી કરવાના આરોપમાં સુરતના 4 લોકોની ધરપકડ કરાઈ […]

watch video
new video Watch Video
લગ્ન ન થવાના કારણે અમદાવાદમાં SRP જવાને કર્યો આપઘાત !!!

અમદાવાદમાં SRP જવાને આપઘાત કરતા ચકચાર મચી ગઈ છે. આ જવાનનું નામ મેહુલ રાવલ છે. નરોડામાં SRP-2 ગ્રુપમાં હતો જવાન. વધુ તપાસ કરતા જાણવા મળ્યું છે કે લગ્ન ન થવાના કારણે આપઘાત કર્યો છે પરંતુ હજી કોઈ ઠોસ માહિતી નથી મળી.

watch video
new video Watch Video
દાહોદમાં ઉદ્યોગપતિ પર 4 રાઉન્ડ ફાયરિંગ, ઘટના CCTVમાં કેદ

દાહોદમાં ઉદ્યોગપતિ પર 4 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું. ફાયરિંગની ઘટનાના દ્ગશ્યો CCTV કેમેરામાં કેદ થયા છે. આપ જોઇ શકો છો આરોપી બિદાન્સ આવે છે આધાધુંધ ફાયરિંગ કરીને બાઇક પર બેસીને ફરાર થઇ જાય છે. ધોળા દિવસે થયેલી ફાયરિંગની ઘટનાથી દેલસર વિસ્તારમાં ભયનો માહોલ છવાઇ ગયો છે. હાલ ઈજાગ્રસ્ત ઉદ્યોગપતિને સારવાર અર્થે ખસેડાયો છે. પોલીસે સીસીટીવીના […]

watch video